વાટાઘાટો રદ થવાની બાબત કમનસીબઃ રાજનાથ

લખનૌઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે આજે લખનૌ ખાતે જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા એનએસએ સ્તરની વાટાઘાટો રદ કરવામાં આવી તે દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. તેમણે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે ભવિષ્યમાં કોઇ પણ વાટાઘાટોનો આધાર પડોશી દેશ પર જ રહેશે.…

દેશના 50 શહેરોને ‘સોલાર સિટી' બનાવવાની મળી મંજૂરી

નવી દિલ્હી: ઉર્જા મંત્રાલયે રાષ્ટ્રીય રાજધાની સહિત 50 શહેરોને ‘સોલાર સિટી’ તરીકે વિકસાવવાની પરવાનગી આપી દીધી છે.  કુલ પ્રસ્તાવિત 60 શહેરોમાંથી 50 શહેરો માટે મંજૂરી આપવામાં આવી છે. તેમાં નવી દિલ્હી, આગરા, ચંદીગઢ, ગુડગાંવ, ફરીદાબાદ, અમૃતસર,…

અમદાવાદના આ વિસ્તારો બની રહ્યા છે શહેરની નવી ઓળખ

વિકાસની હરણફાળ ભરી રહેલું અમદાવાદ શહેર રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં દેશમાં ટોચનાં શહેરમાં સ્થાન પામે છે. છેલ્લાં ૧૫ વર્ષમાં અમદાવાદ શહેરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં આવેલી તેજીએ શહેરને ભારતમાં ટોચના સ્થાને મૂક્યું છે. છેલ્લાં ૧૫…

‘અમેઠીમાંથી ગાંધી પરિવારને દૂર કરો’

અમેઠી : કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ આજે એક દિવસીય અમેઠીની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે એક જનસભાને સંબોધી હતી. જેમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર ઉગ્ર પ્રહારો કર્યા હતા. તેમણે સંબોધન કરતાં કહ્યું કે અમેઠીમાંથી ગાંધી પરિવારને દુર…

હોમ લોન અંગે ટિપ્સ

ઘર કે પ્રોપર્ટી ખરીદતાં પહેલાં અનેક પાસાંઓની ચકાસણી કરવી પડે છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં હાલમાં રહેલી સ્થિરતા વચ્ચે ફાઇનાન્સના વિકલ્પો વડે ઘર કે પ્રોપર્ટી ખરીદવી એક યોગ્ય નિર્ણય સાબિત થઈ શકે છે. જીવનના અન્ય મહત્ત્વના નિર્ણયોની જેમ ઘર…

પાટીદાર અનામત આંદોલન સમેટાશે કે વધુ સળગશે?

ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં રાજકીય ફલક પર કોઈ મોટી નવાજૂની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. અત્યારે રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન હળવે હળવે તીવ્ર બની રહ્યું છે. આંદોલનના કારણે રાજકીય વર્તુળોમાં એક જાતનો વિસ્ફોટ થયો છે. આ આંદોલન કેવા પરિણામ…

ભાજપના નેતા ઇલ્યાસ પઠાણ અને તેના પુત્રની ગોળી મારી હત્યા

રાજકોટ: ભાજપના અલ્પસંખ્યક નેતા ઇલ્યાસ પઠાણ અને તેમના પુત્ર આસિફની શનિવારે રાત્રે ગોળી મારી હત્યા કરી દેવામાં આવી. ઘટનાના સમયે તે રાજકોટ સ્થિત પોતાના ઘરમાં હતા. અહેવાલો અનુસાર પાંચ હથિયારધારી લોકો ઇલ્યાસના ઘરમાં ઘૂસી ગઇ હત્યા કરી હતી.…

ભારત-પાકિસ્તાન એનએસએ બેઠક રદ્દ થતાં અમેરિકા નિરાશ

નવી દિલ્હી : અમેરિકાએ જણાવ્યું છે કે તેઓ ભારત-પાકિસ્તાન વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ)ની બેઠક રદ્દ થવાના કારણે નિરાશ છે. વિદેશ વિભાગના પ્રવક્તા જૉન કિર્બી અનુસાર અમેરિકા એ વાતથી નિરાશ છે કે આ અઠવાડિયાના અંતમાં યોજાનારી…

નેતાની પસંદગી માટે કબ્રસ્તાન પહોંચ્યા લોકો!

બેંગલુરૂ: શનિવારે અહીં યોજાયેલ મહાનગરપાલિકા ચૂંટણીમાં ઘણી રોચક વસ્તુ જોવા મળી. આ સ્થાનિક ચૂંટણીમાં ડૉકટર અને એન્જિનીયરથી લઇ દુધ વેચનાર પણ ઉમેદવાર તરીકે જોવા મળ્યો. ત્યારબાદ એક અજીબોગરીબ પોલિંગ બૂથ જોવા મળ્યું. કોઇપણ મતદાર મત આપવા ઉત્સાહી…

ભારતીય રેલવેમાં નોકરીની તક

નવી દિલ્હી : ભારતીય રેલવેમાં નોકરી માટે તક છે. ઇચ્છુક ઉમેદવાર 21 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકે છે.જગ્યાનું નામ :  જૂનિયર ક્લાર્ક, કોમ. ક્લાર્ક, ટાઇપીસ્ટજગ્યા :  651યોગ્યતા :  12મું ધોરણ પાસઉંમર :  18 થી 29 વર્ષપગાર : 5,200 – 20,200…