Browsing Category

World

હિરોશીમા પરમાણુ બોમ્બ હુમલાને ૭૦ વર્ષ થઇ ગયા

હિરોસીમા : જાપાનના હિરોશીમા પર ઝીંકવામાં આવેલા પરમાણુ બોમ્બને આજે ૭૦ વર્ષ થઇ ગયા છે પરંતુ તેની દુખદ યાદો હજુ પણ તાજી છે. આજે હુમલાની વરસીના દિવસે માર્યા ગયેલા લોકોને અંજલિ આપવામાં આવી હતી. જાપાનના શહેર હિરોશીમામાં આજે પરમાણુ બોમ્બ ઝીંકવાના…

આતંકી નાવેદ પોતાનો નાગરિક હોવાનો પાક.નો ઇનકાર

ઇસ્લામાબાદ : પાકિસ્તાનની એજન્સી નેશનલ ડેટાબેઝ એન્ડ રજિસ્ટ્રેશન ઓથોરિટી એ ભારત સામે દાવો કરતાં જણાવ્યું કે ઉધમપુરમાં પકડાયેલો આતંકવાદી નાવેદ પાકિસ્તાનનો નાગરિક નથી. અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર દ્ગછડ્ઢઇછએ રેકોર્ડસમાં ઉસ્માન ખાન ઉર્ફે મોહંમદ…

ગદ્દાફીના પુત્રને મોતની સજા

ત્રિપોલી : લિબિયાના રહેંસી નાખવામાં આવેલા સરમુખત્યાર કર્નલ મુઅમ્મદ ગદ્દાફીના પુત્ર સૈફ અલ-ઈસ્લામને દેશની એક અદાલતે આજે મોતની સજા ફરમાવી છે. ૨૦૧૧માં ઊભા થયેલા લોકજુવાળ દરમિયાન નાગરિકોના શાંત દેખાવોને બળપૂર્વક કચડી નાંખવાના ગુનાસર અદાલતે…

ISIS દ્વારા અપહ્યત 4 શિક્ષકો પૈકી 2ને છોડાવાયાઃ સુષ્મા સ્વરાજ

નવી દિલ્હી : આતંકવાદી સંગઠને IS દ્વારા અપહરણ કરવામાં આવેલા ચાર ભારતીયોમાંથી બેને છોડી મુકવામાં આવ્યા છે. વિદેશી મંત્રી સુષ્માં સ્વરાજે આ અંગે ટ્વિટ કરીને જાણકારી આપી હતી. વિદેશમાંત્રાલયનું કહેવું છે કે બે ભારતીયને મુક્ત કરવામાં આવ્યા છે.…

ISIS પહોંચ્યુ પાકિસ્તાનમાં : ટ્વિટર પર મુકી તસ્વીરો

ઇસ્લામાબાદ : સીરિયા અને ઇરાકનાં મોટા ભાગનાં વિસ્તારોમાં કબ્જો જમાવી ચુકેલા ખુંખાર આતંકવાદી સંગઠન આઇએસ (ઇસ્લામિક સ્ટેટ)એ પાકિસ્તાન સુધી પોતાનો પગપેસારો કર્યો છે. તેનો ખુલાસો આતંકવાદી સંગઠનની તરફથી ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલા ટ્વિટર…

મસદર સિટીથી ખુશ મોદી બોલ્યા 'Science of Life'

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાની યુએઇની યાત્રાનાં બીજા દિવસે મસદરની હાઇટેક સિટી જોવા માટે પહોંચ્યા હતા. અહીં તેમણે ન માત્ર નેક્સ્ટ જનરેશનની ટાઉન પ્લાનિંગ અંગે જાણકારી પ્રાપ્ત કરી પરંતુ તેમાં ઉપયોગ કરાયેલી ટેકનિકની પણ જાણકારી…

રોજ બોસની કોફીમાં થુંકતો હતો ઇન્ટર્ન

લંડન : આ સ્ટોરી તે બોસ માટે ચેતવણી છે, જે પોતાનાં ઇન્ટર્ન સાથે સારો વ્યવહાર નથી કરતા. હાલ એક ઇન્ટર્ન દ્વારા લખવામાં આવેલ એક નોટ હાલ ઇન્ટરનેટ પર વાઇરલ થઇ ચુકી છે. પોતાની નોટમાં આ ઇન્ટર્ને પોતાનાં બોસની સાથે એવું કર્યું કે આખું જીવન તે યાદ…