Browsing Category

India

‘આપ’ ધારાસભ્ય બાલિયાનને ત્યાં IT દરોડાઃ ૨.૫૦ કરોડની કેશ જપ્ત

(એજન્સી) નવી દિલ્હી: દિલ્હીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્ય નરેશ બાલિયાનના નિવાસસ્થાને ઈન્કમટેક્સ વિભાગે મોડી રાતે પાડેલા દરોડામાં રૂ. ૨.૫૦ કરોડની કેશ જપ્ત કરી હતી. નરેશ બાલિયાન હાલ ઈન્કમટેક્સ વિભાગની કસ્ટડીમાં છે, જ્યાં તેમની…

અયોધ્યા વિવાદ મધ્યસ્થી દ્વારા ઉકેલવા સુપ્રીમનો આદેશઃ ત્રણ સભ્યની પેનલ રચાઈ

(એજન્સી) નવી દિલ્હી: અયોધ્યા વિવાદને ઉકેલવા હવે મધ્યસ્થીનો માર્ગ અપનાવવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આજે આ અંગે પોતાનો ચુકાદો સંભળાવતાં જણાવ્યું છે કે અયોધ્યા મામલાનું સર્વસામાન્ય સમાધાન કોર્ટની બહાર મધ્યસ્થી દ્વારા લાવવામાં આવશે. સુપ્રીમ…

PM મોદીએ કાશી વિશ્વનાથના આશીર્વાદ લીધાઃ પાંચ રેલીઓને સંબોધન

(એજન્સી) લખનૌ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશની એક દિવસીય મુલાકાતે પહોંચી ચૂક્યા છે. મોદી આજે વારાણસી, કાનપુર, આગ્રા, નોઇડા અને ગા‌િઝયાબાદમાં ડઝનથી વધુ પ્રોજેક્ટનાં લોકાર્પણ અને શિલાન્યાસ કરશેે. આજે લગભગ ૯-૦૦ વાગ્યે વિશેષ વિમાનથી…

૧ જુલાઈથી ૧૫ ઓગસ્ટ સુધી ચાલશે અમરનાથ યાત્રા: એક સપ્તાહમાં રજિસ્ટ્રેશન શરૂ થશે

(એજન્સી) શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના સૌથી મોટાં ધાર્મિક આયોજનોમાંની એક અમરનાથ યાત્રા આ વર્ષે ૧ જુલાઈથી શરૂ થશે અને ૪૬ દિવસ એટલે કે ૧૫ ઓગસ્ટ સુધી ચાલશે. એક ઉચ્ચસ્તરીય બેઠક બાદ શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ તરફથી તારીખોની જાહેરાત કરવામાં આવી છે.…

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર PM મોદીએ નારીશક્તિને સલામ કરી

(એજન્સી) નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મહિલાઓને નમન કર્યાં અને તેમને અભિનંદન આપ્યાં. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આપણે આપણી અદમ્ય નારીશક્તિને સલામ કરીએ છીએ. અમને મહિલા…

રાફેલ ડોક્યુમેન્ટ્સમાં PM અને PMOનાં નામ, તપાસ થવી જોઈએઃ રાહુલ ગાંધી

(એજન્સી) નવી દિલ્હી:રાફેલ ડીલના દસ્તાવેજોને લઈ સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે જે વાતો જણાવી તે બાબતે ફરી એક વાર ઘમસાણ ચાલુ થઈ ગયું છે. સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે રાફેલ ડીલના કેટલાક મહત્ત્વપૂર્ણ અને ગોપનીય દસ્તાવેજો…

હંદવાડાઃ સેનાએ આતંકીને ઠાર માર્યોઃ ઈન્ટરનેટ સેવા ખોરવાઈ

(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે હજુ અથડામણ ચાલુ છે. સુરક્ષાદળોએ એક આતંકવાદીને મોતને ઘાટ ઉતારી દીધો છે. તેની લાશ હજુ મળી નથી. ગઈ કાલે રાત્રે સેનાની પેટ્રોલિંગ ટીમ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો.…

આતંકી હુમલા બાદ કાશ્મીર ટૂરિઝમને 100 કરોડનો ફટકો પડશે

(એજન્સી)નવી દિલ્હી, ગુરુવાર ધરતી પરનાં સ્વર્ગ ગણાતા કાશ્મીરના પ્રવાસે જવું ભારતીય પ્રવાસીઓની પહેલી પસંદગી હોય છે. તેમાં ગુજરાતીઓ અગ્રેસર હોય છે. માત્ર મુંબઈમાંથી દર વર્ષે અંદાજે ૨૫૦૦૦થી વધુ પ્રવાસીઓ કાશ્મીર પ્રવાસે જાય છે. જોકે નેશન…

PM મોદી કર્ણાટક-તામિલનાડુના પ્રવાસેઃ હજારો કરોડની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ

(એજન્સી) ચેન્નઇ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના કલબુર્ગી અને તામિલનાડુના કાંચીપુરમ્ની મુલાકાત લેશે અને હજારો કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે. પીએમઓના જણાવ્યા અનુસાર કર્ણાટકના કલબુર્ગી પ્રવાસ દરમિયાન વડા પ્રધાન…

પાક. દ્વારા સંઘર્ષ વિરામનું સતત ઉલ્લંઘનઃ LoC પર ગોળીબાર

(એજન્સી) શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં એલઓસી પર આવેલી ચોકીઓ અને ગામડાંઓમાં પાકિસ્તાની સૈનિકોએ ગઇ કાલે ત્રણ જગ્યાએ મોર્ટાર હુમલો કર્યો હતો અને નાનાં નાનાં ‌હથિયારથી ગોળીબાર પણ કર્યો. જેમાં એક જવાન ઘાયલ થયો છે. ભારતીય સેનાએ પાકિસ્તાન દ્વારા સીઝ…