Browsing Category

India

નોકરી અને જેહાદના ચક્કરમાં IS સાથે જોડાયા ભારતીય યુવાનો

નવી દિલ્હી: કેરલના મલ્લપુરમ્ના ૧૯ વર્ષીય મહંમદ જબીરને ઇસ્લામિક સ્ટેટ (અાઈએસ)ના કાળા ઝંડા સાથે અાત્મિયતા થઈ ગઈ. બેનર મહત્વનું એટલે જ છે કેમ કે હદિશ મુજબ કાળા ઝંડા ખુરાસાનથી નીકળશે અને તેને કોઈ રોકી નહીં શકે. તે રોમમાં લગાવવામાં અાવશે.…

અસહિષ્ણુતાઃ અામિરના મુદ્દે સસરા અને વહુ અામનેસામને

નવી દિલ્હી: ફિલ્મ અભિનેતા અામિર ખાને અસહિષ્ણુતા પર અાપેલા નિવેદનને લઈને સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમસિંહ યાદવ અને તેમની વહુ અપર્ણા યાદવ સામસામે અાવી ગયાં છે. મુલાયમ અામિરના પક્ષમાં છે તો અપર્ણાઅે અામિરના નિવેદન પર તેની ટીકા કરી છે. અા…

આમીર અને શાહરૂખ ખાન સામે દેશદ્રોહનો કેસ દાખલ કરવા માંગ

મેરઠ: બોલિવુડના સુપરસ્ટાર આમીરખાનની અસહિષ્ણુતાના મુદ્દે નિવેદન કર્યા બાદ તકલીફ વધી રહી છે. તેની સામે દેશના લોકોમાં નારાજગી સતત વધી રહી છે. હવે હિન્દુ મહાસભાએ પણ કહ્યુ છે કે આમીરખાને પાકિસ્તાન જતા રહેવુ જોઇએ. હિન્દુ મહાસભાએ તો અહીં સુધી…

૨૬/૧૧ની આઠમી વરસીએ મુંબઇ ફરી અલકાયદાનું ટાર્ગેટ

મુંબઇ: આખા વિશ્વ પર પોતાની સત્તા સ્થાપવા માટે આતંકવાદી સંગઠનો સક્રિય થયા છે. સીરિયા પર કબ્જો જમાવીને બેઠેલા આતંકવાદી સંગઠન આઇએસઆઇએસઆઇએ ફ્રાન્સમાં આતંકવાદી હુમલો કર્યા બાદ ભારતની સુરક્ષા પણ વધારવામાં આવી છે. તો ૨૬/૧૧ના હુમલાને આઠ વર્ષ પૂરા…

‘ભારતીય હોવાનું ગૌરવ છે’ આમિર ખાનનો નબળો બચાવ

મુંબઈ : ભારતમાં અસહિષ્ણુતા વધી રહી છે તેવા નિવેદનને લઈને વિવાદના ઘેરામાં આવી ગયા બાદ અને વ્યાપક ટિકાટિપ્પણીનો સામનો કર્યા બાદ આમિર ખાને આજે ખુલાસો કરતા કહ્યું હતું કે, તે દરેક બાબત ઉપર મક્કમ છે. આમિર ખાને કહ્યું હતું કે અસહિષ્ણુતા અંગે તેની…

કાશ્મીરમાં આર્મી કેમ્પ પર આત્મઘાતી હુમલો

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના તંગધારમાં આર્મી બેઇઝ કેમ્પ ઉપર આજે સવારે કરવામાં આવેલા આતંકવાદી હુમલા બાદ હાથ ધરવામાં આવેલા ઓપરેશન પછી ત્રણેય ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આમાં એક નાગરિકનું પણ મોત થયું છે. હથિયારો સાથે સજ્જ…

દેશમાં ૧૮ રાજ્યોનાં ૩૦૨ જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર

નવી દિલ્હી : વર્ષ ૨૦૧૫માં મોનસુનની સિઝન દરમિયાન ઓછા વરસાદના કારણે દેશમાં ૨૯ રાજ્યો પૈકીના ૧૮ રાજ્યો હવે દુકાળના સકંજામાં આવી ગયા છે. કેન્દ્ર સરકાર સામે તેમને રાહત પુરી પાડવાની બાબત હવે મહત્વપૂર્ણ બની ગઇ છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વધારે…

સંસદનુ શિયાળુ સત્ર આજથી શરૂ થશે

નવીદિલ્હી : સંસદનુ આવતીકાલથી શરૂ થઇ રહેલુ શિયાળુ સત્ર ખુબ તોફાની બને તેવા સંકેત દેખાઇ રહ્યા છે. બિહારમાં વિધાનસભાની ચૂંટણીમાં સફળતા મળ્યા બાદ વિરોધ પક્ષો હવે લડાયક મુડમાં દેખાઇ રહ્યા છે. સંસદના શિયાળુ સત્રમાં દેશમાં અસહિષ્ણુતાને લઇને…

અસહિષ્ણુતા મુદ્દે સંસદમાં હોબાળો થશે તો સરકાર પડ લડી લેશે : નાયડૂ

નવી દિલ્હી : સંસદનાં શિયાળુ સત્રની ગુરૂવારથી શરૂઆત થઇ રહી છે. આ સત્રમાં અસહિષ્ણુતાનો મુદ્દે છવાયેલો રહે તેવી શક્યતાઓ છે. સરકારે જો કે બુધવારે સર્વદળીય બેઠકમાં સ્પષ્ટતા કરી હતી કે વિપક્ષ જો તેમને અસહિષ્ણુતાનાં મુદ્દે ઘેરવાનો પ્રયાસ કરશે તો…

ફાઇટર જેટ તોડી પાડવું તે તુર્કીનું સમજી વિચારીને ઘડાયેલુ ષડયંત્ર : વિદેશ મંત્રી

મોસ્કો : તુર્કી અને રશિયાની વચ્ચે લડાકૂ વિમાન તોડી પાડવાનાં મુદ્દે તણાવ વધી રહ્યો છે. રશિયન રાષ્ટ્રપતિનાં તીખા વલણ બાદ હવે વિદેશી મંત્રીએ પણ આને કાવત્રુ ગણાવ્યું છે. વિદેશ મંત્રીના અનુસાર આ યુદ્ધ કરવા માટે મજબુર કરવાનું એક ષડયંત્ર છે. તેઓએ…