Browsing Category

India

સ્વાતંત્ર્ય દિને પણ પાક.ની નાપાક હરકત

જમ્મુઃ ભારતના સ્વાતંત્ર્ય દિને ૧પમી ઓગસ્ટે પણ પાકિસ્તાને તેની નાપાક હરકતો ચાલુ રાખી હતી અને શસ્ત્રવિરામનો ભંગ કર્યો હતો. પાકિસ્તાની સેનાએ જમ્મુ કાશ્મીરના પુંચ જિલ્લામાં સરહદ સાથે જોડાયેલા બાલાકોટ ક્ષેત્રમાં કરેલા ભીષણ ગોળીબારમાં છ લોકોના…

જમ્મુ: પૂંછમાં પાક દ્વારા ફાયરિંગમાં છનાં મોત

જમ્મુઃ જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા છેલ્લા કેટલાંક સમયથી સતત ફાયરિંગ થઇ રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લાના ચાર સેકટરમાં પાકિસ્તાન તરફથી ભારતીય ચોકી તેમજ રહેણાંક વિસ્તારમાં ફાયરિંગ તેમજ મોર્ટાર દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. આ…

UAE પહોંચ્યા મોદીઃ પ્રિન્સે કર્યું ભવ્ય સ્વાગત

નવી દિલ્હીઃવડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બે દિવસીય યુએની મુલાકાત પર છે. આબુ ધાબી પ્રેસિડેન્સિયલ એરપોર્ટ પર તેમનું રાજકુમાર દ્વારા ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. બે દિવસીય યુએઇ પ્રવાસ દરમિયાન તેઓ યૂએઇનાં નેતાઓ સાથે વાતચીત કરશે. તે…

UAE પહોંચ્યા મોદીઃ પ્રિન્સે કર્યું ભવ્ય સ્વાગત

નવી દિલ્હીઃવડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બે દિવસીય યુએની મુલાકાત પર છે. આબુ ધાબી પ્રેસિડેન્સિયલ એરપોર્ટ પર તેમનું રાજકુમાર દ્વારા ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. બે દિવસીય યુએઇ પ્રવાસ દરમિયાન તેઓ યૂએઇનાં નેતાઓ સાથે વાતચીત કરશે. તે…

રાહુલ ગાંધીએ સંસદમાં ભાષણ આપવા માટે કાપલી તૈયાર કરી

નવી દિલ્હી : રાહુલ ગાંધીનો હવે સંસદમાં અવાજ સંભળાઈ રહ્યો છે. જયારથી કોંગ્રેસ વિરોધ પક્ષમાં આવી છે ત્યારથી રાહુલ ગાંધી સંસદમાં સારું વિરોધ પ્રદર્શન કરે છે. પરંતુ હવે રાહુલ ગાંધીની પોલ પકડાઈ ગઈ છે. લોકસભામાં બુધવારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ…

સંસદમા તમાશા બંધ કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ

નવી દિલ્હી : વિપક્ષના આકરા મીજાજને કારણે છેલ્લા ૧૪ દિવસથી સંસદમાં શોરબકોર અને હંગામાને કારણે કામકાજ થઇ શકયુ નથી. સંસદમાં ચાલી રહેલા ગતિરોધ અંગે સુપ્રીમ કોર્ટમાં એક જનહિત અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં સુપ્રીમ કોર્ટ પાસે સંસદ સારી રીતે…

નીતીશ-લાલુના મહાગઠબંધનમાં તિરાડ : એનસીપી સાથે નહીં રહે

પટણા : બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભાજપ વિરોધી મહાગઠબંધનને આજે મરણતોલ ફટકો પડ્યો હતો. એનસીપીનું કહેવું છે કે, તે બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલાને સ્વિકારવા માટે તૈયાર નથી. ગઠબંધન ભાગીદારો દ્વારા તેનું અપમાન કરવામાં આવ્યું છે.…

છત્તીસગઢ – ઓરિસ્સામાં નક્સલી હુમલાનો ખતરો

ભુવનેશ્વર : છત્તીસગઢમાં એક પછી એક હુમલાઓ હાલમાં થયા બાદ હવે માઓવાદીગ્રસ્ત ઓરિસ્સામાં પણ હાઈએલર્ટની જાહેરાત કરાઈ છે. ખાસ કરીને ઓરિસ્સામાં દક્ષિણી વિસ્તારોમાં એલર્ટની જાહેરાત કરાઈ છે.  પોલીસ જવાનોને એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. માઓવાદીઓ…

મેગી પ્રેમીઓ આનંદો : પ્રતિબંધ દૂર : જો કે વેચાણ હમણાં નહિ

મુંબઇ  : મેગીના ચાહકો માટે ખુશીના સમાચાર આવી ગયા છે. મુંબઈ હાઈકોર્ટમાં આજે મેગીના પ્રતિબંધ વિશેની સુનાવણીમાં મેગી પરથી પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. જોકે આ સુનાવણી દરમિયાન મુંબઈ હાઈકોર્ટે મેગીના નવા સેમ્પલને ટેસ્ટ કરવાની વાત પણ કરી છે. તે…

સંસદના ચોમાસું સત્રનો કડવાશભર્યો અંતઃ પ્રજાને કરોડોનો ચુનો

નવી દિલ્હી : સંસદના ચોમાસું સત્રનો આજે છેલ્લો દિવસ હતો અને આજે સરકાર રાજયસભામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) ખરડો મંજૂર કરાવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું પરંતુ પરિણામ આવ્યું નહીં ત્યારે  સરકારે જીએસટી માટે ખાસ ટૂંકુ સત્ર બોલાવવાનો…