જિંદગીના ત્રાજવે અહેસાનનું પલ્લું ભારે જ રહેવાનું… May 15, 2018 તમે એક અહેસાન લીધું તો તે અહેસાન પાછું વાળવાનું મન થાય તે સારી વાત છે
માણસમાં રહેલાં ઇશ્વરીય તત્વને સ્વીકારી તો જુઓ… May 14, 2018 ઈશ્વરે અણુમાં આટલી અસીમ શક્તિ મૂકી હોય તો ઈશ્વરના અણુ જેવા માણસમાં કેટલી શક્તિ મૂકી હશે?
જિંદગીના ઝંઝાવતો સામે સ્વમાનભેર લડતા રહો… May 13, 2018 માણસે પોતાની પૂરી તાકાતથી જિંદગીનો રથ વિપત્તિના ચીકણા કાદવમાંથી બહાર ખેંચી કાઢવો...
જીવનની ઇમારતમાં પૈસાનું ચણતર લાંબુ ટકતું નથી… May 12, 2018 તમે પૈસાથી કોઈ પણ સ્ત્રીનો પ્રેમ જીતી શકતાં નથી.
નિભાવેલા સંબંધો જીવનની અમૂલ્ય મૂડી છે… May 11, 2018 મન છે તો સંબંધો પણ છે. તેમાં જે કાંઈ સારું-ખરાબ હોય તેનો નિઃસંકોચ સ્વીકાર કરવો જ પડે, એ જ જીવન છે,
મજબૂત મનોબળથી ગેઇમ ચેન્જર બની જાઓ… May 10, 2018 માણસમાં શારીરિક શક્તિ વધારે હોય કે ઓછી હોય, મન જ કોઈ પણ વાતને અમલમાં મૂકવાનું ચાલકબળ પૂરું પાડે છે