Browsing Category

World

શ્રીલંકામાં સંસદનું વિસર્જનઃ હવે 5 જાન્યુઆરીએ સામાન્ય ચૂંટણી

કોલંબો: શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ મૈત્રીપાલા સિરીસેનાએ દેશના વડા પ્રધાન રાનીલ વિક્રમસિંઘેને બરતરફ કર્યા બાદ સર્જાયેલ રાજકીય અને બંધારણીય સંકટ વચ્ચે દેશની સંસદનું વિસર્જન કર્યું હતું અને પ જાન્યુઆરીના રોજ સામાન્ય ચૂંટણીઓ યોજવા માટે માર્ગ…

USનાં એક બારમાં ગોળીબારી થતાં 13નાં મોત, અનેક ઘાયલ (VIDEO)

વોશિંગ્ટનઃ અમેરિકાનાં દક્ષિણ કેલિફોર્નિયાનાં એક બારમાં બુધવારનાં રાત્રીએ થયેલ ગોળીબારમાં 13 લોકોનાં મોત થયાં છે અને અનેક લોકો ઘાયલ પણ થયાં છે. હુમલાખોરે સેમી-ઓટોમેટિક ગનથી હુમલો કર્યો અને તાબડતોડ એટલે કે અંધાધૂંધ ગોળીબાર વરસાવ્યો.…

પાકિસ્તાનની તમામ બેંકોનાં ડેટા હેકર્સે કર્યા હેકઃ રિપોર્ટ

પાકિસ્તાનનાં લગભગ દરેક બેંકોનો ડેટા હેક કરી લેવામાં આવ્યો છે. એક મીડિયા રિપોર્ટમાં મંગળવારનાં રોજ એવો દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં એક વરિષ્ઠ સાઇબર ગુનાકીય અધિકારીનો હવાલો સોંપતા આ સૂરક્ષા ચૂકની વાત રજૂઆત કરવામાં આવી છે. જિયો ન્યૂઝની…

અમેરિકાએ ચાબહાર બંદરના વિકાસ માટે ભારતને કેટલીક છૂટ આપી

વોશિંગ્ટન: અમેરિકાએ ઇરાનમાં વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ એવા ચાબહાર પોર્ટના વિકાસ માટે ભારતને કેટલીક શરતો સાથે પ્રતિબંધમાંથી છૂટ આપી છે. આ છૂટમાં ચાબહાર પોર્ટને અફઘાનિસ્તાન સાથે જોડતી રેલવે લાઇનના નિર્માણનો પણ સમાવેશ થાય છે. અમેરિકન…

અમેરિકામાં આજે મિડ-ટર્મ ચૂંટણી: ભારતીય મૂળના 12 ઉમેદવાર મેદાનમાં

વોશિંગ્ટન: અમેરિકામાં આજે મિડ-ટર્મ એટલે કે મધ્યવર્તી ચૂંટણીઓ યોજાઈ રહી છે. ભારતીય સમુદાયની સતત વધતી દાવેદારીના કારણે પણ આ ચૂંટણી ખાસ ચર્ચામાં છે. અમેરિકી સંસદના ઉચ્ચ સદનની ૧૦૦માંથી ૩પ સીટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ એટલે કે નીચલા સદનની…

ભારત સહિત 8 દેશોને ઇરાન પાસેથી તેલ ખરીદવાની છૂટઃ માઇક પોમ્પિયો

અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિયો ભારત સહિત આઠ દેશોને ઇરાનમાંથી તેલ ખરીદવાની અનુમતિ આપી દીધી છે. તમને જણાવી દઇએ કે તેલ ખરીદવા પર અમેરિકી પ્રતિબંધ સોમવારથી શરૂ રહ્યો હતો. અમેરિકાએ ભારત સહિત ચીન અને જાપાનને આ છૂટછાટ આપી છે. આઠ રાજ્યોને…

કેનેડામાં બે વિમાનો સામસામે ટકરાતાં સર્જાઇ દુર્ઘટના, એક પાયલટનું મોત

કેનેડામાં એક નાનું યાત્રી વિમાન અને એક અન્ય વિમાન એકબીજાને ટકરાતા દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયાં. આ દુર્ઘટનામાં નાના વિમાનનાં પાયલટનું મોત થઇ ગયું છે. પોલીસે જણાવ્યું કે ઓટાવાથી અંદાજે 30 કિ.મી પશ્ચિમમાં ઓંટારિયોનાં કાર્પમાં રવિવારનાં રોજ થયેલી…

બ્રિટનમાં ટેક્સમાં ભૂલ નીકળતાં લોકોને સોરી કહે છે રેવન્યૂ વિભાગ

લંડન: બ્રિટનનો રેવન્યૂ વિભાગ ટેક્સમાં ભૂલ થતાં લોકોની કાયદેસરની માફી માગે છે. જો લોકો પાસે ટેક્સની ખોટી જાણકારી પહોંચે છે તો તેમને ફૂલ મોકલવામાં આવે છે. ર૦૧૪થી અત્યાર સુધી રેવન્યૂ વિભાગ આ પ્રકારે લગભગ રૂ.૯.પ લાખના ફૂલ મોકલી ચૂક્યો છે.…

ફ્લોરિડામાં યોગ સ્ટુડિયોમાં ફાયરિંગઃ હુમલાખોર સહિત ત્રણ લોકોનાં મોત

ફલોરિડા: અમેરિકાના ફલોરિડામાં એક યોગ સ્ટુડિયોમાં એક બંદૂકધારી હુમલાખોરે ફાયરિંગ કરતાં બેનાં મોત થયા હતા અને અન્ય પાંચ ઘાયલ થયા હતા. ત્યાર બાદ ફાયરિંગ કરનાર હુમલાખોરે સ્વયંને ગોળી મારીને આત્મહત્યા કરી દીધી હતી. ફલોરિડાની આ ફાયરિંગની…

તાલિબાનનાં “ગોડફાધર” સમી-ઉલ હકની પાકિસ્તાનમાં હત્યા

ઇસ્લામાબાદઃ તાલિબાનનાં "ગોડ ફાધર" કહેવાતા મૌલાના સમી-ઉલ-હકની પાકિસ્તાનમાં માર્યા ગયાનાં સમાચાર સામે આવ્યાં છે. પાકિસ્તાની મીડિયાનું જો માનીએ તો હકની હત્યા રાવલપિંડીમાં શુક્રવારનાં રોજ કરવામાં આવી. પાકિસ્તાનમાં હકને એક ધાર્મિક નેતા તરીકે…