Browsing Category

World

લલિત મોદીએ પ્રિન્સ ચાર્લ્સની સંસ્થાને ૧૯ લાખનું દાન આપ્યું હતું  

લંડનઃ ઈન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ)ના પૂર્વ કમિશનર લલિત મોદીએ બ્રિટનના રાજકુમાર ચાર્લ્સના નેતૃત્વમાં હાથીઓના રક્ષણ માટે સ્થાપિત 'એલિફન્ટ ચેરિટી'ને ૩૦,૦૦૦ ડોલર (અંદાજે રૂ. ૧૯.૧૪ લાખ)નું દાન આપ્યું હતું. લલિત મોદી એલિફન્ટ ચેરિટીના…

ક્યુબા ગે કપલ માટે ટૂરિસ્ટ પોઈન્ટ બન્યું  

કેરેબિયન સમુદ્રમાં અાવેલો ક્યુબા ટાપુ ગે લોકો માટે ટૂરિસ્ટ પોઈન્ટ બની ચૂક્યો છે. અહીં અા લોકો માટે ટૂરિઝમની વિશાળ તકો તૈયાર કરવામાં અાવી છે. ટ્રાવેલ એજન્સીઅોઅે લેસ્બિયન, ગે, બાયોસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડર લોકો માટે ખાસ પ્રકારના પેકેજ…

એક વર્ષમાં 43 બ્રિટીશ યુવતીઅો સિરિયા ભાગી ગઈઃ બ્રિટીશ પાેલીસ

લંડનઃ ઈસ્લામિક સ્ટેટ સમૂહમાં જેહાદી દુલહન બનવા માટે અેક વર્ષમાં 43 છાેકરીઆે અને મહિલાઆે બ્રિટનમાંથી સ‌િરિયા ગઈ છે. બ્રિટીશ પાેલીસે મંગળવારે બ્રિટીશ મહિલાઆેના યુદ્ધ ક્ષેત્રે યાેગદાન અંગે પ્રથમ વાર સત્તાવાર આંકડા જાહેર કર્યા છે. સુરક્ષા…

તો શું પરમાણું બોમ્બથી નાશ પામત જાપાનનું ક્યોટો શહેર?

આજે રવિવારે જાપાનના નાગાસાકીમાં પરમાણું બોમ્બ ફેંક્યાને 70 વર્ષ પુરા થયા, પરંતુ પ્રાથમિક યોજનાના અનુસાર નાગાસાકીના તે શહેરોમાનું એક હતું જેને ટાર્ગેટ બનાવવામાં આવ્યું છે.  આ શહેરોમાં સૌથી ઉપર જાપાનનું પ્રાચીન શહેર ક્યોટો હતું, પરંતુ તે…

દસ વર્ષની વયે જ ગીતા ભૂલથી સરહદ પાર ચાલી ગઈ હતી

કરાચીઃ પાકિસ્તાનમાં ૧૩ વર્ષથી ફસાયેલી ભારતની મૂક બધિર યુવતી ગીતા દસ વર્ષની હતી ત્યારે ભૂલથી સરહદ પાર ચાલી ગઈ હતી. પાકિસ્તાનના સૈનિકાેને તે વાઘા બાેર્ડર પર મળી હતી. સૈનિકાેઅે તેને કરાંચીના અેદી ફાઉન્ડેશનના સમાજ કલ્યાણ કેન્દ્રમાં પહાેંચાડી…

અમેરિકાના થિયેટરમાં નકલી બંદૂક-કુહાડીથી હુમલો

ન્યૂયોર્કઃ અમેરિકન રાજ્ય ટેનિસીના પાટનગર નેસવિલેમાં એક હુમલાખોરે એક મૂવી થિયેટર પર હુમલો કરીને ત્રણ લોકોને ઘાયલ કર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોર પાસે એક નકલી પિસ્તોલ અને કુહાડી મળી આવી હતી. હુમલા વખતે થિયેટરમાં કુલ સાત લોકો હાજર…

જાપાનમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત, ત્રણનાં મોત

ટોક્યો : જાપાનના ટોક્યોમાં પબ્લિક બ્રોડકાસ્ટ એનએચકેના રિપોર્ટ અનુસાર ચોફુ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ પાંચ સીટર વિમાન રહેણાંક વિસ્તારમાં દૂર્ઘટનાગ્રસ્ત થતાં ત્રણનાં મોત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. જ્યારે અન્ય પાંચ લોકોને ઇજા…

પાકિસ્તાન: આતંકી હુમલામાં પંજાબના ગૃહમંત્રીનું મોત

નવી દિલ્હી : આજે થયેલા ફિદાયીન આતંકી હુમલામાં પંજાબના ગૃહમંત્રીનું મોત થયું છે. આ હૂમલામાં અન્ય સાત લોકોનાં મોત થયા છે. પાકિસ્તાનના પંજાબના ગૃહમંત્રી શુઝા ખાનજાદાની ઓફીસ પર આતંકી હુમલો થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ હૂમલામાં સાત લોકોના મોત…

લોકોના વિરોધ વચ્ચે કિંગ સલમાનને ફ્રાન્સ છોડીને ભાગવું પડ્યું

પેરિસઃ સુરક્ષાને લઈને વિરોધ બાદ સાઉદી અરેબિયાના કિંગ સલમાન ફ્રેન્ચ રિવિએરામાં પોતાનું વેકેશન વચ્ચે છોડીને મોરક્કો ચાલ્યા ગયા છે. અધિકારીના જણાવ્યા અનુસાર કિંગ સલમાન ત્રણ સપ્તાહ માટે ફ્રાન્સના સમુદ્ર કિનારે વેકેશન ગાળવા આવ્યા હતા, પરંતુ આઠ…

ઈન્ડાેનેશિયાના પપુઆમાં સાતની તીવ્રતા સાથે ભૂકંપના આંચકા

જાકાર્તાઃ ઈન્ડાેનેશિયાના પપુઆ પ્રાંતમાં ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા છે. તેની રિકટર સ્કેલ પર તીવ્રતા સાત હતી. યુઅેસ જિયાેલાેજિકલ સર્વે અનુસાર સાેમવારે સવારે ૬-૪૧ કલાકે પ્રાંતીય રાજધાની જયાપુરાથી ૨૫૦ કિલાેમીટર દૂર ભૂકંપના આંચકા અનુભવાયા…