તોઇબાનો મોસ્ટવોન્ટેડ ત્રાસવાદી ઠાર મરાયો

પુલવામા : જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાના કાકાપોરા વિસ્તારમાં ભીષણ અથડામણ દરમિયાન લશ્કરે તોયબાનો ખતરનાક ત્રાસવાદી ઠાર થયો છે. તેના પર ૧૦ લાખ રૂપિયાનુ ઇનામ હતુ. સુરક્ષા દળોએ સફળ ઓપરેશન પાર પાડ્યુ છે. સેના અને પોલીસે સફળ ઓપરેશન હાથ ધર્યુ…

મુંબઇ ટ્રેન બ્લાસ્ટના કેસમાં આજે સજાની જાહેરાત થશે

મુંબઈ : મુંબઈ ઉપનગરીય ટ્રેનમાં ૧૧મી જુલાઈ ૨૦૦૬ના દિવસે થયેલા સાત આરડીએક્સ બોંબ બ્લાસ્ટના કેસમાં ખાસ મકોકા કોર્ટ હવે આવતીકાલે અપરાધી જાહેર કરવામાં આવેલા તમામ ૧૨ આરોપીઓને સજા અંગેની જાહેરાત કરનાર છે. કોન કેટલી સજા થાય છે તેને લઇને કાયદાકીય…

યમનમાં ગુજરાતનાં ૭૦ ખલાસી ફસાયા

નવી દિલ્હી : ગુજરાતના ૭૦ ખલાસીઓ યુદ્ધગ્રસ્ત યમનમાં ફસાયેલા હોવાનો ખલાસીઓના એક જૂથે દાવો કર્યા બાદ ભારત સરકારે આજે જણાવ્યું હતું કે, તે તેમને યમનમાંથી સહીસલામત બહાર કાઢવા માટે પગલાં લઇ રહી છે.ભારતીયોને બચાવવા માટે લેવાઇ રહેલાં પગલાં વિશે…

જીતનરામ માંઝીનાં પુત્રની 4.65 લાખ કેશ સાથે ધરપકડ

પટના : બિહારનાં પુર્વ મુખ્યમંત્રી અને એનડીએનાં સહયોગી જીતનરામ માંઝીનાં નાના પુત્રની રવિવારે પોલીસે પુછપરછ કરી હતી. સૂત્રોનું કહેવું છે કે તેની પાસેથી 4.65 લાખ રૂપિયા મળી આવ્યા હતા. જહાનાબાદ જિલ્લાનાં મખદુમપુર પોલીસમાં એક ચેકપોસ્ટની પાસે…

ઝાંબુઆ : ટોળાને જોઇ શિવરાજસિંહ રસ્તા પર બેસી ગયા

ઝાંબુઆ : મધ્ય પ્રદેશનાં ઝાંબુઆમાં શનિવારે થયેલા વિસ્ફોટ બાદ પરિસ્થિતીનો તાગ મેળવવા માટે નિકળેલા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને જનતાનાં ગુસ્સાનો ભોગ બનવું પડ્યું હતું. જનતાનાં સવાલોથી તેઓ ઘણી વખત અસહજ થતા જોવા મળ્યા હતા. ઝાંબુઆનાં…

બિહારમાં શિવસેના લડશે સ્વતંત્ર ચૂંટણી

પટના : બિહાર વિધાનસભા ચુંટણીમાં ઓવૈસીની એન્ટ્રીથી ભાજપ ખુશ છે તો હવે નીતીશની આગેવાનીવાળુ સંગઠન શિવસેનાની એન્ટ્રીથી ખુશ છે. શિવસેનાએ બિહારમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જો કે તેણે સ્પષ્ટતા કરી છે કે તે એનડીએનાં ઘટક દળ તરીકે નહી પરંતુ…

કાશ્મીર: હાફ મેરેથોનમાં પાકિસ્તાની ઝંડા લહેરાયા

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં રવિવારે પહેલીવાર આયોજિત આંતરરાષ્ટ્રીય હાફ મેરેથોનમાં ઉપદ્રવીઓએ રંગમાં ભંગ પાડ્યો હતો. જેનાં કારણે જોત જોતામાં મેરેથોન હિંસક બની ગઇ હતી અને પોલીસ અને પ્રદર્શનકર્તાઓ વચ્ચે પરિસ્થિતી તંગ થઇ ગઇ હતી. પ્રદર્શનકર્તાઓએ…

આજે થઇ શકે છે NDAમાં સીટ વહેંચણી જાહેરાત, માંઝીએ કહ્યું નારાજ નથી

નવી દિલ્હી: બિહારની ચૂંટણીને લઇને એનડીએમાં સીટ વહેંચણીને લઇને હજુ સુધી માથાકૂટ ચાલી રહી છે. ઓછી સીટો આપવાના લીધે નારાજગી વ્યક્ત કરી ચૂકેલા જીતન રામ માંઝીની રવિવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત થવાની છે. આ પહેલાં બિહાર પ્રભારી…

પીએમ મોદી ફેસબુક હેડક્વાર્ટરની લેશે મુલાકાત

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન ફેસબુકના સિલિકોન વેલી સ્થિત હેડક્વાર્ટરની મુલાકાત લેશે. આ વાત અંગેની જાણકારી ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકેરબર્ગે આપી. આ સાથે જ ઝુકેરબર્ગે જણાવ્યું કે ટાઉન હોલમાં વડા પ્રધાન…

બિહારમાં 12 વધુ રેલી કરશે વડા પ્રધાન નરેન્દ્ર મોદી!

બિહાર વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપ અને એનડીએ હજુ સુધી મુખ્યપ્રધાન પદના ઉમેદવારની જાહેરાત કે બેઠક અંગે કોઇપણ જાહેરાત કરી નથી. પરંતુ રાજ્યમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અત્યાર સુધીની રેલીમાં એકઠી થયેલી ભીડને જોઇને પક્ષમાં ઘણો ઉત્સાહ જોવા મળી…