પાલિકામાં ૧૨૦ 'એ.સી.'નો રિપેરિંગ ખર્ચ રૂ. ૭.૫૦ લાખ

વડોદરા : સામાજીક કાર્યકર અને વડોદરા આર.ટી.આઇ. વિકાસ મંચના પ્રમુખ અંબાલાલ પરમારે મહાનગર પાલિકાની ઓફિસોમાં લાગેલા એ.સી. અને તેના રિપેરીંગની પાછળ થયેલા ખર્ચાની તપાસ કરવા માટે આરટીઆઇ કરીને માહિતી માંગી હતી. તેના પગલે તેમને મહાનગર પાલિકાએ આપેલી…

ગણેશ વિસર્જન- ઇદ પ્રસંગે લોખંડી પોલીસ બંદોબસ્ત

વડોદરા : આગામી ૨૫મી સપ્ટેમ્બરના રોજ બકરી ઇદ અને ૨૭મી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન હોવાથી શહેર પોલીસ તંત્ર દ્વારા બંને પ્રસંગોએ લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સંબંધમાં બોલાવાયેલી પત્રકાર પરિષદમાં શહેર પોલીસ કમિશનર ઇ.રાધાકૃષ્ણને…

'ખામ થિયરી'ના અમલ માટે કોંગ્રેસનો પ્રયાસ

વડોદરા : વડોદરા શહેરમાં આજે કોંગ્રેસ દ્વારા એસટી, એસસી અને ઓબીસીના આગેવાનોની એક બેઠક મળી હતી. આ બેઠક પટેલ આંદોલનની સામે રણનીતિ નક્કી કરવા ચર્ચા વિચારણા થઇ હતી ત્યારે ફરી એકવાર કોંગ્રેસની જુની 'ખામ થિયરી' (ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને…

છ ફૂટનો અજગર અને સાત ફૂટનો મગર પકડાયો

વડોદરા : વરસાદ શરૂ થતાંની સાથે જ શહેરના ખુલ્લા વિસ્તારોમાં અજગર, ઝેરી, સાપ અને મગર જેવા સરિસૃપો બહાર આવવાનું શરૂ કરી દેતા હોય છે. વડોદરા વન વિભાગની ટીમે બે દિવસમાં શહેરના સમા- સાવલી રોડ ઉપરથી ૭ ફૂટ અને ઇટોલા ગામની સીમમાં ૬ ફૂટના અજગર પકડી…

મોદી વચનો પુરા કરવામાં નિષ્ફળઃ રાહુલ ગાંધીનો દાવો

મથુરા : કોંગ્રેસના ઉપાધ્યક્ષ  રાહુલ ગાંધીએ આજે મથુરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહારોનો મારો જારી રાખ્યો હતો. ઉત્તરપ્રદેશમાં વર્ષ ૨૦૧૭ની શરૂઆતમાં વિધાનસભાની ચુંટણી યોજાનાર છે ત્યારે પક્ષની સ્થિતિને પહેલાથી જ મજબુત કરવાની કવાયત…

વર્ષ ૧૯૪૮માં ચીનમાં સુભાષચંદ્ર બોઝ જીવિત હતા

નવી દિલ્હી : પશ્ચિમબંગાળ સરકાર તરફથી જારી કરવામાં આવેલી નેતાજી સુભાષચંદ્ર બોસ સાથે સંબંધિત ગુપ્ત ફાઈલો મુજબ નેતાજી સુભાષચંદ્ર બોસ વર્ષ ૧૯૪૮માં ચીનના મનચુરિયાની એક જગ્યા ઉપર જીવીત હતા. તેમના વિશ્વસનીય સાથીઓ પૈકીના એક દ્વારા આ મુજબનો દાવો…

શીના હત્યા કેસમાં ત્રણેય આરોપીની કસ્ટડી વધી

મુંબઈ : મુંબઈની ખાસ અદાલતે સનસનાટીપૂર્ણ શીના બોરા હત્યા કેસમાં તમામ ત્રણેય આરોપીઓની જ્યુડીશીયલ કસ્ટડીને આજે પાંચમી ઓક્ટોબર સુધી વધારી દીધી હતી. એક પખવાડીયા સુધી તેમની જ્યુડીશીયલ કસ્ટડીની અવધિને વધારી દેવામાં આવી છે.  આ કેસમાં જે આરોપીઓની…

ભાજપ દરેક જિલ્લામાં એક યાદવ ઉમેદવારને ઉતારશે

પટણા : બિહારમાં વિધાનસભાની ચૂંટણીમાં તમામ પક્ષો અને ગઠબંધન હાલમાં એકબીજાની ગણતરીને ઉંઘી વાળી દેવા માટેની વ્યુહરચના પર કામ કરી રહ્યા છે. ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદથી જ તમામ પક્ષો આને લઇને સક્રિય છે. હવે બિહારમાં જીત મેળવી…

ભારત પડોશી સાથે સારા સંબંધોનું ઈચ્છુકઃ રાજનાથ

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથસિંહે આજે કહ્યું હતું કે, સુરક્ષાના મામલા ઉપર ભારત કોઈ બાંધછોડ કરશે નહીં. જોકે, ભારત તમામ પડોશી દેશો સાથે ખૂબ સારા સંબંધો ઈચ્છે છે. ખાસ કરીને પાકિસ્તાન અને ચીન સાથે સંબંધોને સુધારવા માટે ભારત કટિબદ્ધ…

અમિતાભ, ગુલઝાર અને અઝીઝ પ્રેમજીને પાછળ છોડી સરેશવાળા બન્યા ચાન્સેલર

નવી દિલ્હી : મૌલાના આઝાદ નેશ્નલ ઉર્દૂ યૂનિવર્સિટીનાં ચાન્સેલરનાં પદ માટે કેન્દ્ર સરકારે અમિતાભ બચ્ચન, ગુલઝાર અને અઝીજ પ્રેમજી જેવી વ્યક્તિઓને દરકિનાર કરીને ઝફર સરેશવાલાની પસંદગી કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ચૂંટણી અભિયાનમાં જફર…