Browsing Category

India

ઈન્ટેલિજન્સ એજન્સીઓના એલર્ટને સમજવાની નિષ્ફળતા કે પછી ચૂક?

(એજન્સી) નવી દિલ્હી: પાકિસ્તાનમાં બેઠેલા આતંકી સંગઠન જૈશ-એ-મૌહમ્મદના સર્વેસર્વા મસૂદ અઝહરની રાહબરીમાં પુલવામા આત્મઘાતી હુમલો થયો છે. આ હુમલાથી આખો દેશ આક્રોશમાં છે અને દરેક નાગરિક ૩૭ જવાનની શહીદીનો બદલો માગી રહ્યો છે. જૈશ જેવા આતંકી…

પુલવામામાં બાદ શોપિયામાં પોલીસ પર આતંકીઓએ ફાયરિંગ કર્યું

(એજન્સી) નવી દિલ્હી: પુલવામામાં અવંતીપુરામાં થયેલા આતંકી હુમલાને થોડાક કલાક થયા અને જમ્મુ-કાશ્મીરમાં વધુ એક આતંકી હુમલો થયો છે. શોપિયાના કીગામમાં પોલીસ સ્ટેશન પર આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું તેના જવાબમાં સુરક્ષા બળોએ જવાબી કાર્યવાહી કરતા…

યોગી સરકાર યુપીના 12 શહીદ જવાનોના પરિવારને રૂપિયા 25-25 લાખ આપશે

(એજન્સી) લખનૌ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેેલા આતંકી હુમલામાં સીઆરપીએફના ૩૭ જવાનો શરીદ થયા છે. આ ૩૭ જવાનોમાંથી ૧ર જવાનો ઉત્તર પ્રદેશના સપૂત છે. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ આ ૧ર જવાનોના શહીદ પરિવારોને રૂ.રપ-રપ લાખ આપશે અને…

મોદી સરકાર હવે કઈ રીતે બદલો લેશે? સર્જિકલ સ્ટ્રાઈક-૨ કે લિમિટેડ એક્શન?

(એજન્સી) નવી દિલ્હી: પુલવામામાં જૈશના આતંકી હુમલામાં સીઆરપીએફના ૩૭ જવાન શહીદ થયા છે. અઢી વર્ષ બાદ પણ ઉરીનો એ આતંકી હુમલો દેશ હજુ ભૂલી શક્યો નથી ત્યાં જ પુલવામામાં ફરી આતંકીઓએ હચમચાવી દીધા છે. કેન્દ્ર સરકાર ઘણા લાંબા સમયથી પીઓકેમાં સર્જિકલ…

1993ના મુંબઈ બ્લાસ્ટનો મોસ્ટ વોન્ટેડ આતંકી અબુ બકર દુબઈમાં પકડાયો

(બ્યુરો) મુંબઈ: 1993માં મુંબઈમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ભારતીય એજન્સીઓને દુબઈમાં મોટી સફળતા મળી છે. આ કેસમાં સુરક્ષા એજન્સીઓએ ભારતના બે મોસ્ટ વોન્ટેડ આતંકીઓને પકડી લીધા છે. ઝડપાયેલા એક આતંકીની ઓળખ અબુ બકર તરીકે થઈ છે. અબુ બકર…

ખનન કૌભાંડમાં બચવા મુલાયમે મોદીની પ્રશંસા કરીઃ અમરસિંહ

(એજન્સી) નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી પૂર્વે સમાજવાદી પાર્ટીના મુખિયા મુલાયમસિંહ યાદવની ગૂગલીથી રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઇ છે. મુલાયમસિંહ યાદવના નિવેદન પર તેમના પૂર્વ સાથી અમરસિંહે એક મોટું નિવેદન આપ્યું છે. અમરસિંહનું કહેવું છે કે…

ભારત-રશિયા વચ્ચે 7.47 લાખ AK રાઈફલનો કરાર: અમેઠીમાં પ્લાન્ટ

(એજન્સી) નવી દિલ્હી: એક અમેરિકન કંપની સાથે ૭૨.૪૦૦ એસોલ્ટ રાઈફલની ખરીદી માટે કરાર કર્યા બાદ ભારત સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે હવે રશિયા સાથે મળીને ૭ લાખ ૪૭ હજાર કલાશ્નિકોવ રાઈફલોના નિર્માણ માટે કરારનો…

દિલ્હી-NCRમાં મોસમનો મિજાજ બદલાયોઃ સવારે ઝરમર વરસાદ

(એજન્સી) નવી દિલ્હી: આજે વેલેન્ટાઇન ડે પર દેશની રાજધાની નવી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં મોસમનો મિજાજ બદલાઇ ગયો હતો. આજે વહેલી સવારથી જ દિલ્હી-એનસીઆરમાં ઝરમર વરસાદ શરૂ થઇ ગયો હતો અને વરસાદને કારણે ઠંડીમાં વધારો થયો હતો. બીજી બાજુ ઝાંખી…

અનિલ અંબાણીના કેસમાં CJI દ્વારા સુપ્રીમના બે અધિકારીઓ બરતરફ

(એજન્સી) નવી દિલ્હી: અદાલતની અવમાનના (કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ)ને લઇને રિલાયન્સ કોમ્યુનિકેશનના ચેરમેન અનિલ અંબાણી પર સુપ્રીમ કોર્ટના એક આદેશ સાથે ચેડાં કરવામાં સામેલ બે અધિકારીઓને ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ (સીજેઆઇ) રંજન ગોગોઇએ બરતરફ કર્યા છે.…

લંચ-ડિનર કર્યા વગર સવારના સાડા પાંચ વાગ્યા સુધી પ્રિયંકા ગાંધીએ કાર્યકરોના ‘ક્લાસ’ લીધા

(એજન્સી) લખનૌ: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરા ઉત્તરપ્રદેશમાં પક્ષને મજબૂત બનાવવા માટે સખત મહેનત કરી રહ્યાં છે. લખનૌમાં પહેલા જ દિવસે કાર્યકર્તાઓ સાથે મંગળવાર બપોરના ૧.ર૦ કલાકથી શરૂ થયેલી પ્રિયંકાની બેઠક બુધવારે એટલે કે આજે વહેલી…