Browsing Category

India

ઉદ્ધવે મોદીની તુલના તાંત્રિક સાથે કરીઃ ‘કેટલાક લોકો ખોટા વાયદા કરે છે’

(એજન્સી) મુંબઈ: મુંબઈમાં કુપોષણ પર લખેલા પુસ્તકનું વિમોચન કરવા પહોંચેલા ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીની તુલના તાંત્રિક સાથે કરી છે. મોદીનું નામ લીધા વગર ઉદ્ધવ ઠાકરે કહ્યું કે જેવી રીતે તાંત્રિક લોકોના અંધ વિશ્વાસનો ફાયદો ઉઠાવે છે તેવી જ રીતે…

પીએમ બનવા માટે મમતા બેનરજી ડ્રામા કરી રહ્યાં છેઃ અરુણ જેટલી

(એજન્સી) નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં સીબીઆઇની કાર્યવાહીને લઇને મુખ્યપ્રધાન મમતા બેનરજીએ છેડેલા હાઇ વોલ્ટેજ ડ્રામા સામે નિશાન તાકતાં કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીએ ફેસબુક પોસ્ટ પર લખ્યું છે કે મમતા બેનરજી પીએમ બનવા માટે આ બધો ડ્રામા કરી…

મમતા V/s સીબીઆઈ ડ્રામાઃ પુરાવા હશે તો પોલીસ કમિશનરને પસ્તાવું પડે તેવી કાર્યવાહી થશેઃ સુપ્રીમ

(એજન્સી) કોલકાતા: મમતા બેનરજી વિરુદ્ધ મોદી સરકારના સીબીઆઇ ડ્રામામાં મમતા બેનરજીએ ગઇ કાલ રાતથી નોનસ્ટોપ ધરણાં ચાલુ રાખ્યાં છે. દરમિયાન શારદા ચીટ ફંડ કૌભાંડમાં સીબીઆઇને આજે સુપ્રીમ કોર્ટ દ્વારા મોટો ફટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે કોલકાતામાં…

કુંભમાં આજે બીજું શાહીસ્નાન: ત્રણ કરોડ લોકો મૌની અમાસના દિવસે શ્રદ્ધાની ડૂબકી લગાવશે

(એજન્સી) પ્રયાગરાજ: કુંભમેળાના બીજા શાહીસ્નાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. માઘી અમાસ (મૌની અમાસ) અને સોમવતી અમાસના શુભ સંયોગ પર મધરાતથી જ ડૂબકી લગાવવા માટે શ્રદ્ધાળુઓની ભીડ ઊમટી છે. સંગમઘાટ પર સૌથી પહેલાં સવારે ૬.૧પ વાગ્યે મહાનિર્વાણી અને અટલ…

મોદી સરકાર વાયદા પૂરા નહીં કરે તો પદ્મભૂષણ પરત કરીશઃ અણ્ણા હજારે

(એજન્સી) રાલેગણસિદ્ધિ: છેલ્લા પાંચ દિવસથી અનશન કરી રહેલા સામાજિક કર્મશીલ અણ્ણા હજારેએ એવી ચેતવણી આપી છે કે કેન્દ્રમાં સત્તારૂઢ નરેન્દ્ર મોદી સરકાર જો પોતાના વાયદા પૂરા નહીં કરે તો તેઓ પોતાનો પદ્મભૂષણ એવોર્ડ પરત કરી દેશે. આ અગાઉ ભાજપના…

સ્મૃતિ ઈરાનીએ કહ્યુંઃ PM મોદી સંન્યાસ લેશે ત્યારે હું પણ રાજકારણ છોડી દઈશ

(એજન્સી) પુણે: કેન્દ્રીય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે દિવસે રાજકારણમાંથી સંન્યાસ લેશે તે દિવસે હું પણ રાજકારણને અલવિદા કરી દઈશ. સ્મૃતિ ઈરાનીએ જોકે એમ પણ કહ્યું કે મોદી હજુ ઘણાં વર્ષો સુધી…

દિલ્હીમાં સિઝનનું સૌથી ગાઢ ધુમ્મસઃ ર૭ ટ્રેન અને અનેક ફલાઇટ્સ લેટ

(એજન્સી) નવી દિલ્હી: રાજધાની દિલ્હી અને એનસીઆરના આસપાસનાં શહેરો ગુરગ્રામ, ફરિદાબાદ, ગાઝિયાબાદ, નોઇડા, ગ્રેટર નોઇડા અને સોનીપતમાં ગાઢ ધુમ્મસ છવાઇ ગયું છે અને પહાડી રાજ્યો ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા અને…

બંગાળમાં PM મોદીની રેલી પૂર્વે TMC-ભાજપના કાર્યકરો વચ્ચે અથડામણ

(એજન્સી) કોલકાતા: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મમતા બેનરજીના ગઢ પશ્ચિમ બંગાળમાંં મિશન-ર૦૧૯નું ચૂંટણી રણશીંગું ફુંકશે. પીએમ મોદી નોર્થ ર૪ પરગણાં અને બર્દવાનમાં બે રેલીઓને સંબોધન કરશે. આ ઉપરાંત બર્દવાનના દુુર્ગાપુરમાં રેલી કરવાની સાથે વડા…

ધરપકડના ડરથી રોબર્ટ વાડરાની આગોતરા જામીનઅરજી: આજે ચુકાદો

(નવી દિલ્હી બ્યૂરો) નવી દિલ્હી: કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડરાએ ધરપકડથી બચવા માટે કોર્ટમાં આગોતરા જામીનઅરજી કરી છે. મની લોન્ડરિંગના એક કેસમાં વાડરાની જામીનઅરજી પર દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ આજે ચુકાદો સંભળાવશે.…

આજે CBIના વડાની જાહેરાતઃ ત્રણ નામ શોર્ટ લિસ્ટ કરાયાં

(એજન્સી) નવી દિલ્હી: આજે સીબીઆઇના નવા વડાની જાહેરાત થઇ શકે છે. આ માટે ત્રણ નામ શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યાં છે, જે પૈકી એક નામની પસંદગી કરીને તેની જાહેરાત કરવામાં આવશે. સીબીઆઇના નવા વડા પસંદ કરવા માટે શુક્રવારે પસંદગી સમિતિની બીજી બેઠક યોજાઇ…