Browsing Category

India

ડોભાલે અમેરિકાના NSA સાથે વાત કરી F-16થી હુમલાના પુરાવા આપ્યા

(એજન્સી) નવી દિલ્હી: વૈશ્વિક દબાણ છતાં પણ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ પર કાર્યવાહીનો માત્ર દેખાડો કરનારા પાકિસ્તાન પર હવે અમેરિકા પણ સકંજો કસતું જાય છે. ભારતીય ફાઈટર પ્લેન પર અમેરિકા નિર્મિત ફાઈટર પ્લેન એફ-૧૬થી હુમલો કરવા અંગે આજે ભારતના…

પશ્ચિમ બંગાળ: કોંગ્રેસ અને સીપીએમમાં લોકસભા બેઠકોની વહેંચણી અંગે વિવાદ

(એજન્સી) કોલકાતા: આગામી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને સીપીએમમાં બેઠકોની વહેંચણી અંગેનો વિવાદ ખૂબ વધી ગયો છે. બંગાળ કોંગ્રેસે સ્પષ્ટ જણાવી દીધું છે કે તે લોકસભા ચૂંટણી એકલા હાથે લડવા તૈયાર છે. જો ડાબેરી મોરચો રાયગંજ અને મુર્શિદાબાદ બેઠક…

દિલ્હીમાં લોકસભા ચૂંટણી માટે ‘આપ’ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન ફાઈનલ

(એજન્સી) નવી દિલ્હી: ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હરાવવા માટે પાટનગર દિલ્હીમાં આમ આદમી પાર્ટી (આપ) અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન લગભગ ફાઈનલ થઈ ગયું છે. આ ગઠબંધન અંગે કાલે મોડી રાત્રે ૨.૦૦ વાગ્યા સુધી બેઠકોનો દોર ચાલુ…

દલિત-આદિવાસીઓ દ્વારા ‘ભારત બંધ’: બિહારમાં ટ્રેનો રોકી અને ઠેરઠેર ચક્કાજામ

(એજન્સી) નવી દિલ્હી: ૧૩ પોઈન્ટ રોસ્ટરના બદલે ૨૦૦ પોઈન્ટ રોસ્ટર લાગુ કરવાની માગણીના સમર્થનમાં આજે દલિત અને આદિવાસી સંગઠનો દ્વારા આપવામાં આવેલા ભારત બંધની અસર ખાસ કરીને બિહારમાં વધુ જોવા મળી રહી છે. બંધના સમર્થકોએ આજે કેટલાંય સ્થળે ટ્રેનો…

ત્રાલમાં અથડામણ દરમિયાન સફળતા મળીઃ બે આતંકી ઠાર

(એજન્સી) શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં સુરક્ષા દળોએ અથડામણ દરમિયાન મોટી સફળતા મેળવી છે. અહીં એક ઘરમાં છુપાયેલા આતંકવાદીઓ સાથે ગઇ કાલે સાંજે શરૂ થયેલી અથડામણમાં અત્યાર સુધી બે આતંકીઓ ઠાર મરાયા છે. આ વિસ્તારમાં…

યુપીમાં ‘હાથી-હાથ’ સાથ-સાથ નહીં: કોંગ્રેસે નવ બેઠકની ઓફર ઠુકરાવી

(એજન્સી) લખનૌ: ઉત્તરપ્રદેશ મહાગઠબંધનમાં કોંગ્રેસને સામેલ કરવાની કોશિશ ફરી એક વખત નિષ્ફળ ગઈ છે. કોંગ્રેસે સમાજવાદી પાર્ટી (સપા) અને બહુજન સમાજ પાર્ટી (બસપા) મહાગઠબંધનની બેથી વધારીને નવ બેઠકો આપવાની ઓફર ફગાવી દીધી છે. સૂત્રોના જણાવ્યા…

મસૂદ અઝહરના મોતની અટકળો વચ્ચે એજન્સીઓની સઘન તપાસ

(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલાની જવાબદારી સ્વીકારનારા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરના મોત અંગે અનેક અટકળો ચાલી રહી છે. ભારતની ટોચની ઈન્ટેલિજન્સ એજન્સીઓ પણ હવે મસૂદના મોતના…

એર સ્ટ્રાઈક્સઃ સેટેલાઈટ તસવીરો ભારતનો દાવો સાબિત કરી શકે છે

(એજન્સી) નવી દિલ્હી: પુલવામામાં આતંકી હુમલા બાદ ભારતીય વાયુદળે પાક હસ્તકના વિસ્તારમાં એર સ્ટ્રાઈક કરીને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી ઠેકાણાને સાફ કરી નાખ્યા હોવાનો દાવો કર્યો હતો. વિરોધ પક્ષોએ સરકાર પાસે આ અંગે પુરાવા માગ્યા છે. ૨૬…

આજે મહાશિવરાત્રીઃ શ્રદ્ધાળુઓ સંગમમાં ડૂબકી લગાવી રહ્યા છે

(એજન્સી) પ્રયાગરાજ: દુનિયાના સૌથી અનોખા અને મોટા આધ્યાત્મિક પર્વ કુંભમાં આજે મહાશિવરાત્રીનું અંતિમ સ્નાન છે, તેની સાથે ૪૯ દિવસ સુધી ચાલનાર મેળો પૂરો થઈ જશે. રાત્રે ૧૨.૦૦ વાગતાં જ શ્રદ્ધાળુઓએ સંગમમાં ડૂબકી લગાવીને સુખ-સમૃદ્ધિની કામના કરી.…

હિમાચલ પ્રદેશમાં હિમપ્રપાતઃ વરસાદ પછી કાતિલ ઠંડીનો માર

(એજન્સી) શિમલા: હિમાચલ પ્રદેશનાં ઘણાં ક્ષેત્રમાં તાજેતરમાં બરફવર્ષા અને વરસાદ થવાથી ઠંડી ખૂબ જ વધી ગઇ છે. કલ્પા, કેલાંગ, ડલહોજી અને મનાલીમાં શનિવારે સાંજે પાંચ વાગ્યાથી રવિવારે સવારે ૮-૩૦ સુધી ક્રમશઃ ર૩, ૧૦, ૭.પ અને ૭ સે.મી. બરફ વર્ષા થઇ…