સદાબહાર સ્ટોકિંગ્સ

સ્ટોકિંગ્સ હવે સ્ત્રીઅો માટે ફેશન સ્ટેટમેન્ટ બની રહ્યાં છે. અાજની યુવતી માટે સ્ટોકિંગ્સ વોર્ડરોબમાં જરૂરી ચીજ બની ગઈ છે. સ્ટોકિંગ્સ શોર્ટ સ્કર્ટ, ટ્યુનિક ડ્રેસ, પાર્ટી ડ્રેસ સાથે પહેરી શકો છો જે તમારી પર્સનાલિટીને મેજિક ટચ અાપે છે.…

બિંદીનો બદલાયેલો ટ્રેન્ડ

આધુનિક યુગમાં સુંદર દેખાવા માટે મેકઅપ જેટલો જરૃરી છે તેટલી જ બિંદી પણ મહત્ત્વની છે. એક નાનકડી બિંદી તમારા ચહેરા પર ચાર ચાંદ લગાવી દે છે. લગ્નપ્રસંગ હોય કે કોઈ તહેવાર, બિંદીનું મહત્ત્વ આજે પણ ઘટ્યું નથી. બિંદી અંગે ટિપ્સ આપતાં મેશ્વા બ્યુટી…

ઠંડી હવામાં નાજુક ત્વચાની કાળજી

હાથ, પગ અને ચહેરાની ત્વચા, વાળ વગેરે પર શિયાળાની તરત જ અસર થાય છે. તેની કાળજી લેવા માટે બજારમાં અનેક કંપનીઅો વિવિધ પ્રકારનાં ક્રીમ અને લોશન કાઢે છે જેની જાહેરાત ટીવી પર અેવી રીતે અાપે છે કે જાણે અેક જ વાર તમે ક્રીમ લગાવો અને તમારી સ્કન…

સ્કાર્ફની અવનવી સ્ટાઈલ અને ફેશન

અેક સ્કાર્ફને ૧૦થી ૧૫ અલગ-અલગ રીતે પહેરી શકાય છે. જી હા, અા વાત ૧૦૦ ટકા સાચી છે. સ્કાર્ફની ફેશન કેટલાય સમયથી બજારમાં અાવી ચૂકી છે. અા ફેશન યુવતીઅોમાં હિટ પણ છે ત્યારે બીજી બાજુ માર્કેટમાં નવી મલ્ટર્પપઝ સ્કાર્ફની ફેશને યુવક- યુવતીઅોમાં ધૂમ…

કલાત્મક નમૂના, પેઇન્ટિંગ્સ અને ફોટાને ટીંગાડવાની કળા

બેડરૂમમાં કાગળમાંથી બનાવેલા પાતળા નમૂનાને લટકાવવા જાેઈઅે. અમુક ટુકડાને કદમાં નાના રાખવા જાેઈઅે. તેનાથી જબ્બરજસ્ત ઉઠાવ અાવશે. હાલમાં થ્રી-ડીનો જમાનો છે. હાથાવાળું મીણબત્તી ટીંગાડવાનું સ્ટેન્ડ અા માટે ખૂબ ઉપયોગી બની રહેશે. દીવાલ પર સ્ટેન્ડ…

એકલા રહેતા લોકોનું ડાયટ પણ બિન અારોગ્યપ્રદ હોય

પરિવારથી દૂર રહેતા એકલા લોકોની ડાયટ-હેબિટ્સ ખરાબ હોય છે. એટ લીસ્ટ સહપરિવાર રહેતા લોકોની સરખામણીમાં તેઓ અનહેલ્ધી ખાવાનું વધુ ખાતા હોય એવી શક્યતા વધારે હોય છે. ઓસ્ટ્રેલિયાની ક્વીન્સલેન્ડ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીના રિસર્ચરોનું કહેવું છે કે…

લો, બ્લડ શુગર હાર્ટ માટે જોખમી

હંમેશાં હાઈ બ્લડ-શુગર જ નહીં, વધુપડતી લો બ્લડ-શુગર રહેતી હોય તો એ પણ હૃદય માટે જોખમી છે. હાઈપોગ્લાઈસેમિયા તરીકે ઓળખાતી અા સ્થિતિ મોટા ભાગે ડાયાબિટિક દરદીઓમાં વધુ જોવા મળે છે. અા દરદીઓ ઈન્સ્યુલિન હોર્મોન્સનાં ઈન્જેક્શન્સ અથવા તો પિલ્સ…

એક્સર્સાઈઝ કરવાની અાળસ દૂર કરે એવી દવા ટૂંક સમયમાં જ

એક્સર્સાઈઝ કરવી જરૂરી છે એવું તમને સમજાય છે, તમે કરવા ઈચ્છો પણ છો, પરંતુ જ્યારે કસરત કરવાની હોય ત્યારે કંટાળો હાવી થઈ જાય છે. થોડીક સભાનતા વધે ત્યારે કસરતના કંટાળાને કેમ દૂર કરવો એ મોટો કોયડો બની જાય છે. બ્રિટનની યુનિવર્સિટી ઓફ કેન્ટના…

ખજૂર છે સ્વાસ્થ્યનો ખજાનો

બદલતા વાતાવરણ સાથે શરીરને પણ તે રીતના પોષક તત્વો મળી રહેવા જરૂરી છે. ખાવાની રીતભાતમાં થોડાગણા ફેરફાર કરીને આપણે દરેક સિઝનમાં સ્વસ્થ રહી શકીએ છીએ. ઠંડીની સિઝનમાં સૌથી મહત્વની છે અને તેને ખાવાના અનેક ફાયદા છે. 1 ખજૂર ખવાથી પાચનતંત્ર સારૂ…

અપૂરતી ઊંઘથી કિડની ખરાબ થાય છે

નિયમિતપણે ઓછા કલાક ઊંઘતા લોકોની કિડનીની ક્ષમતા બહુ જલદીથી જવાબ દઈ દે છે એવું ન્યૂયોર્કન રિસર્ચરોનું કહેવું છે. અાપણા શરીરમં નિદ્રવસ્થામાં પણ ક્લીનિંગની પ્રક્રિયાઓ ચાલતી રહેતી હોય છે. એટલે જ અાપણે રેગ્યુલર સમયે ઊંઘીએ અને ઊઠીએ એ જરૂરી છે.…