પીઅેમની જાહેરાત બાદ પૂર્વ સૈનિકોનાં ઉપવાસનો અંત

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીઅે અોઅારઅોપીના મુદ્દે તમામ વિવાદો અને સસ્પેન્સનો અંત લાવી દીધા બાદ અાંદોલન કરી રહેલા સેનાના પૂર્વ જવાનોઅે પણ સંતોષ વ્યક્ત કરીને તેમની ભૂખ હડતાળ પાછી ખચી લેવાની જાહેરાત કરી હતી. જાે કે, જ્યાં સુધી તમામ જટિલ…

વહેલા નિવૃત્તિ લેનારા જવાનોને પણ વન રેન્ક વન પેન્શન અપાશે : મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીઅે અાજે અતિમહત્વપૂર્ણ જાહેરાત કરતા ભારતના પૂર્વ સૈનિકોમાં ફેલાઈ રહેલી તમામ શંકાઅો પણ દૂર થઇ હતી. વડાપ્રધાને વન રક વન પશનને લઇને થયેલી દુવિધાને દૂર કરતા કહ્યું હતું કે, વહેલી તકે નિવૃત્ત થયેલા જવાનોને પણ…

ઇસરોનાં 'ગગન'માં ભારતીય રેલ્વે મુક્ત પણે વિચરશે

નવી દિલ્હી : સુરક્ષા અને દક્ષતાની ક્ષમતાને સુધારવા માટે ભારતીય રેલ્વેએ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠ (ઇસરો) સાથે ટુંક જ સમયમાં હાથ મિલાવે તેવી શક્યતાઓ છે. જેનાં પગલે રેલ્વેની ઓનલાઇન સેટેલાઇટ તસ્વીરો મળતી રહેશે. યાત્રી સુવિધાઓ અને માલવાહક…

સરકાર પર પરોક્ષ દબાણ લાવવા પાટીદારો લડશે ચૂંટણી !

અમદાવાદ : અનામત મુદ્દે હિંસક આંદોલન બાદ હવે એસપીજી સહિતનાં પાટીદાર આગેવાનોએ વ્યૂહાત્મક રીતે આગળ વધવાનો નિર્ણય લીધો છે. જેનાં પગલે તેઓએ નિર્ણય લીધો છે કે અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આગામી સમયમાં પોતાનાં પાટીદાર આગેવાનોને અપક્ષ…

મણિપુરમાં પેટ્રોલ સંકટઃ 180 રૂપિયે વેચાઇ રહ્યું છે લિટર

ઇમ્ફાલ : મણિપુરમાં એકવાર ફરીથી પેટ્રોલ સંકટ પેદા થઇ ગયું છે. રાજ્યમાં ભારે ભુસ્ખલન, બેરેક પુલો ટુટી જવાનાં કારણે અને આઇએલપીએસ તથા એન્ટી આઇએલપીએસ મૂવમેન્ટનાં કારણે હડતાળ ચાલી રહી છે. જેનાં કારણે અહીં પેટ્રોલ તથા ડીઝલનાં ભાવમાં આસમાની ઉછાળો…

OROP પૂર્વ સૈનિકોનાં પારણા પરંતુ દેખાવો ચાલુ

નવી દિલ્હી : વન રેન્ક વનન પેશ્નમાં સ્વૈચ્છીક સેવાનિવૃતીનાં મુદ્દે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્પષ્ટતા બાદ જંતર મંતર પર પ્રદર્શન કરી રહેલા પુર્વ સૈનિકોએ સાડ્ડા હક્ક એથ્થે રખનાં નારા સાથે પોતાની ભુખ હડતાળ સમેટી લીધી હતી. જો કે પૂર્વ…

1965માં ત્રણ ગણી મોટી સેનાને ધુળ ફાંકતી કરી દીધી : પાક.રાષ્ટ્રપતિ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનનાં સંરક્ષણ પ્રધાન બાદ હવે રાષ્ટ્રપતિ મમનૂન હુસૈને પણ ઇશારાની ભાષામાં ભારતને ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રની સંપ્રભુતા અને શાંતિને કોઇ જોમખ પેદા થશે તો તેઓ મુંહતોડ જવાબ આપશે. પાકિસ્તાની રાષ્ટ્રપતીએ જણાવ્યું…

દેશમાં કોંગ્રેસ નામનાં કોઇ પક્ષનું અસ્તિત્વ જ નથી રહ્યું : મુલાયમ

લખનઉ : સમાજવાદી પાર્ટીનાં નેતાએ દાવો કર્યો છે કે હવે દેશમાં કોંગ્રેસનું અસ્તિતવ સમાપ્ત થઇ ચુક્યું છે. પાર્ટી બિલ્કુલ ગર્તમાં ઘકેલાઇ ગઇ છે. મૈપુરમાં આજે મુલાયમ સિંહ યાદવે એક જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓની આકરી ઝાટકણી કાઢી…

મંદી હવે IIMને પણ નડી રહી છે : વિદ્યાર્થીઓનો તોટો

પટના : અત્યાર સુધી માત્ર ખાનગી કોલેજોમાં જ સીટો ખાલી રહેત હતી પરંતુ દેશની ટોચની સંસ્થા ગણાતી IIMમાં તો પ્રવેશ માટે પડાપડી થતી હતી. પરંતુ હવે પરિસ્થિતી બદલાઇ છે અને હવે IIMમાં પણ સીટો ખાલી પડી રહી છે. 6 નવા ખુલેલા આઇઆઇએમમાં 60 સીટો હજી સુધી…

હાથ વિના પણ સ્વમાનભેર જીવવાની હિંમત

'બુરાઈને બંદૂક ચલાના સીખા દિયા થા, અચ્છાઈ હલ ચલાના સીખા દેગી.' આ ડાયલોગ ચાર દાયકા અગાઉ આવેલી ઓલટાઇમ હિટ ફિલ્મ 'શોલે'નો છે. એનું મૂળ પેલી કહેવતમાં છે, જરૂરિયાત તમામ શોધોની માતા છે. જરૂરિયાત ઊભી થાય તો હિંમતવાન માણસ એનો માર્ગ શોધી જ લે છે.…