Browsing Category

India

હાફિઝ સઈદ ભારતમાં હુમલા કરવા માટે ત્રાસવાદીઅોને સતત ભડકાવી રહ્યો છેઃ BSF

જમ્મુ: સીમા સુરક્ષા દળે (બીએસએફ) જણાવ્યું છે કે મુંબઈ ત્રાસવાદી હુમલાના મુખ્ય સૂત્રધાર હાફિઝ સઈદ સરહદ પર ચાલતી ત્રાસવાદી તાલીમ છાવણીઅોનો પ્રવાસ કરીને ત્રાસવાદીઅોને ભારત વિરુદ્ધ અાતંકી હુમલા કરવા માટે સતત ભડકાવી રહ્યો છે. બીએસએફઅે એવો…

પંજાબ કાેંગ્રેસના અધ્યક્ષ પ્રતાપસિંહનું રાજીનામુંઃ અમરિંદરસિંહ પ્રમુખ બનશે

ચંડીગઢ: ૨૦૧૭માં યાેજાનારી પંજાબ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને કોંગ્રેસ હાઈ કમાન્ડે ગઈ કાલે પંજાબ કાેંગ્રેસના અધ્યક્ષ પ્રતાપસિંહ બાજવાનું રાજીનામું લઈ લીધું છે. તેથી હવે પંજાબમાં કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે અમરિંદરસિંહની વરણી નક્કી મનાઈ…

નોઈડાની યુવતીઅે પોતાનાં લગ્ન માટે પીએમ મોદીની મદદ માગી

નવી દિલ્હી: નોઇડાની યુવતીઅે પોતાનાં લગ્ન માટે પીએમ પાસે અાર્થિક મદદ માગી છે. યુવતીનાં લગ્ન ૨ ડિસેમ્બરના રોજ યોજાવાનાં છે. તેને ડર છે કે અાર્થિક તંગીના કારણે ક્યાંક જાન પાછી ન જતી રહે. જો એમ હશે તો યુવતીઅે અાત્મહત્યા કરવાની ચીમકી અાપી છે.…

ચોખાની મિલોનું રૂ.૧ લાખ કરોડનું કૌભાંડ

નવી દિલ્હી: સરકાર ન્યૂનતમ સમર્થન મુલ્ય પર ખેડૂતો પાસેથી ખરીદવામાં આવેલા ધાનને ચોખાની મિલોને આપતી હોય છે અને ચોખા તૈયાર કરાવતી હોય છે. વેબસાઇટ કોબ્રા પોસ્ટનો દાવો છે કે, આ પ્રક્રિયામાં હજારો કરોડનો ગોટાળો થઇ  રહ્યો છે.  સીએજીના રિપોર્ટનો…

શીના બોરા કેસઃ મુખર્જીને ૩૦મી સુધી સીબીઆઈ કસ્ટડી

મુંબઈ: મુંબઈની એક અદાલતે શીના બોરા હત્યા કેસમાં મીડિયા માંધાતા પીટર મુખર્જીની સીબીઆઈ કસ્ટડી આગામી ૩૦મી નવેમ્બર સુધી લંબાવી હતી. આ હત્યા પાછળનો ઈરાદો નાણાંકીય વ્યવહારો હોઈ શકે તેવું પૂરવાર કરવા માટે પોતાની પાસે પૂરતા દસ્તાવેજો હોવાની સીબીઆઈએ…

મુંબઇ હુમલો : સાતમી વરસી ઉપર મૃતકોને અંજલિ અપાઇ

મુંબઈ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુંબઇના ભીષણ ત્રાસાવાદી હુમલાની સાતમી વરસીના દિવેસ આ હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકો અને ત્રાસવાદ સામેના જંગમાં પ્રાણોની આહુતિ આપનાર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમને યાદ કર્યા હતા. બીજી બાજુ આ…

સંઘની માફી માંગવાનો રાહુલ ગાંધીનો ઈનકાર

નવી દિલ્હી : કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગાંધીજીની હત્યા માટે આરએસએસને જવાબદાર ઠેરવતા પોતાના નિવેદન અંગે ખેદ વ્યક્ત કરીને તેમની સામેના બદનક્ષીના કેસનો અંત લાવવાની સુપ્રીમ કોર્ટની દરખાસ્ત સ્વીકારવાનો આજે ઈનકાર કર્યો હતો. ન્યાયમૂર્તિ…

દિલ્હી-સાન્ફ્રાન્સિસ્કો વચ્ચે બીજી ડિસે.થી સીધી વિમાની સેવા

વોશિંગ્ટન : આગામી ૨જી ડિસેમ્બરથી એર ઈન્ડિયા દિલ્હી-સાન્ફ્રાન્સિસ્કો વચ્ચે સીધી વિમાની સેવા શરૂ કરશે. સાન્ફ્રાન્સિસ્કો એરપોર્ટના જનસંપર્ક નિદેશક ચાર્લ્સ શુલરે જણાવ્યું હતું કે આ નવી સેવા ખૂબ મહત્વપૂર્ણ છે અને અમેરિકાના પશ્ચિમ તટથી ભારત…

આધુનિક પૃથ્વી-૨ મિસાઈલનું ફરીવખત સફળ પરિક્ષણ થયું

બેલાસોર : ભારતે આજે પરમાણુ સક્ષમ પૃથ્વી-૨ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. ભૂમિથી ભૂમિમાં પ્રહાર કરવામાં સક્ષમ આ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં સંરક્ષણ નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા. સ્વદેશીરીતે વિકસિત…