અમેરિકી વિજ્ઞાનીઓએ તૈયાર કર્યુ એવું બ્લેન્કેટ જે તાપમાનને કરશે નિયંત્રિત

વોશિંગ્ટનઃ સમુદ્રી જીવોની ત્વચાની અભૂતપૂર્વ કાર્યક્ષમતાને જોતાં સંશોધકોએ એક એવું બ્લેન્કેટ વિકસાવ્યું છે કે જેનાથી તાપમાન નિયંત્રિત કરી શકાય. યુઝર્સ તેના તાપમાનને બહારના તાપમાનને અનુકૂળ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે સમુદ્ર કે પાણીમાં રહેનારા…

બગદાદીનો વી‌ડિયો અમેરિકા સહિત સમગ્ર દુનિયાને નવો પડકાર

મેરિકાએ જેની કમર તોડી નાખવાનો દાવો કર્યો હતો તે સૌથી ખતરનાક આતંકી સંગઠન આઇએસના વડા અબુ બકર બગદાદીએ ફરી વીડિયોના માધ્યમથી દેખાયો છે. બગદાદી અમેરિકાના હુમલામાં બગદાદી માર્યો ગયો હોવાની અવારનવાર ઊઠી રહેલી અટકળોનો અંત આવ્યો છે. શ્રીલંકામાં…

અહીં છે વિશ્વનું સૌથી ટોલેસ્ટ-ફાસ્ટેસ્ટ અને લૉન્ગેસ્ટ રોલર કોસ્ટર

વન્ડલેન્ડ થીમ પાર્ક યુકોન સ્ટ્રાઇર નામની રોલર-કોસ્ટર રાઇડર અત્યાર સુધીની વિશ્વની સૌથી લાંબી, સૌથી ઊંચી અને સૌથી ઝડપી રાઇડ હોવાનું કહેવાય છે. ૩૬રપ ફૂટ લાંબી, ૧ર૮ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ર૪પ ફૂટ ઊંચેથી ૯૦ના ખૂણે ડ્રોપ થતી ૩૬૦ ડિગ્રી લૂપમાં…

માસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર

નવી દિલ્હીઃ કાર્ડ પેમેન્ટ સર્વિસ અને ટેક્નોલોજી સેક્ટરની વૈશ્વિક કંપની માસ્ટર કાર્ડ આગામી પાંચ વર્ષમાં ભારતમાં એક અબજ ડોલર (રૂ. સાત હજાર કરોડ)નું રોકાણ કરશે. આટલું જ રોકાણ ગત પાંચ વર્ષમાં પણ કરવામાં આવી ચૂક્યું છે. માસ્ટર કાર્ડ કંપનીનું…

હંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ

વોશિંગ્ટનઃ ટ્રમ્પ સરકાર સપ્ટેમ્બરના અંતથી અમેરિકામાં કેટલાક હંગામી કામ માટે ૩૦,૦૦૦થી વધુ વિદેશી કામદારોને વિઝા આપવાની યોજના બનાવી રહી છે. યોજનાની વિગતો પણ નિયમમાં સામેલ છે, તેનાથી મત્સ્યપાલન, લાકડાના કામકાજ સાથે જોડાનારી કંપનીઓ અને હોટલોને…

મુઝફફરપુરની હોટલમાંથી છ EVM અને VVPAT મળી આવતાં હડકંપ

મુઝફફરપુરઃ બિહારના મુઝફફરપુરમાં એક હોટલમાંથી છ ઇવીએમ અને બે વીવીપેટ મશીન મળતાં હડકંપ મચી ગયો છે. મુઝફફરપુરમાં ગઇ કાલે મતદાન થયું હતું અને વોટિંગ દરમિયાન જ શહેરના છોટી કલ્યાણી વિસ્તારની એક હોટલમાં ઇવીએમ અને વીવીએટ મળી આવ્યાં હતાં. હોટલમાંથી…

ભારતની સુરક્ષા થશે વધુ મજબૂત, 22 મેએ લોન્ચ કરાશે રડાર ઈમેજિંગ સેટેલાઈટ

નવી દિલ્હીઃ ઈસરો ૨૨ મેનાં રોજ શ્રીહરિકોટાથી રડાર ઈમેજિંગ સેટેલાઈટ લોન્ચ કરશે, તેનાથી ભારતની સુરક્ષા વધુ મજબૂત થશે. આ સેટેલાઈટ અંતરિક્ષમાં ભારત માટે એક આંખની જેમ કામ કરશે, તેનાથી ભારતીય સુરક્ષાદળોને બોર્ડર પર નજર રાખવામાં મદદ મળશે.…

આજથી ચારધામ યાત્રાનાં શ્રી ગણેશ, ગંગોત્રી-યમનોત્રીનાં ખુલ્યાં કપાટ

દહેરાદૂનઃ આજે અક્ષય તૃતીયાનાં શુભ દિવસે ચાર ધામ યાત્રાનો મંગળ આરંભ થઈ ગયો છે. આજે ગંગોત્રી અને યમનોત્રીનાં કપાટ ખૂલવાની સાથે ચાર ધામ યાત્રાનો વિધિવત્ આરંભ થઈ ગયો છે. યાત્રીઓનું સ્વાગત કરતા ઉત્તરાખંડનાં મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહે રાવતે…

ચૂંટણીપંચ દ્વારા PM મોદીને વધુ બે ફરિયાદમાં ક્લીનચિટ, કુલ આઠ મામલે રાહત

નવી દિલ્હીઃ ચૂંટણીપંચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વધુ બે ફરિયાદોમાં ક્લીનચિટ આપી દીધી છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, ચૂંટણીપંચ તપાસ બાદ એ નિષ્કર્ષ પર પહોંચ્યું હતું કે, મોદીએ આદર્શ આચારસંહિતા અને ચૂંટણીના કાયદાનું કોઈ પ્રકારે ઉલ્લંઘન કર્યું…

સંસદ ભવનની સુરક્ષા માટે ખાસ રસાયણોથી યુવી પ્રોટેક્ટિંગ કોટિંગ કરાશે

નવી દિલ્હીઃ ૧૭મી લોકસભામાં આવનારા સભ્યોના સ્વાગતની તૈયારીઓની વચ્ચે ભારતીય લોકતંત્રના સૌથી મોટા મંદિર એટલે કે સંસદને સંરક્ષિત કરવાની તૈયારીઓએ પણ જોર પકડ્યું છે. આ દિશામાં જે મહત્ત્વનાં પગલાં ભરાયાં છે તેમાં સંસદ ભવનને ગરમી, વરસાદ અને…