Browsing Category

India

ખંડણી નહીં, પરંતું લગ્ન માટે થયાં ૪૦ ટકા અપહરણ

નવી દિલ્હીઃ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના તાજેતરના ડેટામાં પહેલી વાર અપહરણનાં કારણો દર્શાવવામાં અાવ્યાં છે. કુલ અપહરણમાંથી ૪૦ ટકા મહિલાઅોનું અપહરણ કરાયું, તેમાં એમ પણ જણાવાયું છે કે ખંડણી અપહરણનું સૌથી મોટું કારણ નથી. ૨૦૧૪ના એનસીઅારબી ડેટા…

પશુઅોથી ફેલાઈ રહ્યો છે માણસોમાં ટીબી

નવી દિલ્હીઃ પશુઅોમાં ફેલાઈ રહેલી અાંતરડાંના ટીબીની બીમારી ખૂબ જ ઝડપથી માણસોમાં પણ ફેલાઈ રહી છે. ટીબીથી પીડિત પશુઅોના દૂધના સેવનથી માણસો અા બીમારીનો શિકાર બની રહ્યા છે.  સ્થિતિ અે છે કે દૂધ દ્વારા માણસમાં ફેલાતો ટીબી દેશની લગભગ ૨૫થી ૩૦ ટકા…

અમેરિકાના 'લિટિલ ઈન્ડિયા'માં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ

ન્યૂયોર્ક : અમેરિકાના રાજય ટેકસાસના હ્યુસ્ટન શહેરમાં આવેલા 'લિટિલ ઈન્ડિયા'  ખાતે મૂળ ભારતીયો દ્વારા મહાત્મા ગાંધીજીની ધાતુની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમા પ્રવેશ દ્વાર ખાતે મુકવામાં આવી છે. ગાંધીજીની પ્રતિમા મુકવા માટે…

હિમાચલમાં ભુસ્ખલન, ગુરૂદ્વારા પર શિલા પડતાં 10નાં મોત

કુલ્લૂ : હિમાચલ પ્રદેશના કૂલ્લુ જિલ્લામાં આવેલ માનીકરણ સાહેબ ગુરૂદ્વારા પર શિલાઓ ધસી પડતા 10 જેટલા લોકોનાં મોત થયાનાં અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે. તે ઉપરાંત ઘણા લોકો અંદર ફસાયેલા હોવાની પણ આશંકાઓ સેવાઇ રહી છે. હાલ સરકારે યુદ્ધનાં ધોરણે રાહત…

આડાસંબંધ અનૈતિક કાર્ય પરંતુ અપરાધિક કાર્ય નહી : કોર્ટ

નવી દિલ્હી : દિલ્હીની એક કોર્ટે કહ્યું કે આડા સંબંધ ડિવોર્સ માટેનો આધાર હોઇ શકે છે પરંતુ તે અનૈતિક કાર્ય છે, કોઇ ગુનાહિત પ્રવૃતિ નહી. માટે તેને તેમાં સમાવી શકાય નહી. પત્નીને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપી એક વ્યક્તિનાં કેસમાં કોર્ટે આ વાત…

ધવન ઇજાગ્રસ્ત : શ્રીલંકા પ્રવાસમાંથી થયો આઉટ

કોલંબો : શ્રીલંકાની વિરુદ્ધ ચાલી રહેલ ટેસ્ટ સીરીઝમાં ભારતીય ટીમને વધું એક ઝટકો લાગ્યો છે. ઓપનર બેટ્સમેન શિખવ ધવન ઇજાનાં કારણે સિરિઝની બાકી બે મેચ નહી રમી શકે. ધવનને ગોલમાં રમાયેલી પહેલી ટેસ્ટ દરમિયાન ઇજા થઇ હતી. બીસીસીઆઇની મેડિકલ ટીમે આ…

પ્રણવ દાનાં પત્ની શુભ્રા મુખરજીનું લાંબી બિમારી બાદ નિધન

નવી દિલ્હી : રાષ્ટ્રપતિ પ્રણવ મુખ્જીનાં પત્ની શુભ્રા મુખર્જીનું મંગળવારે સવારે 74 વર્ષની ઉંમરે નિધન થયતું છે. શુભ્રા મુખર્જી લાંબા સમયથી અસ્વસ્થ હતા અને અઠવાડીયા જેટલા સમયથી તો તેમની સારવાર ચાલી રહી હતી. રાષ્ટ્રપતિનાં ઓફિશિયલ ટ્વિટર પર…

નીતીશ કટારા મર્ડર કેસ : આરોપીઓની સજા ઓછી થઇ શકે છે

નવી દિલ્હી : દેશનાં બહુચર્ચિત નીતીશ કટારા હત્યાકાંડમાં સુપ્રીમ કોર્ટે તમામ દોષીતોને 30 વર્ષની જેલની સજાને ઓછી કરવા અંગે વિચાર કરવાની વાત કરી છે. દિલ્હી હાઇકોર્ટે હત્યાનાં તમામ આરોપીઓને ઉમરકેદની સજા ફટકારી હતી.સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટનાં…

ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે : ભારત ફાયરિંગ બંધ કરે : પાક.

નવી દિલ્હી : પાકિસ્તાનનાં હાઇ કમિશ્નર અબ્દુલ બાસિતે રવિવારે સીઝ ફાયરનાં ઉલ્લંઘન માટે ભારતને જવાબદાર ઠેરવ્યું હતું. બાસિતે જણાવ્યું કે ભારત દ્વારા વારંવાર સિઝ ફાયરના ઉલ્લંઘન માટે પાકિસ્તાની સરકાર ખુબ જ ચિંતિત છે. અગાઉ ભારતીય વિદેશ મંત્રાલયે…

CAGનો ખુલાસો : દિલ્હીમાં વિજ કંપનીઓનું 8 હજાર કરોડનું કૌભાંડ

નવી દિલ્હી : આમ આદમી પાર્ટીએ મંગળવારે પાર્ટીએ મંગળવારે રાજધાનીમાં વિજળી વિતરણ કરનારી કંપનીઓની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની માંગ કરી છે. આપ પાર્ટીએ દિલ્હી વિદ્યુત નિયામક પંચ (DERC) પાસે વિજળી કંપનીઓનાં ટેરિફ વધારવાનાં અનુરોધને પણ ફગાવી દીધો…