આગામી બે વર્ષમાં વિશ્વના તમામ દેશમાં કાળઝાળ ગરમી પડશે

નવી દિલ્હીઃ બ્રિટનના હવામાન વિભાગની અેજન્સીઅે દાવાે કર્યાે છે કે આગામી બે વર્ષમાં આ વર્ષ કરતાં પણ વધુ ગરમી પડશે. અગાઉ સંશાેધનકારાેઅે ૨૦૧૪ને સાૈથી ગરમ વર્ષ જાહેર કર્યુ હતું. પરંતુ હાલ તાપમાનમાં જે રીતે વધારાે થઈ રહ્યાે છે તેને જાેતાં આગામી…

બિહારના હરપુરમાં પોલીસ ફાયરિંગથી અેકનું મોતઃ પોલીસ મથકને આગચંપી

બેગૂસરાય: બિહારના હરપુર વિસ્તારમં ગઈકાલે માેડીરાતે ટ્રકમાં કચડાઈ જતા બે વ્યક્તિના માેત થયા બાદ ઉશ્કારાયેલા ગ્રામજનાેઅે મૃતદેહોને રાેડ પર મૂકી ટ્રાફિકજામ કરી દેતા ટાેળાને વિખેરવા પાેલીસે કરેલા ફાયરીંગમાં અેક યુવકનું માેત થયુ હતુ. જેના કારણે…

હરિયાણામાં અેસિડ એટેકના પીડિતાેને દર માસે આઠ હજાર મળશે

ચંડીગઢઃ હરિયાણામાં અેસિડ અેટેકથી સંપૂર્ણ રીતે અક્ષમ થયેલા લાેકાેને રાજ્ય સરકાર દર મહિને આઠ હજાર આપશે. સાથાેસાથ તેમના પુનર્વાસ માટે ખાદ્ય અને આપૂર્તિ વિભાગ તરફથી ફાળવવામાં આવનારી ફેર પ્રાઈસ શાેપની વહેંચણીની બાબતને પણ પ્રાથમિકતા આપવામાં આવશે.…

બાઇબલ-કુરાનમાં ગૌમાંસ ખાવાનો ક્યાંય ઉલ્લેખ નથીઃ બાબા રામદેવ

જયપુરઃ યોગગુરુ બાબા રામદેવે જણાવ્યું છે કે તેમને એક વાર પાકિસ્તાન તરફથી યોગ શીખવવા માટે આમંત્રણ મળ્યું હતું, પરંતુ તેઓ જઇ શકયા નહોતા, પરંતુ જો હવે મને યોગ શીખવવા માટે પાકિસ્તાનવાળા બોલાવશે તો હું ચોક્કસ જઇશ એવું બાબા રામદેવે જણાવ્યું હતું.…

એક ગામમાં જૈન માટે મુસ્લિમો બે દિવસ માંસાહાર છોડશે

મેરઠઃ અત્યારે જ્યારે સમગ્ર દેશમાં માંસાહાર પર પ્રતિબંધને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે બાગપતના બડોત ગામના મુસ્લિમ નેતાઅોઅે જૈન સમુદાયની ભાવનાઅોનો ખ્યાલ રાખતાં ફેંસલો કર્યો છે કે જૈનના ધાર્મિક તહેવારના કારણે તેઅો ૧૮થી ૨૭ સપ્ટેમ્બર સુધી…

મેક ઇન ઇન્ડિયાથી સ્વદેશી જાગરણ મંચ નાખુશ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીઅે જ્યારથી મેક ઇન ઇન્ડિયાનો નારો અાપ્યો છે ત્યારથી ભાજપ દરેક જગ્યાઅે અા નારાનો ઉલ્લેખ કરે છે પરંતુ સંઘ પરિવારના સભ્ય સ્વદેશી જાગરણ મંચને તેની સામે વિરોધ છે. તેમનું કહેવું છે કે અા નારો સ્પષ્ટ નથી. અા…

અોબામાઅે જે હોટલમાં રોકાવાનો ઇનકાર કર્યો હતો ત્યાં રોકાશે મોદી

નવી દિલ્હી: અમેરિકન રાષ્ટ્રપતિ બરાક અોબામાઅે ન્યૂયોર્કની વોલ્ડોર્ફ અેસ્ટોરિયા હોટલમાં રોકાવાનો ઇન્કાર કરી દીધો હતો પરંતુ યુઅેન જનરલ એસેમ્બલીની મિટિંગમાં હાજરી અાપવા અમેરિકા જઈ રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અે જ હોટલમાં રોકાશે. અોબામાના…

પાસપોર્ટ માટે લાંચ લેતાં PSIનું 'સ્ટિંગ'

વડોદરા : ગુજરાત સરકાર પોલીસ વિભાગને વધુ કાર્યક્ષમ અને પ્રજાના મિત્રની ભૂમિકા ભજવે તે માટે પ્રયત્નો કરી રહી છે ત્યારે વડોદરા પોલીસ વિભાગ ઉત્તર પ્રદેશ અને બિહારને પણ પાછળ પાડી દે તેવી કામગીરી કરી રહી હોવાનું જાણવા મળે છે. વડોદરા પોલીસ…

આનંદીબહેન-હાર્દિક પટેલ વચ્ચે મડાગાંઠ યથાવત્ત

અમદાવાદ : રાજ્યના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ અને પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ વચ્ચે આજે સાંજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મંત્રણા થઈ હતી. રાજ્યમાં છેલ્લા બે મહિનાથી ચાલતા પાટીદાર અનામત આંદોલનમાં પ્રથમ વખત મુખ્યમંત્રી અને…

દેશમાં વરસાદની ૧૬ ટકા ઘટ રહેતાં ભીષણ દુષ્કાળનો ખતરો

નવી દિલ્હી : આ વર્ષે નબળા ચોમાસાને કારણે આશરે ત્રણ દાયકાના ત્રણ ભીષણ દુકાળમાં તેનો સમાવેશ થવાની સંભાવના છે. દેશના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ લાંબો સમય ખેંચાતાં મોસમમાં વરસાદની અછત વધીને ૧૬ ટકા થઈ છે. એમ હવામાન ખાતાએ જણાવ્યું છે. ભારતીય…