૨૦૧૭માં ઓનલાઇન વીડિયો જોવાનું પ્રમાણ પાંચ ગણું વધ્યું

ભારતમાં ૨૦૧૭ના વર્ષમાં ઓનલાઇન વીડિયો જોવાનું પ્રમાણ પાંચ ગણું વધ્યું છે. એમાં ૯૬ ટકા લાંબા વીડિયો હતા. ડેટા સસ્તો થઈ જવાને કારણે છેલ્લા બાર મહિનામાં નાનાં શહેરોમાં પણ વીડિયો જોવાનું પ્રમાણ વધ્યું છે. એક લાખથી ૧૦ લાખની વસ્તી ધરાવતાં નાના…

એવા 7 હિંદુ મંદિર, જ્યાં મુસ્લિમો પણ નમાવે છે શિશ

ભારતમાં બનેલ હિંદુ મંદિરોનો ડંકો છેક દૂર-દૂર સુધી વાગતો હોય છે. પરંતુ શું આપ તે હિંદુ મંદિરો વિશે જાણો છો કે જે આપણાં પાડોશી દેશ પાકિસ્તાનમાં આવેલ છે. આપની જાણકારી માટે જણાવી દઇએ કે હિંદુ આસ્થાઓનાં પ્રતિક સમાન હિંદુ મંદિર પાકિસ્તાનમાં પણ…

રિલાયન્સ જિઓ ભારતની નંબર વન ઈનોવેટિવ કંપની

મુંબઇ, ગુરુવાર દુનિયાની ટોપ-૫૦ ઇનોવેટિવ કંપનીઓનું રેન્કિંગ જારી થયું છે તેમાં મોબાઇલ નેટવર્ક કંપની રિલાયન્સ જિઓને ૧૭મું સ્થાન પ્રાપ્ત થયું છે. ફાસ્ટ કંપનીએ આ રેન્કિંગ જારી કર્યું છે. રેન્કિંગમાં રિલાયન્સ જિઓને ભારતની નંબર વન ઇનોવેટિવ…

અમીષા પટેલે સોશિયલ મીડિયા પર તોડી બોલ્ડનેસની હદ…

બોલિવુડ અભિનેત્રી અમીષા પટેલ છેલ્લા ઘણા સમયથી ફિલ્મોથી દૂર જોવા મળી રહી છે ત્યારે કોઇના કોઇ કારણોસર લાઇમલાઇટમાં રહેવાનો પ્રયત્ન કરી રહી છે. હાલમાં અમીષા પટેલ પોતાના બોલ્ડ ફોટાઓને લઇને ભારે ચર્ચામાં જોવા મળી રહી છે. આ ફોટાઓને લઇને અમીષા…

ભારતમાં જ નહીં, વિદેશમાં પણ છે વિશ્વનું વિશાળ હિંદુ મંદિર

માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ફરવા માટે ઘણી બધી ધાર્મિક અને ઐતિહાસિક જગ્યાઓ છે. વિદેશોમાં બનાવવામાં આવેલ કેટલાંક મંદિરો સુંદર હોવાંની સાથે-સાથે ઘણાં મોટાં પણ છે. આમ તો સામાન્ય રીતે ભારતમાં ઘણાં બધાં સુંદર અને વિશાળ મંદિરો આવેલા છે…

સોલા સિવિલ ખાતે નિઃશુલ્ક આયુર્વેદ, હોમિયોપેથિક કેન્દ્રનો આજથી પ્રારંભ

અમદાવાદઃ ગુજરાત સરકારના આયુષ વિભાગ દ્વારા આજથી સોલા સિવિલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક આયુર્વેદ તેમજ હોમિયોપેથિક કેન્દ્રનો પ્રારંભ ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો છે. જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. હેમંત જોશી તથા ડો. ઈન્દ્રજીતસિંહ…

જૂનાગઢમાં જામ્યો મહાશિવરાત્રીનો મેળો, અનેક શ્રદ્ધાળુઓ ઉમટ્યાં

જૂનાગઢઃ 5 દિવસીય શિવરાત્રીનો ભવ્ય મેળો અહીં યોજવામાં આવ્યો છે. ત્યારે આ મેળાનો આજે ચોથો દિવસ છે. જૂનાગઢનાં આ મેળામાં અત્યાર સુધી લાખો શ્રદ્ધાળુઓએ દર્શનનો લ્હાવો લીધો છે. આ મેળામાં આવનાર શ્રદ્ધાળુઓ માટે તંત્ર દ્વારા ભોજન રહેવાની વ્યવસ્થા…

Valentie Day સર્વે: મહિલાઓની તુલનામાં પુરૂષો કરે છે સૌથી વધુ ખર્ચ

બે દિવસ બાદ પૂરા વિશ્વમાં પ્રેમનો ફેસ્ટિવલ "વેલેન્ટાઇન ડે" મનાવવામાં આવશે. જો કે આ સપ્તાહ દરમ્યાન જ વેલેન્ટાઇન વીક ઉજવવામાં આવે છે. આ દિવસનાં મોકા પર કરવામાં આવેલ એક સર્વે અનુસાર મોટે ભાગે પુરૂષ આ દિવસને યાદગાર બનાવવા માટે સૌથી વધુ રૂપિયા…

Auto Expo 2018 : હીરો થી યામાહા સુધી લાવ્યા અજબ-ગજબ બાઇક

ઓટો એકસ્પો 2018માં 14માં એડિશનમાં ગ્રેટર નોઇડામાં ચાલી રહ્યો છે. આ બાઇક મહાકુંભમાં ઘણા સુંદર બાઇક લોન્ચ કરવામાં આવ્યાં. અમે અહીં એવા બાઇક લઇને આવ્યા છીએ કે જેઓ ઓટો એકસ્પોની રોનક વધારી રહ્યાં છે... બીએમ ડબલ્યું મોટર્રાડે 2018 ઓટો એકસ્પોમાં…

19 વર્ષ પહેલા આજના દિવસે અનિલ કુંબલેએ પાકિસ્તાનને આપ્યો હતો ધોબી-પછાડ

એ તારીખ હતી 7 ફરવરી 1999, મેદાન હતું દિલ્લીનું ફિરોઝ શાહ કોટલા. દિગ્ગજ લેગ સ્પિનર અનિલ કુંબલેના નામે નામાંકિત થયો હતો ટેસ્ટ ક્રિકેટ જગતનો એક ઐતિહાસીક અને શાનદાર રેકોર્ડ. જી હા, આજના જ દિવસે 'જમ્બો' એક પારીમાં 10 વિકેટ લેનાર જિમ લેકર પછી…