Browsing Category

India

મોદીનાં ભાષણ દરમિયાન ‘પપ્પુ’ કરતો હતો મસ્તી

નવી દિલ્હી : સંવિધાન દિવસનાં એક દિવસ પછી જ વડાપ્રધાન મોદીએ શુક્રવારે લોકસભાને સંબોધી હતી. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ અત્યાર સુધીનાં તમામ વડાપ્રધાનોનાં યોગદાનને યાદ કર્યા હતા. જો કે મોદીનાં સંબોધન સમયે એક સમય એવો આવ્યો જ્યારે કોંગ્રેસ…

અચ્છે દિનની શરૂઆત :બિહારમાં તમામ લોકોને મળશે ફ્રી વિજ કનેક્શન

પટના : બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારે આદેશ આપ્યો છે કે નવેમ્બર 2017 સુધી બિહારનાં ઘરે ઘરે વિજળી કનેક્શન મફત પહોંચાડવામાં આવશે. નીતીશની સરકાર આવ્યા બાદ તેણે ચૂંટણીમાં આપેલા વચનો પુરૂ કરવાનું ચાલુ કરી દીધું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ…

Pok પાકનું અને જમ્મુ કાશ્મીર આપણી સાથે રહેશે : ફારૂક

નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરનાંપૂર્વ મુખ્યમંત્રી અને નેશ્નલ કોન્ફરન્સનાં નેતા ફારુખ અબ્દુલ્લાએ શુક્રવારે વિવાદિત વક્તવ્ય આપ્યું હતું.ફારુખે જણાવ્યું કે POK પાકિસ્તાન સાથે રહે અને જમ્મુ કાશ્મીર ભારતની સાથે રહેશે. તેણે તેમ પણ કહ્યું હતું કે…

જનતાનું દબાણ રંગ લાવ્યું : મોદીએ અમને મળવા બોલાવ્યા :રાહુલ

નવી દિલ્હી : કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે જનતાનો આભાર માન્યો હતો. રાહુલે સ્વિકાર્યું હતું કે જનતાનાં દબાણનાં કારણે જ વડાપ્રધાને સોનિયા ગાંધી અને પુર્વવડાપ્રધાન મનમોહન સિંહને જીએસટી બિલમાં રહેલા મતભેદને ઉકેલવા માટે બોલાવવા પડ્યા છે.…

ગણતંત્ર દિવસે ફ્રાંસના રાષ્ટ્રપતિ બનશે મુખ્ય મહેમાન : પાક.નાં પેટમાં રેડાયું તેલ !

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગણતંત્ર દિવસનાં પ્રસંગે ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાંસવા ઓલાંદને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રીત કર્યા છે. જો કે મોદીએ સત્તા સંભાળ્યા બાદ બીજો ગણતંત્ર દિવસ હશે જેમાં ચીફ ગેસ્ટ વિદેશી રાષ્ટ્રપતિ હોય. મોદીએ પ્રથમ…

આન્ટી સુધી વીડિયો પહોંચ્યો ત્યારે ૧પ વર્ષીય સગીરા પર ગેંગ રેપનો પર્દાફાશ થયો

મુંબઇ: મુંબઇમાં ૧પ વર્ષીય એક વિદ્યાર્થિની પર ગેંગ રેપની ઘટના આજથી એકાદ પખવાડિયા પહેલાં ઘટી હતી. આ વિદ્યાર્થિનીના બોયફ્રેન્ડ અને તેના ત્રણ મિત્રોએ તેના પર ગેંગ રેપ કર્યો હતો, પરંતુ આ ઘટનાની ચોંકાવનારી હકીકત એ છે કે જ્યારે પીડિતા…

પીટર-ઈન્દ્રાણીઅે ૯૦૦ કરોડની ગેરકાયદે હેરાફેરી કરી હતી

મુંબઈ: શીના બોરા હત્યાકાંડમાં માેટા પાયે નાણાકીય કાૈભાંડ થયાનું જણાવતાં સીબીઆઈઅે અદાલતને જણાવ્યું કે પીટર મુખરજી અને તેમનાં પત્ની ઈન્દ્રાણી મુખરજીઅે ગેરકાયદે રીતે તેમની કંપની ૯ અેકસ મીડિયામાંથી ૯૦૦ કરાેડની હેરાફેરી કરી હતી. પીટરની કસ્ટડી…

દિલ્હીમાં રૂ. રર.પ કરોડની કેશ લઈને ભાગેલો ડ્રાઇવર ઝડપાયો

નવી દિલ્હી: પાટનગર નવી દિલ્હીમાં એક્સિસ બેન્કની રૂ.રર.પ કરોડની કેશ વાન લૂંટનો મુખ્ય આરોપી ડ્રાઇવર પ્રદીપ શુકલા થોડા જ અંતરે ઝડપાઇ ગયો છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી ડ્રાઇવર એકલાએ જ આ સમગ્ર લૂંટને અંજામ આપ્યો હતો અને દિલ્હીની સૌથી મોટી…

પાક. સાથે યુદ્ધ થશે તો એરફોર્સ આઠ હાઈવેનો રનવે તરીકે ઉપયોગ કરશે

નવી દિલ્હી: ઇન્ડિયન એરફોર્સ જો પાકિસ્તાન સાથે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થાય તો દેશના હાઇવેનો રનવે તરીકે ઉપયોગ કરશે. એરફોર્સે નેશનલ હાઇવે ઓથોરિટીને વર્તમાનના હાઇવેને અપગ્રેડ કરવા માટે અથવા નવા રસ્તાઓના નિર્માણની યોજના એરફોર્સ સાથે શેર કરવા…

IS માત્ર એક ત્રાસવાદીનો ઉપયોગ કરી ભારત પર હુમલો કરી શકે છેઃ રિજિજૂ

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઅોની સંભવિત ઘૂસણખોરીની ગુપ્તચર જાણકારી વચ્ચે સરકારે જણાવ્યું હતું કે અાતંકવાદી સંગઠન અાઈઅેસઅાઈઅેસ દેશમાં એક એકલા ત્રાસવાદીનો ઉપયોગ કરીને ભારતમાં હુમલા કરી શકે છે. સરકારે જણાવ્યું છે કે અાતંકી સંગઠન…