'રાધેમા'ના જીવન પરની હિન્દી ફિલ્મ 'હમ હૈ નોટી નોટી'નું રાજપીપલામાં શૂટિંગ

રાજપીપલા : આજકાલ દેશમાં 'રાધેમા' બહુ ચર્ચામાં છે, ખાસ કરીને ટીવી ચેનલોના માધ્યમથી રાધેમાના વસ્ત્રો, શિષ્યો સાથેના સંબંધો, નાણાંકિય વ્યવહારો અંગે ભારે ચર્ચામાં છે. ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપલામાં 'રાધેમા'ના રોલ ઉપર રાધેમાની કથની આધારીત…

શિયા મસ્જિદ વિસ્ફોટ કેસમાં ૭ને ફાંસીની સજા  

કુવૈત : શિયા મસ્જિદમાં થયેલા ભીષણ વિસ્ફોટના મામલામાં કુવૈતની એક કોર્ટે સાત જણાને ફાંસીની સજા સંભળાવી હતી. આ હુમલાની જવાબદારી આતંકવાદી જૂથ આઈએસએ લીધી હતી. જે સાતને ફાંસીની સજા અપાઈ છે તેમાંથી પાંચ નાસતા ફરે છે.  આ કેસમાં સાત મહિલા સહિત ૨૯…

ભારત-ચીનના સૈનિકોની વચ્ચે કોઈપણ વિખવાદ નથી : ચીન

બેજિંગ : ભારત અને ચીની સૈનિકો વચ્ચે સરહદ ઉપર કોઈપણ પ્રકારની મડાગાંઠ અને તંગદીલી હોવાના અહેવાલને ચીને આજે રદીયો આપ્યો હતો અને કહ્યું હતું કે આ પ્રકારના અહેવાલ બન્ને દેશો વચ્ચેના સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે. ચીને કહ્યું છે કે, સરહદી…

ઇરાનની અમેરિકાને ધમકી, યુદ્ધ થયું તો હરાવી દઇશું

તહેરાન : ઇરાનના સૌથી મોટા નેતા આયતુલ્લાહ ખોમેનીએ યુદ્ધને લઇને અમેરિકાને ધમકી આપી દીધી છે. ખોમેનીનો વિડિયો બહાર પાડવામાં આવ્યો છે. જેમાં તે કહે છે કે અમે યુદ્ધનું ન તો સ્વાગત કરીએ છીએ અને ન તો શરૃઆત. તેમણે જાણી લેવું જોઇએ કે કોઇ પણ યુદ્ધ શરૃ…

પાકિસ્તાન એરપોર્ટ એટેક  આઠ શકમંદોની ધરપકડ

ઈસ્લામાબાદ : પાકિસ્તાની સુરક્ષાદળોએ આજે દાવો કરતા કહ્યું છે કે, તેઓએ બલુચિસ્તાનમાં જીવાની વિમાની મથક ઉપર કરવામાં આવેલા હુમલાના સંદર્ભમાં આઠ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ હુમલામાં ગયા મહિનામાં બે એન્જિનિયરોનાં મોત થયા હતા. ઝડપાયેલા આતંકવાદીઓ…

આઈએસ સાથે સંબંધ બદલ ચાર યુવાનોની ધરપકડ થઈ

થિરુવનંતપુરમ : સિરિયા અને ઈરાક જેવા દેશોમાં વર્ચસ્વ ધરાવનાર આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ સાથે સંબંધ ધરાવનાર ચાર યુવાનોની કેરળમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. ઝડપાયેલા ચારેય શખ્સોની પૂછપરછ કરવામાં આવી રહી છે.આતંકવાદી સંગઠનના…

ન્યૂયોર્કમાં ઓબામાને ચીનની જાસૂસીનો ભયઃ હોટલ બદલાવી

નવી દિલ્હી : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ ન્યૂયોર્કની વોલ્ડોર્ફ એસ્ટોરિયા હોટલમાં રહેવાનો ઈન્કાર કર્યો છે પરંતુ યુનોની સામાન્ય સભામાં ભાગ લેવા અમેરિકા જઈ રહેલા પીએમ મોદી આ હોટલમાં રોકાશે. એવું જાણવા મળે છે કે, ઓબામાના સિકયુરિટી સ્ટાફને…

મુંબઈમાં લોકલ ટ્રેનનાં ૮ કોચ ખડી પડ્યા

મુંબઈ : મુંબઈમાં આજે સવારે એક લોકલ ટ્રેનનાં આઠ કોચ પાટા પરથી ખડી પડ્યા હતા. માત્ર ૧૮ કલાકના ગાળામાં લોકલ ટ્રેન ખડી પડી હોય તેવી આ બીજી દુર્ઘટના બની હતી.આ અકસ્માતમાં એક મહિલા સહિત ચાર જણાને ઈજા થઈ હતી. તેમને સારવાર માટે વિલેપાર્લેની કૂપર…

કાર અંગે માહિતી આપતા અચાનક ઢળી પડ્યા BMWનાં CEO

ફેન્કફર્ટ : મંગળવારે બીએમડબલ્યુનાં નવા સીઇઓ હેરાલ્ડ ક્રુએગર સંબોધન દરમિયાન અચાનક બેહોશ થઇને પડી ગયા હતા. આ ઘટનાં તેવા સમયે બની જ્યારે તેઓ ઇન્ટરનેશનલમોટર શોમાં પ્રેજન્ટેશન આપી રહ્યા હા. 49 વર્ષનાં હેરાલ્ડ બીએમડબ્લયુનાં લેટેસ મોડેલ અંગે સમજણ…

કામચોર સરકારી કર્મચારીઓને મોદી સરકાર પાણીચું પકડાવશે

નવી દિલ્હી : અધિકારીઓની ટીમને તંદુરસ્ત કરવા માટે મોદી સરકાર એક એવી યોજના પર કામ કરી રહી છે જે સુસ્ત અને કામચોર અધિકારીઓને ભારે પડી શખે છે. સરકારની યોજના અનુસાર શંકાસ્પદ નિષ્ઠા અને ક્ષમતાવાળા અધિકારીઓને રવાનાં કરવાની છે. તેનાં માટે નિયમોથી…