Browsing Category

World

યુએનમાં મસૂદ અઝહર પર પ્રતિબંધનો પ્રસ્તાવ લાવશે ફ્રાન્સ-બ્રિટન-અમેરિકા

(એજન્સી) નવી દિલ્હી: પાકિસ્તાન સામે ભારતને મોટી કૂટનૈતિક સફળતા મળી છે. વિશ્વના ત્રણ સૌથી શક્તિશાળી દેશ અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર પર પ્રતિબંધ મૂકવા માટે ફરી એક વખત સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં…

ટ્રમ્પે પુલવામા હુમલાને ભયાનક ગણાવ્યો: ‘દોષીઓ સામે પાકિસ્તાન કાર્યવાહી કરે’

(એજન્સી) વોશિંગ્ટન: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા માટે પાકિસ્તાન દુનિયાભરમાં આકરી ટીકાનો સામનો કરી રહ્યું છે. હુમલાના છ દિવસ બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ મુદ્દે પાકિસ્તાન પર ફિટકાર વરસાવ્યો છે અને ભારતને સાથ…

ભારતના ‘એક્શન’થી પાકિસ્તાન ગભરાઈ ગયું : ભારતને રોકવા યુએનને શરણે

(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ ખૂબ વધી ગયો છે. પુલવામા હુમલા પછી ભારતે પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ વધારવાનું શરૂ કરી દીધું છે, જેનાથી પાકિસ્તાનના હોશ ઊડી…

FATF દ્વારા પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરાવવાની તૈયારીમાં ભારત

(એજન્સી) શ્રીનગર: પુલવામામાં આતંકી હુમલો થયા બાદ ભારત ફાઇનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ને પાકિસ્તાન વિરુદ્ધ દસ્તાવેજ સોંપવાની તૈયારી કરી રહ્યું છે. એફએટીએફ આંતરરાષ્ટ્રીય સ્તરે ટેરર ફંડિંગનું મોનિટરિંગ કરે છે. ભારત પાકિસ્તાન વિરુદ્ધ…

ભારતને આત્મરક્ષાનો પૂરો અધિકાર, અમે સાથે જ છીએ: અમેરિકાનો સંદેશ

(એજન્સી) વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) જોન બોલ્ટને જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આત્મઘાતી આતંકી હુમલા અંગે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને ફોન…

શિકાગોની ફેક્ટરીમાં અંધાધૂંધ ફાયરિંગઃ પાંચ લોકોનાં મોત

(એજન્સી) શિકાગો: અમેરિકામાં ફરી એકવાર અંધાધૂંધ ફાયરિંગ કરીને લોકોને મોતને ઘાટ ઉતારવાનો મામલો સામે આવ્યો છે. ઈલિનોય પ્રાંતના શિકાગો શહેરના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ એક ફેક્ટરીમાં એક હુમલાખોરે આડેધડ ફાયરિંગ કરીને પાંચ લોકોને મોતને ઘાટ…

અમેરિકા-મેક્સિકો સરહદે દીવાલને લઇને અંતે સંમતિ-સમજૂતી સધાઇ

(એજન્સી) વોશિંગ્ટન: અમેરિકામાં ફરી એક વખત શટડાઉન નિવારવા માટે અમેરિકા-મેક્સિકો સરહદે દીવાલ બનાવવાને લઇને હવે અમેરિકન સાંસદો વચ્ચે સંમતિ અને સમજૂતી સધાઇ ગઇ છે અને રાષ્ટપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આ દીવાલ બનાવવા માટે ૧.૪ અબજ ડોલરનું ભંડોળ…

બહારની દુનિયામાં રહી ન શક્યો તો કેદીએ ફરી જેલમાં જવા બેન્ક રોબરી કરી

ન્યૂ જર્સી: અમેરિકામાં રહેતો વિલિયમ ગેલેધર થોડા દિવસ પહેલાં ૨૦ વર્ષની જેલની સજા પૂરી કરીને બહાર આવ્યો હતો. બાકી કેદીઓની જેમ તે પણ નવેસરથી જિંદગી જીવવા ઇચ્છતો હતો, પરંતુ બહારની દુનિયામાં એડજસ્ટ કરવું તેના માટે મુશ્કેલ બની ગયું. તેણે ફરી વખત…

ધરપકડ કરાયેલા ૧૩૦ વિદ્યાર્થીને ખબર હતી કે તેઓ ફ્રોડ કરી રહ્યા છેઃ US

(એજન્સી) વોશિંગ્ટન: નવી દિલ્હી સ્થિત અમેરિકન દૂતાવાસે જણાવ્યું છે કે ફેક યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે કસ્ટડીમાં લેવામાં આવેલા ૧ર૯ ભારતીયો સહિત ૧૩૦ વિદેશી વિદ્યાર્થીઓને ખબર હતી કે તેઓ ફ્રોડ કરીને ગુનો આચરી રહ્યા છે. આ ૧૩૦ વિદ્યાર્થીઓની…

સોમાલિયામાં અમેરિકાની બોમ્બવર્ષા અલ-શબાબના 24 આતંકવાદી ઠાર

(એજન્સી) વોશિંગ્ટન: અમેરિકી સેના એક વાર ફરી સોમાલિયાના આતંકવાદીઓ પર વરસી પડી છે. રિપોર્ટ મુજબ અમેરિકી સેનાએ સોમાલિયામાં ઘણા હવાઈ હુમલા કર્યા, જેમાં ૨૪ આતંકવાદીઓ ઠાર મરાયા હતા. આ આતંકવાદી કુખ્યાત આતંકી સંગઠન અલ-શબાબના હતા. અમેરિકાની…