Browsing Category

World

અાઈઅેસના સંપર્કમાં ભારતના ૧૫૦ યુવાનો હોવાનો ખુલાસો

નવી દિલ્હી: સરકારની લાખ કોશિશો અને દાવાઅો છતાં પણ દેશનાં કેટલાંક યુવા અાતંકી સંગઠન અાઈઅેસના સંપર્કમાં છે. અાવા લગભગ ૧૫૦ યુવાનો પર સુરક્ષા અેજન્સીઅોની જબરદસ્ત નજર છે, તેમાંથી મોટા ભાગના લોકો દક્ષિણ ભારતના હોવાનું જાણવા મળ્યું છે.  ગુપ્તચર…

ISISએ કેન બોમ્બથી રશિયન વિમાન ફૂંકી માર્યું હતું

કાહિરા: ત્રાસવાદી સંગઠન આઈએસઆઈએસ રશિયન વિમાન ફૂંકી મારવા અને પેરિસ હુમલાનો જશ્ન મનાવી રહ્યું છે. આઈએસઆઈએસએ પોતાના ઓનલાઈન મેગેઝિન 'દાકિબ'માં રશિયન વિમાનમાં બોમ્બ મૂકવાની જવાબદારી સ્વીકારી છે. આઈએસઆઈએસએ આ અંગે મેગેઝિનમાં ફોટો પબ્લિશ કરીને…

નાઇજિરિયામાં બે આત્મઘાતી હુમલામાં ૪૯નાં માેતઃ ૮૦ને ઈજા

કાનાે ઃ ઉત્તર-પૂર્વ નાઇજિરિયાના શહેર કાનાેમાં બે છાેકરીઆે દ્વારા એક ભરચક માેબાઈલ ફોન બજારમાં કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં ૪૯  લાેકાેનાં માેત થયાં છે તેમજ ૮૦ લાેકાેને ઈજા થઈ છે. પાેલીસના જણાવ્યા અનુસાર બે છાેકરીઆેઅે આ આત્મઘાતી હુમલાે…

પેરિસ હુમલાનો માસ્ટર માઈન્ડ અબ્દેલહામિદ હજુ લાપતા

પેરિસ: પેરિસના સેન્ટ ડેનિશમાં ત્રાસવાદીઓ અને પોલીસ વચ્ચેની અથડામણ બાદ ફ્રાન્સની પોલીસ દ્વારા મોટા પાયે દરોડા પાડવા છતાં પેરિસ હુમલાના માસ્ટર માઈન્ડ અબ્દેલહામિદ અબાઉદ અંગે હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. આ હુમલામાં એક મહિલા આત્મઘાતી હુમલાખોર…

સીરિયામાં આઈએસના અડ્ડા પર ફ્રાંસ અને રશિયાના હવાઈ હુમલા

પેરિસ: પેરિસમાં ભીષણ આતંકવાદી હુમલા માટેની જવાબદારી ત્રાસવાદી સંગઠન આઇએસે સ્વિકારી લીધા બાદ આજે પણ તેના મહત્વના સ્થળો ઉપર ફ્રાન્સ અને રશિયાએ નવેસરથી ભીષણ હુમલા કર્યા છે. જેમાં આઇએસને ભારે નુકસાન થયુ છે. ત્રણ દિવસમાં ૩૩ જેહાદી માર્યા જવા…

પેરિસમાં એન્ટી ટેરર ઓપરેશન, બે આતંકીનાં મોત

પેરિસ: પેરિસ હુમલામાં તપાસ કરી રહેલી પોલીસ ટીમે હવે સેન્ટ ડેનિસ વિસ્તારમાં પાડેલા દરોડા દરમિયાન સામસામે ગોળીબારની રમઝટ થઈ હતી. આ દરોડા દરમિયાન બે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. ઉત્તર પેરિસમાં મોટાપાયે આતંકવાદ વિરોધી ઓપરેશન હાથ…

પેરિસ હુમલાનો શિકાર મહિલાના પતિએ આતંકીઓને લખ્યું, ‘તમારે હારવું જ પડશે’

પેરીસ: પેરિસ આતંકી હુમલામાં એન્ટોઇ લેઇરીસે તેની ૩પ વર્ષીય પત્નીને ગુમાવી દીધી છે. તેમ છતાં પણ એન્ટોઇના મનમાં આતંકવાદીઓને લઇને કોઇ નફરત નથી. તેણે લખેલો એક મેસેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. તેમાં તેણે આતંકવાદીઓને કહ્યું છે કે મને…

પેરિસમાં પાેલીસ ટીમ પર અંધાધૂંધ ફાયરિંગ કરી બે હુમલાખાેર ફરાર

પેરિસ: પેરિસના ઉત્તર વિસ્તારમાં પાેલીસના અેન્ટીટેરરિસ્ટ આેપરેશન દરમિયાન પાેલીસની ટીમ પર ફાયરિંગ થયાના અહેવાલ છે, તેમાં અેક પાેલીસ કર્મચારીને ઈજા થઈ છે. આ દરમિયાન અે વાતને સમર્થન મળ્યું છે કે પેરિસના હુમલામાં નવમાે હુમલાખાેર પણ સામેલ હતાે…

નાઈઝિરિયાના ફ્રૂટ માર્કેટમાં બ્લાસ્ટઃ ૩૨નાં મોત, ૮૦ ઘાયલ

નાઈઝિરિયા: નોર્થ ઇસ્ટ નાઇઝિરિયાના એક ફ્રૂટ માર્કેટમાં ગઈકાલે મોડી રાત્રે થયેલા બ્લાસ્ટમાં ૩૨ લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે ૮૦ લોકો ઘાયલ થયા છે. બ્લાસ્ટ લોકલ સમય મુજબ રાત્રે ૮.૦૦ વાગ્યાની અાસપાસ અદામાવા રાજ્યની રાજધાની યોલામાં થયા. ઘટના સ્થળે…

અમેરિકામાં સિરિયાઈ શરણાર્થીઆેને આશરાે આપવા સામે ઉગ્ર વિરાેધ

વાેશિંગ્ટન: યુરાેપીયન દેશાે અને કેનેડા બાદ હવે અમેરિકામાં પણ સિરિયાઈ શરણાર્થીઆેને આશરાે આપવા સામે વિરાેધ થયાે છે. પેરિસ પર હુમલા બાદ રિપબ્લિકન પાર્ટીના નેતાઆે અને ૨૪ રાજ્યાેના ગવર્નરાેઅે આેબામા સમક્ષ અમેરિકામાં સિરિયાઈ શરણાર્થીઆેના પ્રવેશને…