Browsing Category

India

ઇલાજ માટે પૈસા ન હતા તો માતાઅે દીકરીને કૂવામાં ફેંકી

જયપુરઃ ગરીબીને કારણે પોતાની નવજાત બાળકીના ઇલાજનો ખર્ચ ઉઠાવવામાં અક્ષમ માતાઅે દિલ પર પથ્થર મૂકીને માસૂમ પુત્રીને કૂવામાં ફેંકી દીધી છે. નવજાત બાળકી તરત જ મૃત્યુ પામી. જયપુરના બહારના વિસ્તાર માનસરોવરથી પોલીસે ૨૨ વર્ષીય યુવતીની ધરપકડ કરી છે.…

પ્રાથમિક સ્કૂલમાં સંંબંધ બાંધનાર શિક્ષક-શિક્ષિકા સસ્પેન્ડ કરાયાં

બિજનોરઃ સ્કૂલમાં એક શિક્ષક અને શિક્ષિકાને શારીરિક સંબંધ બાંધવાનું મોંઘું પડ્યું. અા બંનેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધાં છે. ચાંદપુર ક્ષેત્રના ગામ બાગડપુરની પ્રાથમિક શાળામાં ગઈકાલે સ્કૂલના પ્રિન્સિપાલને એક અન્ય હેડમાસ્ટર સાથે શારીરિક…

નારાજ રાજ ઠાકરેઅે કૂતરાંઅોને ફાર્મ હાઉસ મોકલ્યાં

મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ચીફ રાજ ઠાકરેની પત્ની શર્મિલા પર તેના પાલતુ કૂતરાઅે હુમલો કરતાં રાજ ઠાકરે ખૂબ જ નારાજ થયા અને બોન્ડ તેમજ અન્ય બે ગ્રેટડેન કૂતરાઅોને કરજત ફાર્મ હાઉસ પર મોકલી દીધા છે.   કૂતરાના હુમલાથી શર્મિલા ઠાકરેનો ચહેરો…

હા, હું પાકિસ્તાનનો છું તોયબાના કેમ્પમાં ટ્રેનિંગ લીધી હતીઃ નાવેદ

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો પર હુમલા થયા પછી જીવતા પકડાઈ ગયેલા આતંકવાદી નાવેદે માની લીધું છે કે તે પાકિસ્તાનથી આવ્યો છે. નાવેદે આ વાત પોલિગ્રાફ ટેસ્ટમાં કહી છે. મોહંમદ નાવેદ ઉર્ફ ઉસ્માન ખાને તે પણ જણાવ્યું હતું કે…

એલપીજી સબસિડી સ્કીમનો ગિનેસ બુકમાં સમાવેશ કરાયો

મુંબઈઃ સરકારની એલપીજી સબસિડી સ્કીમનો હવે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સમાવેશ કરાયો છે. આ યોજનાને દુનિયાનો સૌથી મોટી (ઘરેલુ) રોકડ લાભ કાર્યક્રમ માનવામાં આવ્યો છે.  પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય તરફથી ભારત પેટ્રોલિયમે આ માટે ગઈ ૧૫મી…

ગેંગરેપની વાત અવ્યવહારુ છેઃ મુલાયમસિંહનો બફાટ

નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના વડા મુલાયમસિંહ યાદવે એક નિવેદનમાં ગેંગેરેપની વાત અવ્યવહારુ હોવાનું જણાવ્યું હતું. તેમના આ નિવેદનને રાજકીય પક્ષો અને મહિલા કાર્યકરોએ વખોડી કાઢ્યું હતું.  એક મહિલા કાર્યકર પ્રેમિલા નેસર્ગીએ જણાવ્યું હતું કે…

પુણેમાં FTIIના પાંચ વિદ્યાર્થીની ધરપકડ કરાઈ

પુણેઃ પુણે પોલીસે મંગળવારે મધરાતે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા (એફટીઆઇઆઇ)ના કેમ્પસમાં ત્રાટકીને પુણેમાં આંદોલન ચલાવી રહેલા ૧૭ વિદ્યાર્થીઓમાંથી બિનજામીન કલમ હેઠળ પાંચ વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી. પોલીસ કેમ્પસની હોસ્ટેલમાં…

એરપોર્ટ ખાનગીકરણ યોજના પડતી મુકાઈ

નવી દિલ્હીઃ એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સરકારે ચાર મોટા વિમાનીમથકના ખાનગીકરણની યોજના પડતી મૂકી દીધી છે. અમદાવાદ અને જયપુર વિમાની મથકના ખાનગીકરણ માટેની યોજના પણ આમાં સામેલ છે. ચાર મોટા વિમાનીમથક ચેન્નઈ, કોલકત્તા, જયપુર અને અમદાવાદના…

ચાકુની અણીએ કોલગર્લે ભાજપી સાંસદના પુત્રને લૂંટ્યો

અમરોહા (ઉત્તરપ્રદેશ) : ભાજપના સાંસદ કંવરસિંહ તંવરના પુત્ર મેહરસિંહને મોજમસ્તી માટે કોલગર્લ બોલાવવાનું ભારે પડ્યું હતું. મેહર પોતાના બિઝનેસ કાર્ય માટે મુંબઇ ગયા હતા અને વકોલા પાસે એક ફાઇવ સ્ટાર હોટલમાં રોકાયા હતા. અહીંથી તેઓએ એસ્કોર્ટ સર્વિસ…

સીબીઆઈ દ્વારા એ.રાજા સામે અપ્રમાણસર સંપતિનો કેસ દાખલ

નવી દિલ્હીઃ રૂ.૧.૭૬ કરોડના ટુ જી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડ કેસમાં ધરપકડ કરાયાના ચાર કરતાં વધુ વર્ષ બાદ સીબીઆઈએ પૂર્વ ટેલિકોમ પ્રધાન એ.રાજા સામે તેમની આવકના પ્રમાણ કરતાં વધુ સંપત્તિ હોવા અંગેનો કેસ દાખલ કર્યો હતો.  સીબીઆઈની ટીમોએ દિલ્હી સહિત…