Browsing Category

India

1984નાં શીખ વિરોધી રમખાણ કેસમાં કોંગી નેતા સજ્જનકુમારને આજીવન કેદ

નવી દિલ્હી: ૧૯૮૪નાં શીખ વિરોધી રમખાણના કેસમાં દિલ્હી હાઇકોર્ટે આજે એક મોટો ચુકાદો સંભળાવ્યો છે. દિલ્હી હાઇકોર્ટની ડબલ બેન્ચે નીચલી અદાલતના ચુકાદાને ઊલટાવીને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સજ્જનકુમારને શીખ વિરોધી રમખાણો ભડકાવવા અને સા‌િજશ રચવાના…

દેશમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યુંઃ રાજસ્થાનના કોટામાં એકનું મોત

નવી દિલ્હી: પહાડી વિસ્તારોમાં પ્રચંડ હિમવર્ષાના કારણે દેશભરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યંુ છે. જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં ગાત્રો થીજાવી નાખતી ઠંડીના કારણે લોકોનું જનજીવન ખોરવાઇ ગયું…

અખિલેશ અને માયાવતી શપથગ્રહણમાં હાજર રહેશે નહીંઃ વિપક્ષી એકતાને ફટકો

નવી દિલ્હી: હિંદી ભાષી મહત્ત્વપૂર્ણ ત્રણ રાજ્ય-રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના આજે નવા મુખ્યપ્રધાનના શપથગ્રહણ સમારોહનો બહિષ્કાર કરવાનો નિર્ણય લઇને મમતા બેનરજી, માયાવતી અને અખિલેશ યાદવે વિપક્ષી એકતાને મોટો ઝટકો આપ્યો છે. અખિલેશ યાદવ…

રાહુલ ગાંધીને PMપદના ઉમેદવાર ગણાવતા સ્ટાલિનના નિવેદનથી મમતા ભારે નારાજ

કોલકાતા: ડીએમકે અધ્યક્ષ એમ.કે. સ્ટાલિનના એક નિવેદનથી દેશની રાજનીતિ અને ખાસ કરીને મહાગઠબંધન સાથે સંકળાયેલા તમામ રાજકીય પક્ષોમાં ખળભળાટ મચી ગયો છે. ચેન્નઈ ખાતે સ્ટાલિને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની રાજનૈતિક પરિપક્વતાના વખાણ કરીને જણાવ્યું…

પુલવામામાં મોસ્ટ વોન્ટેડ ઝહુર સહિત ત્રણ આતંકી ઠારઃ એક જવાન શહીદ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. જોકે હજુ ત્રણેય આતંકીઓની લાશ મળી નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે સુરક્ષાદળોએ હિઝબુલના આતંકી ઝહુર ઠોકરને પણ ઠાર…

ત્રણ મુખ્યપ્રધાનની શપથવિધિમાં કોંગ્રેસ ‘શક્તિ પ્રદર્શન’ કરશે

નવી દિલ્હી: મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના મુખ્યપ્રધાનના શપથવિધિ સમારોહ ૧૭ ડિસેમ્બર, સોમવારે યોજાશે. ઉલ્લેખનીય છે કે હિન્દી બેલ્ટના ત્રણ સૌથી મહત્ત્વના રાજ્ય મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કટ્ટર હરીફ ભાજપના હાથમાંથી સત્તા છીનવી…

ઓડિશા-આંધ્ર અને તામિલનાડુ પર ‘પેથાઈ’ ચક્રવાતનો ખતરોઃ હાઈ એલર્ટ જારી કરાયું

ચેન્નઇ: છેલ્લા બે મહિનામાં ગાજા અને તીતલી વાવાઝોડા ટકરાયા બાદ હવે દેશના ત્રણ રાજ્ય ઓડિશા, આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં એક વધુ ચક્રવાતી તોફાન પૂર્વીય તટ પર દસ્તક દઇ રહ્યું છે. આ ચક્રવાતી તોફાન ‘પેથાઇ’ દેશના દ‌િક્ષણ પૂર્વીય તટ પર આગામી ૩૬…

રાફેલ ડીલમાં કોઈ ગેરરીતિ નથી થઈઃ સુપ્રીમ કોર્ટે તમામ અરજી ફગાવી દીધી

નવી દિલ્હી: વિવાદિત રાફેલ ડીલ પર વિરોધ પક્ષના આરોપોનો સામનો કરી રહેલ મોદી સરકારને સુપ્રીમ કોર્ટે એક મોટી રાહત આપી છે. આજે સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની બેન્ચે ચુકાદો આપીને રાફેલ ડીલની કોર્ટની…

રાજસ્થાનનું કોકડું વધુ ગૂંચવાયુંઃ ગેહલોત-પાઇલટ CM બનવા અડગ

નવી દિલ્હી: રાજસ્થાનમાં કોંગ્રેસે વસુંધરા રાજે સરકારને હરાવવામાં ભલે સફળતા મેળવી લીધી હોય, પરંતુ હવે ત્યાંના મુખ્યપ્રધાન નક્કી કરવામાં મોટી મુશ્કેલી ઊભી થઈ છે. રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સચીન પાઇલટ અને રાષ્ટ્રીય મહાસચિવ અશોક ગેહલોત…

કમલનાથ રાજ્યપાલને મળ્યા: 17મીએ શપથવિધિની શક્યતા

ભોપાલ: મધ્યપ્રદેશની જનતાને તેમના નવા મુખ્યપ્રધાન મળી ગયા છે. ગુરુવારે મોડી રાતે ભોપાલમાં ધારાસભ્યોની બેઠક બાદ મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથને તેમના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આમ તો કમલનાથના નામ પર આખરી મહોર ગઈ કાલે બપોરે…