હવે સ્માર્ટ સિટીની પેટર્ન પર સ્માર્ટ ગામનો વિકાસ કરાશે

નવી દિલ્હીઃ દેશમાં હવે સ્માર્ટ સિટીની પેટર્ન પર સ્માર્ટ ગામોનો પણ વિકાસ થશે. કેન્દ્ર સરકારે રૂ. ૫૧૪૨ કરોડની શ્યામાપ્રસાદ મુખરજી ગ્રામિણ મિશનને મંજૂરી આપી દીધી છે. તેનો હેતુ ગામડાંઓને સ્માર્ટ ગામોમાં પરિવર્તિત કરવાનો છે. સ્થાનિક સ્તરે લોકોને…

પાટીદાર મહિલાઓ પોલીસ વાનની આગળ સૂઈ ગઈ

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલનની આગ દિવસે દિવસે વધુ ને વધુ ઉગ્ર બનતી જાય છે. રાજ્ય સરકાર અને નેતાઓ સામે પાટીદાર સમાજનો રોષ ચરમ સીમાએ પહોંચ્યો છે ત્યારે હવે પાટીદાર સમાજની મહિલાઓ પણ મેદાનમાં ઊતરી છે. ગત રાત્રે શહેરના કૃષ્ણનગર ખાતે આવેલા સરદાર…

છાજેડના છબરડાઃ પ્રિ-ઓડિટની કામગીરી શિખાઉ સીએ કરે છે!

અમદાવાદઃ કોર્પોરેશનના નાણાકીય વ્યવહારોની પ્રિ ઓડિટની જવાબદારી સંભાળતી અશોક છાજેડની શાખ સામે પ્રશ્નાર્થ સર્જાય તેવા છબરડાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. એક પ્રકારે આ કંપનીની પ્રિ ઓડિટની કામગીરીની ગુણવત્તા જ જળવાઈ નથી. મ્યુનિ. તિજોરીમાંથી દર વર્ષે…

નેતાજી ૧૯૬૪ સુધી જીવિત હતા? આજે રહસ્ય પરથી પડદો ઊંચકાશે

કોલકાતા: આજે પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકાર નેતાજી સુભાષચંદ્ર બોઝના મોત સાથે સંકળાયેલી ફાઇલો અને તેમના જીવન અને મોતના રહસ્ય પરથી પડદો હટાવશે. મુખ્યપ્રધાન મમતા બેનરજી આજે નેતાજીની ૬૪ ગુપ્ત ફાઇલો જાહેર કરશે. આ ફાઇલો કોલકાતાની રાઇટર્સ…

વડા પ્રધાન માેદીનો  કેનેડાનાે પ્રવાસ સાૈથી વધુ માેંધાે રહ્યાે

ટાેરેન્ટાેઃ વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર માેદીઅે અનેક દેશાેનાે પ્રવાસ કર્યાે છે. તેમાં તેમનાે સાૈથી માેંઘાે પ્રવાસ કેનેડાનાે રહ્યાે છે. માેદીના કેનેડાના ત્રણ દિવસના પ્રવાસનાે ખર્ચ ૨,૮૩,૧૦૦ અમેરિકન ડાેલર રહ્યાે હતાે. હફિંગટન પાેસ્ટ કેનેડાઅે…

હવે અગાઉથી શિરડી સાંઇબાબાનાં દર્શનની અપોઇન્ટમેન્ટ લઇ શકશો

શિરડીઃ એ દિવસ દૂર નથી જ્યારે તમને તમારી મરજી મુજબના સમય પર શિરડી સાંઇબાબાના દર્શન કરી શકશો. શ્રી શિરડી સાંઇબાબા સંસ્થાન ટ્રસ્ટ (એસએસએસટી) પણ હવે તિરુપતિ બાલાજી અને વૈષ્ણોદેવી મંદિરની પેટર્ન પર ટાઇમ દર્શન વ્યવસ્થાનો અમલ કરનાર છે. આ વ્યવસ્થા…

બાબા રામદેવનો ડેન્ગ્યુની રામબાણ દવા બનાવ્યાનો દાવો

નવી દિલ્હીઃ દેશમાં હાલ ડેન્ગ્યુનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે બાબા રામદેવે ડેન્ગ્યુની રામબાણ ઈલાજ સમાન દવા બનાવી હોવાનાે દાવાે કર્યાે છે. બાબા રામદેવે જણાવ્યું કે સરળતાની મળતા પપૈયાનાં પાંદડાં, અેલાેવેરા અને અનારના ઉપયાેગથી ડેન્ગ્યુને…

વૈષ્ણવ સંન્યાસીઆેનું નાસિક કુંભમાં આજે અંતિમ શાહી સ્નાન

નાસિકઃ નાસિક-ત્ર્યંબકેશ્વર સિંહસ્થ કુંભમાં વૈષ્ણવ સંન્યાસીઆેના ત્રણ અખાડાનું અંતિમ સ્નાન આજે રામકુંડમાં સંપન્ન થઈ જશે. આ શાહી સ્નાન સાથે ત્રણ અખાડા નિર્માેહી, નિર્વાણી અને દિગંબર માટે સિંહસ્થ કુંભ સમાપ્ત થઈ જશે. શિવ, ઉદાસીન અને શીખ…

જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરતા બે ત્રાસવાદી ઠાર કરાયા

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં લશ્કરે આજે સવારે ઘૂસણખોરીની કોશિશ કરી રહેલા ત્રાસવાદીને ઠાર માર્યા હતા. આ ત્રાસવાદીપાસેથી બે એકે ૪૭ રાઇફલ મળી આવી હતી. લશ્કર અન્ય ત્રાસવાદીઓની શોધખોળ કરી રહ્યું છે. પાકિસ્તાને આજે સવારે ફરી એકવાર…

પીએમ મોદી આજે વારાણસીમાંઃ અનેક પ્રોજેકટ લોન્ચ કરશે

વારાણસીઃ ત્રણ વાર સતત વારાણસીનો પ્રવાસ પ્રતિકૂળ હવામાનને કારણે રદ થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે જશે. નવ મહિના બાદ તેમની આ મુલાકાત યોજાઇ રહી છે. વારાણસીમાં ચૂંટણી જીત્યાને લગભગ દોઢ વર્ષ વીતી…