પત્ની તમને કેટલો કરે છે પ્રેમ, જાણી શકશો ચુંબનની ગણતરીથી…

લંડનઃ જો આપ ખરેખર એવું જાણવાનાં ઇચ્છુક છો કે આપની પત્ની આપને પ્રેમ કરે છે કે નહીં અને જો કરે છે તો કેટલો કરે છે. તો આપ ધ્યાને રાખો કે આપની પત્ની આપને જેટલી વાર ગળે લગાવે છે અને ચુંબન લે છે. "ડેલી મેલ"માં પ્રકાશિત એક રિપોર્ટમાં એક નવા…

અનિયમિત બ્લડ પ્રેશરથી હાર્ટએટેકનું જોખમ વધારે

ડોક્ટરો એવી સલાહ આપતા હોય છે કે ૪૦ વર્ષની ઉંંમર પછી નિયમિત રીતે બ્લડ શુગર, બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ અને વજનની ચકાસણી કરાવવી જોઇએ અને એ સ્ટેબલ રહે છે કે નહીં તેની તકેદારી રાખવી જોઇએ. જે લોકોમાં આ ચારેય પરિબળોનાં રીડિંગ અલગ અલગ આવતાં હોય…

ગ્લોઇંગ સ્કિન માટે ઘર પર જ તૈયાર કરો આસાન બ્યૂટી માસ્ક….

ઘણી વખત દિવસભર કામ કરી થાક લાગતા ચહેરા પર જોવા મળે છે જેમાં ચહેરા ઢીલો-ઢીલો તેમજ બિમાર જોવા મળે છે. અહીં માત્ર એ સ્ત્રીઓની જ વાત કરવામાં નથી આવતી જે ઓફિસ જાય છે કે કોલેજ જાય છે. અહીં દિવસભરમાં ઘરે કામ કરતી સ્ત્રી જે પોતાની સ્કીનને સંભાળ…

અલ્ઝાઇમર્સ માત્ર વૃદ્ધોને જ નહીં, બાળકોને પણ થઈ શકે

લોકોમાં એક એવી માન્યતા છે કે અલ્ઝાઇમર્સ મોટા ભાગે વૃદ્ધોને થતી બીમારી છે, જોકે વાસ્તવમાં બાળકો અને કિશોરોને થતો 'નીમેન-પિક ડિસીઝ ટાઇપ સી' ચાઇલ્ડહુડ અલ્ઝાઇમર્સ તરીકે પણ ઓળખાય છે. અલ્ઝાઇમર્સની જેમ જ આ બીમારીમાં પણ મૃત્યુનાં કોઇ ચોક્કસ…

ઘરે જ બનાવો સ્વાદિષ્ટ ભરેલા કારેલાંનુ શાક….

કેટલા લોકો માટે - 5 સામગ્રી : કારેલા-250 ગ્રામ, મીઠું – સ્વાદ અનુસાર, ડૂંગળી – 4 (નાના ટૂકડા કાપેલ), ટામેટાં – 2 (નાના ટૂકડામાં કાપેલ), હળદર – અડધી ચમચી, ધાણાજીરૂ – બે ચમચી, જીરૂ પાવડર – બે ચમચી, લાલ મરચું – 1 ચમચી, આમચૂર પાવડર – 2 ચમચી,…

આ રોડની ટ્રિપમાં માણી શકો છો એડવેન્ચર સાથે મુસાફરીનો આનંદ… કરો પ્લાન

એડવેન્ચરની સાથે કાંઇક ખાસ કરવાવાળાઓ માટે ગૌહાટીથી તવાંગ રોડની મુસાફરી છે સૌથી આનંદદાયક. જ્યાં મુસાફરીના આનંદ સાથે જોવા મળે છે અવનવી વસ્તુઓ. હા જો કે સૌથી પહેલા જાણવું જરૂરી છી કે અરૂણાચલ પ્રદેશ આવતા ભારતીયોથી લઇને વિદેશના લોકો માટે ઇનર લાઇન…

બીમારીઓ વિશેે જાણીને ઇલાજમાં મદદ કરશે શુગરથી ચાલતું સેન્સર

વોશિંગ્ટન: ભારતીય મૂળના વિજ્ઞાનીના નેતૃત્વમાં એક ટીમે એવું ઇમ્પ્લાન્ટેબલ સેન્સર વિકસાવ્યું છે, જે બીમારીઓ જાણકારી મેળવીને તેને રોકવા અને ઇલાજ કરવામાં મદદ કરશે. શુગરથી ઊર્જા મેળવનાર આ સેન્સર શરીરના જૈવિક સંકેતોની ભાળ મેળવે છે. જેના દ્વારા…

ઉંમર પ્રમાણે કરશો મેકઅપ તો દેખાશો ખૂબસુરત અને કલાસી

વધતી ઉંમરમાં જો તમે બોલ્ડ એન્ડ બ્રાઇટ શેડ લગાવો છો તો કદાચ તમને તે સારુ ના પણ લાગે. કારણ કે તમને આ ઉંમરે કલાસી મેકઅપ શૂટ ના કરે. ખૂબસુરત અને યંગ દેખાવા માટે ઉંમર પ્રમાણે મેકઅપ કરવો ઘણો જરૂરી છે. જો તમને લાગતું હોય કે વધતી ઉંમર સાથે લાલ…

World Heart Day: હાર્ટ એટેકથી દૂર રહેવા અપનાવો આ Tips…

આજે વર્લ્ડ હાર્ટ ડે છે. દર વર્ષે દુનિયામાં 29 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ હાર્ટ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે. હાર્ટ એટેક એક ઘાતક બિમારી છે. હાર્ટ એટેકથી બચવા માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ કસરત છે. રોજ કસરત કરવાથી હૃદયની બિમારીનો ખતરો દૂર રહે છે.…

મિનિટોમાં ઘરે બનાવો Healthy ઉત્તપમ….

કેટલા લોકો માટે : 3 સામગ્રી : રવા/સોજી-1 કપ, મીઠુ-સ્વાદ અનુસાર, દહી- 3/4 કપ, પાણી - લગભગ 1/2 કપ, ફ્રૂટ સોલ્ટ - (એનો) અડધી નાની ચમચી, ટામેટુ - 1 નાનું, ડૂંગળી - 1 નાની, સિમલા મિર્ચ - 1 નાની, લીલા મરચાં - 2 કાપેલા, કોથમરી - 1 મોટી ચમચી,…