સફેદ મીઠાના બદલે Black Salt ખાશો તો હાર્ટની બીમારીને રાખી શકાશે દૂર

પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પ્રૌઢ ભારતીયોમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા નિર્ધા‌િરત પ્રમાણ (પાંચ ગ્રામ) કરતાં વધુ મીઠું ખાવાની આદત છે, પરંતુ દિલ્હી અને હરિયાણામાં સરેરાશ ૯.પ ગ્રામ અને આંધ્રપ્રદેશમાં…

જોવાલાયક છે સમુદ્રની વચ્ચે આવેલ વિજયદૂર્ગ કિલ્લો…

સિંધુદુર્ગ જિલ્લાના દેવગઢ તાલુકામાં બનાવામાં આવ્યો છે વિજયદૂર્ગ કિલ્લો. એવુ માનવામાં આવે છે કે આ કિલ્લો 13મી સદીમાં રાજા ભોજ દ્વિતીય દ્વારા બનાવામાં આવ્યો હતો. ત્રણેય બાજુએથી સમુદ્રથી ઘેરાયેલા આ કિલ્લાને ‘જિબ્રાલ્ટર ઓફ ધ ઇસ્ટ’ ના નામે પણ…

SEX લાઇફને વધુ ઉત્તેજિત બનાવવા અપનાવો વિક્ટોરિયન સ્ટાઇલ

લાઇફમાં ઘણાં બધાં લોકો એવાં વહેમમાં રહેતા હશે કે તેઓની અત્યારની સેક્સ લાઇફ ઘણી રોમેન્ટિક અને ઉત્સુક્તાથી ભરેલી છે તેવી પહેલાનાં સમયમાં ન હોતી. પહેલાં અનેક નીતિ નિયમો હતાં. પરંતુ તમને કદાચ ખ્યાલ નહીં હોય કે તમે જે વિચારી રહ્યાં છો તે તદન અલગ…

ફેસ્ટિવલ સીઝનમાં ટ્રાય કરો કલરફુલ જયપુર જ્વેલરી

કંટેમ્પરેરી જ્વેલરી પૈટર્નમાં આ સમયે હેન્ડ પેંટિંગનું વિશે એટ્રેક્શન જોવાં મળી રહ્યું છે. યૂનીક અને બ્રાઇટ હોવાંને કારણ આનું એક અલગ જ વલણ છવાયેલું છે. શહેરનાં માર્કેટ્સની વાત કરીએ અથવા તો ઓનલાઇન સ્ટોર્સની, જયપુરની હૈંડમેડ પેંટેડ જ્વેલરી તે…

વજન ઘટાડવા બ્રેકફાસ્ટ સાથે લો એક કપ કોફી

રાતની ૭-૮ કલાકની ઊંઘ પછી શરીરને હેલ્ધી અને ન્યુટ્રિશનથી ભરપૂર બ્રેકફાસ્ટ દિવસનું સૌથી મહત્ત્વનું ભોજન હોય છે. આના લીધે શરીરનું મેટાબોલિઝમ વધે છે તેમજ કેલરી બર્ન થતાં શરીરનું વજન ઓછું કરવામાં પણ એ મહત્ત્વનો ભાગ ભજવે છે, પરંતુ એક સ્ટડીમાં…

જયપુરથી જોધપુરની રોડ દ્વારા કરો મુસાફરી….માણો અનેરો આનંદ

હરવા-ફરવાની ખૂબ જ સુંદર જગ્યાઓની યાદીમાં રાજસ્થાન હંમેશા લોકોમાં સૌથી વધારે પસંદીય રહ્યું છે. જ્યાં તમે ધાર્મિકની સાથે એડવેન્ચેર અને કલ્ચર અલગ-અલગ રીતે મુસાફરીનો એકસાથે આનંદ માણી શકો છો. આ જ કારણ રહ્યું છે કે આ શહેર સૌથી વધારે દેશ-વિદેશથી…

અખરોટના નિયમિત સેવનથી હૃદયરોગ થાય છે દૂર

ન્યૂયોર્કઃ અમેરિકાના અખરોટ ઉત્પાદક ખેડૂતોના સંગઠન કેલિફોર્નિયા વોલનટ કમિશન (સીડબ્લ્યુસી) એ કોશિશમાં છે કે ભારતીયોના આહારમાં અખરોટનું પ્રમાણ વધે. સરકારી સહાયતા પ્રાપ્ત આ સંગઠનની આ કોશિશ ચીન અને તુર્કી જેવા દેશોમાં પણ છે. આ સંગઠન ભારતમાં…

ઘરે બેઠા બનાવો સ્વાદિષ્ટ પનીર શાસલિક….

કેટલા લોકો - 4 સામગ્રી : પનીર-250 ગ્રામ (ક્યૂબ), દહીં - 100 ગ્રામ, કાળી મિર્ચ - અડધી ચમચી, માખણ અથવા ઘી - 2 ટેબલસ્પૂન, જીરૂ પાવડર - 1/2 ટીસ્પૂન, આદૂની પેસ્ટ - 1 ટીસ્પૂન, શિમલા મિર્ચ પેસ્ટ - 1 ટેબલ સ્પૂન, ટમાટર પ્યૂરી - 2 ટેબલસ્પૂન, ચાટ…

મસાને જડમૂળમાંથી દૂર કરવા અપનાવો આ રામબાણ ઇલાજ

શું તમે તમારા ચહેરા પર થતાં મસાથી પરેશાન છો? તો અમે આજે આપણાં માટે લાવ્યાં છીએ ખૂબ સારા સમાચાર. જે નુસખો અપનાવતાની સાથે જ તમારી મસાની સમસ્યા દૂર થઇ જશે. હવે તમારે મસાની સમસ્યાથી પરેશાન થવાની જરૂર નથી. સૌ પહેલાં તો તમને જણાવી દઇએ કે,…

સ્ટ્રેસ હંમેશાં સ્ત્રીઓની ફર્ટિલિટીમાં કરે છે ઘટાડો, પુરુષોમાં નહીં

જે યુગલો ગર્ભધારણ માટે મથતાં હોય અને સફળતા ન મળતી હોય તો ફીમેલ પાર્ટનરનું સ્ટ્રેસ લેવલ તપાસી લેવું જોઈએ. અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીનાં નિષ્ણાતોનું કહેવું છે કે સ્ટ્રેસથી ડાયરેક્ટ ફર્ટિલિટી ઘટી જાય છે એવું નથી હોતું, પરંતુ કન્સીવ કરવામાં…