૧૨મી સદીથી રક્ષાબંધન મનાવતું નથી મેરઠનું એક ગામ

મેરઠઃ મેરઠના મોરાદનગરના સુરાના ગામમાં ૧૨મી સદીથી રક્ષાબંધન મનાવાતી નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે ૧૨મી શતાબ્દીના રક્ષાબંધનના તહેવારના દિવસે મહંમદ ઘોરીઅે અા ગામ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘોરીઅે એક મહિલા અને તેનાં બાળકોને છોડીને તમામ…

અમદાવાદના ઇતિહાસમાં પહેલી વખત ફાયર ટેન્ડરને અાગ ચંપાઈ

અમદાવાદઃ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત ફાયરબ્રિગેડના જવાનોઅે કોમી તોફાનો, સાબરમતી નદીનાં ઘોડાપૂર સહિતની અાફતોમાં જીવસટોસટની બાજી લગાવીને લોકોના જાનમાલની સુરક્ષા કરી છે, પરંતુ પાટીદાર અનામત અાંદોલનની અાગમાં ફાયરબ્રિગેડના ઇતિહાસમાં પહેલી વખત…

શેરબજાર ગ્રીન ઝોનમાં ખૂલ્યુંઃ સેન્સેક્સ ૩૫૦ પોઈન્ટ અપ

અમદાવાદઃ વૈશ્વિક શેરબજારોના સપોર્ટે તથા નીચા વેલ્યુએશને એફઆઇઆઇ સહિત સ્થાનિક સંસ્થાઓની ખરીદી વચ્ચે આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૩૫૩ પોઇન્ટના ઉછાળે ૨૬,૦૬૭ પોઇન્ટ, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૧૨ પોઇન્ટના સુધારે ૭૯૦૦ની સપાટી ક્રોસ કરી ૭૯૦૩ની સપાટીએ…

પોલીસ કમિશનર સહિત અધિકારીની અમદાવાદમાંથી વિદાયની શક્યતા

અમદાવાદઃ રપ ઓગસ્ટે જીએમડીસી ગ્રાઉન્ડમાં મહાસભા અને રેલી પૂર્ણ થઇ ગયા બાદ રાત્રે હાર્દિક પટેલની અટકાયત દરમ્યાન પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જ બાદ સમગ્ર ગુજરાત ૧૩ વર્ષ બાદ ભડકે બળ્યું હતું. આ ઘટનાથી રાજ્યના મુખ્યપ્રધાને શહેર પોલીસ…

બીજા દિવસે રેલવ્યવહાર ખોરવાયો: ૧૯ ટ્રેનો રદ

અમદાવાદઃ અમદાવાદમાં મંગળવારે પાટીદાર અનામત રેલી અને સભા બાદ અચાનક ફાટી નીકળેલા તોફાનોના પગલે રેલવેતંત્રને પણ નુકસાન થયું છે.    કેટલાક સ્થળોએ પાટા ઉખાડી નાખવાની ઘટના સહિત રાજ્યના જુદા જુદા અશાંત વિસ્તારોમાંથી પસાર થતી રેલવે ટ્રેનો રદ…

જાહેર ક્ષેત્રની બેન્કના શેરમાં ૩૦ ટકાના ઘટાડાની શક્યતાઃ મોર્ગન સ્ટેન્લી

મુંબઇઃ દેશની જાહેર ક્ષેત્રની બેન્કો માટે મોર્ગન સ્ટેન્લીએ ચિંતા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે જાહેર ક્ષેત્રની બેન્કોના શેરોમાં ૩૦ ટકા સુધીનો ઘટાડો જોવાઇ શકે છે. જાહેર ક્ષેત્રની બેન્કોના શેર્સમાં સુધારો સેલિંગના દૃષ્ટિકોણથી જોવો જોઇએ.…

ખાનગી ટ્રાવેલ્સની ૫૦૦૦ બસનાં પૈડાં થંભ્યાંઃ અેક દિવસમાં સાત કરોડનો ફટકો

અમદાવાદ: અાજે ગુજરાત બંધના અેલાનને પગલે બહારગામથી અાવેલા મુસાફરો અટવાયા છે તો સામા પક્ષે શહેરમાં પરત અાવવા માગતા મુસાફરો માટે પણ સમસ્યા સર્જાઈ છે. ખાનગી ટ્રાવેલ્સમાં મોટા ભાગે મુસાફરી કરતા મુસાફરો અાજના બંધના અેલાનને પગલે ફસાયા છે. ખાનગી…

'સરકારને સીધી ચેતવણીઃ વાત નહીં માને તો કમળ નહીં ખીલે'  

અમદાવાદઃ જીએમડીસી ગ્રાઉન્ડ પર પાટીદારોની મહાસભામાં પાટીદાર અનામત અાંદોલન સમિતીના કન્વીનર હાર્દિક પટેલે રાજ્ય સરકારને સીધો પડકાર ફેંકીને સંઘર્ષના મંડાર કર્યા છે. હાર્દિક પટેલે મુખ્યપ્રધાન અાનંદીબહેન પટેલ ખુદ અાવીને અાવેદનપત્ર ન સ્વીકારે…

તિહાડ જેલની વાનમાં અથડામણ બે કેદીઓનાં મોતઃ પાંચ ઘાયલ

નવી દિલ્હી: છેલ્લાં ત્રણ દિવસમાં શહેરમાં બનેલા બીજા જૂથ હિંસાના બનાવમાં   કોર્ટમાંથી તિહાડ જેલ પરત લાવવામાં આવી રહેલા બે કાચા કામના કેદીઓની તેમની સાથેના કેદીઓએ ચાલતી પોલીસ વાનમાં મારપીટ કરીને મોતને ઘાટ ઉતાર્યા હતા. નીતુ દાબોલિયા ગેંગનું…

જમીન બિલ અંગે સરકાર ચોથી વખત વટહુકમ બહાર પાડી શકે

નવી દિલ્હી: સરકારે મંગળવારે સંકેત આપ્યો છે કે તે જમીન બિલની 'સાતત્યતા' જાળવી રાખવા માટે તે અંગેનો વટહુકમ વિક્રમી ચોથી વખત બહાર પાડી શકે છે. આ ખરડાની મુદત ૩૧ ઓગસ્ટે પૂરી થાય છે અને તે પહેલાં સંસદમાં તેની પસાર થવાની કોઇ સંભાવના ન દેખાતાં આ…