ઉત્તર કોરિયાએ શોર્ટ રેન્જ મિસાઇલોનું પરીક્ષણ કર્યુંઃ અમેરિકા સાથેના સંબંધો પર અસર થશે

ઉત્તર કોરિયાએ આજે સવારે ઘણી બધી શોર્ટ રેન્જ મિસાઇલોનું પરીક્ષણ કર્યું છે. આ તમામ પરીક્ષણ ઈસ્ટર્ન કોસ્ટથી કરાયા છે. તેની જાણકારી ઉત્તર કોરિયાના અધિકારીઓેએ આપી છે. પરીક્ષણ બાદ આ મિસાઇલ ૭૦થી ર૦૦ કિ.મી.ના અંતર સુધી ગઇ અને બાદમાં સાગરમાં ડૂબી…

ઓડિશાના પુરીના કિનારે ૨૨૫ કિ.મીની ઝડપે ત્રાટક્યું ‘ફેની’: ભારે વરસાદ શરૂ

બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું વિનાશક ચક્રવાતી તોફાન ફેની વિકરાળ સ્વરૂપ ધારણ કરીને આજે સવારે લગભગ ૮.૦૦ કલાકે ઓડિશાના પુરીના કિનારે ત્રાટક્યું હતું. ફેનીના કારણે હાલ ભુવનેશ્વર, ગજપતિ, કેન્દ્રપારા અને જગતપુરસિંહ વિસ્તારોમાં તોફાની પવન સાથે ભારે…

શોપિયામાં સુરક્ષા દળો-આતંકીઓ વચ્ચે અથડામણઃ બે આતંકી ઠાર

દક્ષિણ કાશ્મીરમાં શોપિયા જિલ્લાના ઈમામ સાહેબ ગામમાં થયેલી સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકીઓ ઠાર મરાયા છે. તમામ આતંકી ત્રણ માળની એક બિલ્ડિંગમાં છુપાયા હતા. જ્યાંથી તેઓ સતત સુરક્ષા દળો પર ફાયરિંગ કરી રહ્યા હતા. અથડામણ હજુ…

આવા લોકો પાસે તો હું જૂતાંની દોરી છોડાવડાવું છુંઃ વરુણ ગાંધી

ઉત્તર પ્રદેશના સુલતાનપુરથી ભાજપનાં ઉમેદવાર મેનકા ગાંધી માટે જાહેર સભાને સંબોધવા પહોંચેલા ફાયર બ્રાન્ડ નેતા અને તેમના પુત્ર વરુણ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. વીડિયોમાં વરુણ ગાંધી ગઠબંધનના ઉમેદવાર ચંદ્રભદ્રસિંહ ઉર્ફે…

પાકિસ્તાને મસૂદ અઝહરની સંપત્તિ જપ્ત કરીઃ તેના પ્રવાસ પર પણ પ્રતિબંધ મૂક્યો

પાકિસ્તાને જૈશ-એ-મોહંમદના વડા મસૂદ અઝહરની સંપત્તિ જપ્ત કરી લીધી છે, સાથે જ તેના વિદેશ જવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. મસૂદને ૧ મેના રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘે વૈશ્વિક આતંકી જાહેર કર્યો હતો. ભારત છેલ્લાં ૧૦ વર્ષથી આ માટે કોશિશ કરી રહ્યું…

ઉત્તર પ્રદેશના ચંદોલીમાં મોડી રાત્રે વાવાઝોડાથી પાંચનાં મોત

ઉત્તર પ્રદેશના ચંદોલીમાં મોડી રાત્રે આવેલા તોફાન અને વરસાદના કારણે ચાર લોકો મૃત્યુ પામ્યા છે. ત્રણ લોકોનું મૃત્યુ વીજળી પડવાથી અને એક યુવકનું ઝાડ પડવાથી થયું છે. એવું કહેવાઈ રહ્યું છે કે આ ફેની વાવાઝોડાની અસર છે. જેના કારણે ચંદોલીમાં ખૂબ જ…

ફેની ચક્રવાતી તોફાન ઓડિશાથી માત્ર 500 કિ.મી. દૂરઃ આઠ લાખ લોકોનું સ્થળાંતર

બંગાળના અખાતમાં કે‌િન્દ્રત થયેલ દરિયાઈ ચક્રવાત ફેની હવે ગંભીર ચક્રવાતી તોફાનમાં બદલાઈ ગયું છે. આ ફેની ચક્રવાત ભારતીય દરિયાઈ કિનારાથી હવે માત્ર ૫૦૦ કિ.મી. દૂર છે અને તે ગમે ત્યારે દક્ષિણમાં ગોપાલપુર અને ચાંદબાલી વચ્ચે ઓડિશા તટ પર ટકરાઈ શકે…

આ વર્ષે 20 મે સુધીમાં ચોમાસું આંદામાન-નિકોબાર પહોંચી જશેઃ હવામાન વિભાગ

દેશમાં એક બાજુ કાળઝાળ ગરમી પડી રહી છે તો દ‌િક્ષણનાં સમુદ્રતટીય રાજ્યમાં ચક્રવાતી તોફાન ફેનીનો ખતરો ઝળૂંબી રહ્યો છે. આ દરમિયાન ચોમાસાની ચાલને લઇ પ્રથમ વાર સારા સમાચાર મળી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ર૦ મે સુધીમાં આ વર્ષે…

શું રમજાનમાં સવારે 5-00 વાગ્યાથી મતદાન કરાવી શકાય?: સુપ્રીમ કોર્ટ

રમજાન દરમિયાન ચૂંટણી મતદાન કરાવવાનો મામલો આજે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે આ અંગેની એક અરજી પર સુનાવણી કરતાં ચૂંટણી પંચને પૂછયું છે કે શું રમજાન દરમિયાન સવારે ૭-૦૦ વાગ્યાના બદલે વહેલી સવારે પ-૦૦ વાગ્યે મતદાન કરાવી શકાય?…

ભારત-બાંગ્લાદેશમાં હુમલાની ISની ધમકીઃ ચેતવણી આપતાં પોસ્ટર જારી

ઈસ્લામિક સ્ટેટ (આઈએસ) સાથે જોડાયેલા સંગઠન 'અલ મુરસલત' નામના અજાણ્યા આતંકી સંગઠને શ્રીલંકાની જેમ ભારત અને બાંગ્લાદેશમાં હુમલાની ધમકી આપી છે. આ સમૂહે ચેતવણી ભરેલાં પોસ્ટર જારી કર્યાં છે. 'બંગાળ અને હિન્દમાં ખલિફાના લડાકુઓનો અવાજ ક્યારેય બંધ…