Browsing Category

Travel

હવે ઓછા બજેટમાં તમે ફરી શકશો આટલા ફોરેન ડેસ્ટિનેશન!

ઘણાં લોકોને વિદેશ ફરવા જવાનો ખુબ શોખ હોય છે. દુનિયાના અલગ અલગ દેશ જોવાની, તેમની સંસ્કૃતિ જાણવાની, નવા પ્રકારનું ફૂડ એક્સપ્લોર કરવાની મજા જ કંઈક અલગ હોય છે. પરંતુ બજેટ સૌથી મોટી સમસ્યા બની જાય છે. પરંતુ દુનિયામાં અમુક એવા દેશો પણ છે કે જ્યાં…

કેદારનાથમાં યાત્રિકો ઈલેક્ટ્રિક ધાબળાથી ઠંડી સામે રક્ષણ મેળવી શકશે

કેદારનાથ સહિત અન્ય પહાડી વિસ્તારમાં ઠંડી વખતે જતા યાત્રિકો માટે હવે આગામી દિવસોમાં ઈલેકિટ્રક ધાબળાની સુવિધા આપવામાં આવશે જેના કારણે કેદારનાથમાં યાત્રિકો ઈલેકિટ્રક ધાબળાથી ઠંડી સામે રક્ષણ મેળવી શકશે. ખાસ કરીને કાતિલ ઠંડીના દિવસોમાં…

રાજસ્થાનના આ શહેરમાં આવેલા કિલ્લામાંથી આજે પણ દેખાય છે પાકિસ્તાન

ભારતમાં પ્રવાસ માટે અનેક સ્થળો છે, ઐતિહાસિક કિલ્લાઓ જોવામાં પણ તમને વર્ષો લાગી જશે. આજે અમે તેવા જ એક કિલ્લા વિશે તેમને જણાવીશું. જોધપુરના મેહરાનગઢનો કિલ્લો 120 મીટર ઊંચા એક પહાડ પર બનેલો છે. આ કિલ્લો દિલ્હીમાં આવેલા કુતુબ મીનારની ઉંચાઈ (73…

ખુશ ખબર! ફક્ત 13,500 રૂપિયામાં ફ્લાઈટથી તમે જઈ શક્શો US…

આઇસલેન્ડની બજેટ એરલાઇન વાવ (wow) ના સીઇઓ સ્કૂલી મોગેન્સેને જણાવ્યું હતું કે તે દિલ્હીથી ઉત્તર અમેરિકા સુધી એક બજેટ ફ્લાઇટ શરૂ કરશે. એવો દાવો કરવામાં આવ્યો છે કે આ એરક્રાફ્ટની ખાસ ઓફર હેઠળ, તમે માત્ર 13,500 રૂપિયામાં નવી દિલ્હીથી ન્યૂ યોર્ક…

ફક્ત 540 રૂપિયામાં તાજ મહેલનો પ્રવાસ કરાવશે IRCTC, જાણો પેકેજ

IRCTC તમારા માટે 2 મહાન પેકેજ લાવ્યું છે. તેમાંથી એક આગ્રાથી દિલ્હી સુધીની મુસાફરી પર મળશે. આ ઓફરમાં ટ્રેનમાં આગરા સુધી અને પછી AC ટેક્સીમાં તાજ સુધી જવું શામેલ છે. જો કે, લાભ ત્યારે જ થશે જ્યારે ત્રણ લોકો એક સાથે ફરવા જાય. ત્રણ લોકો…

ગરમીમાં ટ્રાવેલ કરી રહ્યા છો? તો આ વસ્તુને જરૂરથી સાથે રાખો

મોટાભાગના લોકોને લાગે છે કે ટ્રાવેલ કરવા માટે શિયાળો જ બેસ્ટ સીઝન છે. પણ વાસ્તવમાં ટ્રાવેલિંગના શોખીન માટે ઉનાળો શું અને શિયાળો શું? માટે જો ઉનાળામાં પણ ટ્રાવેલિંગ પ્લાન કરો તો આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો. વૉટર બૉટલ: પાણીની બોટલ ચોક્કસ…

ફરવાના શોખીન છો? તો ટ્રાવેલિંગની સાથે જ આ રીતે કરો કમાણી

સામાન્ય રીતે એવું જોવા મળે છે કે ટ્રિપ પર આપણાં વધારે રૂપિયા ખર્ચાઈ જાય છે. આપણે ગમે તેટલું બજેટ બનાવી લઈએ તો પણ આપણી આશાથી વધારે રૂપિયા ખર્ચાઈ જતાં હોય છે. જોકે, શું તમે જાણો છો કે તમે ટ્રિપ પર રૂપિયા ખર્ચવા ઉપરાંત કમાઈ પણ શકો છો. જો તમે…

ભારતના આ 2 શહેરોમાં સૌથી વધારે વેકેશન કરવા માટે જાય છે લોકો

ભારતમાં એક-બે નહીં પરંતુ એવી ઘણી જગ્યાઓ છે જ્યાં દર વર્ષે વેકેશન માટે લોકો જાય છે. હનીમૂન માટે પણ કપલ દેશની બેસ્ટ જગ્યાઓ પર પસંદગી ઉતારે છે. જો તમે ટ્રાવેલના શોખીન છો તો આ સમાચાર તમારા માટે જ છે! એક સમાચાર અનુસાર, ભારતમાં વેકેશન મનાવવા…

સ્વર્ગથી પણ ઘણી સુંદર છે ભારતની આ જગ્યા….

શીખોની અતૂટ આસ્થાના પ્રતીક શ્રી હેમકુંડ સાહિબની, ઉત્તરાખંડના ચમૌલીમાં સ્થિત શ્રી હેમકુંડ સાહિબના કપાટ 25 મેના ખોલી દેવામાં આવશે. હેમકુંડ સાહિબ પ્રબંધ સમિતિના ઉપાધ્યક્ષ નરેંદ્રજીતસિંહ બિંદ્રાની હાજરીમાં થયેલી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં…

90 દિવસમાં કમાઓ લાખો રૂપિયા, પછી ફરો દુનિયાભરનાં દેશો

જો તમને ફરવાનો શોખ છે અને તમારી પાસેના આગળના કેટલાક મહિનામાં ખાલી સમય છે તો તમે આ ગરમીમાં ફરીને રૂપિયા કમાઇ શકો છો. એક કંપની 3 મહિનામાં આશરે 8 લાખ રૂપિયા કમાવવાની તક આપી રહી છે. આ સાથે જ તમને આ ડીલમાં ખાવાનું પણ ફ્રી મળશે. જાણો શું છે આ ોફર…