વજન ઘટે તો હાર્ટબિટ્સ નિયમિત બને

ઓવરવેઈટ દરદીઓ જેમને અવારનવાર અનિયમિત હૃદયના ધબકારાની તકલીફ થાય છે તેઓ જો મેડિકલ સારવારની સાથે વજન ઉતારવાનું મિશન પણ હાથ ધરે તો હૃદયના ધબકારાની નિયમિતતામાં સુધારો થાય છે. એટલું જ નહીં, ફરીથી અનિયમિત ધબકારાની સમસ્યા થવાનું જોખમ પણ ઘટી જાય છે.…

ભારતીય સ્ત્રીઓ હવે એકલી પ્રવાસે નીકળવા લાગી છે

એકલા ટ્રાવેલ કરવાનું અઘરું મનાય છે, પણ ભારતમાં લગભગ ૭૦ ટકા જેટલી મહિલાઓ એકલી પ્રવાસ કરી અાવી છે અથવા તો કરવાનું અાયોજન કરી રહી છે. ભારતમાં ૭૩ ટકા સહેલાણીઓએ ઓછામાં ઓછું એક વાર એકલા પ્રવાસ કર્યો છે, જ્યારે ૩૩ ટકા મહિલાઓ એકલી ફરવા માટે ઓપન…

ભારતીયોનો નંબર અમેરિકાના પ્રવાસે જવામાં વિશ્વમાં ૧૧મો

દરેક દેશ સહેલાણીઓને પોતાના તરફ અાકર્ષિને વિદેશી નાણું રળવાની કોશિશમાં હોય છે. અમેરિકા પણ એમાંથી બાકાત નથી. ૨૦૧૪માં અમેરિકામાં ભારતના ૯,૬૧,૭૯૦ સહેલાણીઓ અાવે છે એમાં ભારતનો નંબર ૧૧મો છે. જોકે હવે વધુ ભારતીયોને અાકર્ષવા માટે અમેરિકા મથી રહ્યું…

ભારતમાં ત્રીજીથી 19મી સદી વચ્ચેનો આર્કિટેક્ટનો અદભૂત નમુનો એટલે વાવ

ભારતનો ઇતિહાસ ખુબ જ ભવ્ય રહ્યો છે. ઐતિહાસિક અને પ્રાચીન બાંધકામોને કારણે ભારતમાં સમગ્ર વિશ્વમાં ખ્યાતિ મેળવી છે. દર વર્ષે ભારતમાં લાખો વિદેશી લોકો ભારતની પ્રાચીન અને ઐતિહાસિક ધરોહરોને જોવા આવે છે. વર્ષો પહેલાં બંધાયેલી ભવ્ય ઇમારતો આજે પણ…

દાર્જિલીંગ..પર્વતોની વચ્ચે આવેલુ સુંદર શહેર

ભારતીય ફિલ્મોમાં દાર્જિલીંગ તમે અનેક વખત જોયું હશે. અહીંયા એક નાનકડી રેલવે સેવા છે જે પર્વતોમાંથી પસાર થાય છે. તેમાં બેઠાં બેઠાં તમે પ્રકૃતિના સુંદર દ્રશ્યોનો આનંદ માણી શકો છે. દાર્જિલીંગ પશ્ચિમ બંગાળમાં આવેલું એક હિલ સ્ટેશન છે જેનાં…

ડ્રેસ સાથે કોટીનો ટ્રેન્ડ પાછો અાવી રહ્યો છેે

મહિલાઅો પહેલેથી અેવી માન્યતા ધરાવતી હોય છે કે, કુરતી- ચૂડીદાર કે સલવાર-કમીઝ સાથે દુપટ્ટો તો ખૂબ જરૂરી છે, પણ હવે ડ્રેસ સાથે કોટી પહેરવાનો ટ્રેન્ડ પાછો અાવી ગયો છે. ડિઝાઇનર્રસ પણ લગ્ન પ્રસંગ માટે બનાવેલા હેવી લહેંગા હોય, ટ્રેડિશનલ મેક્સી…

હવે, હેર-કલર્સ ચોક સ્વરૂપે

ફેશનના અા યુગમાં સહુને અાકર્ષક દેખાવું ગમે છે. યુવા ર્વગ સ્ટાઈલિશ દેખાવા હેર-કલર અને હાઈલાઈટર્સ પાછળ ઘણો ખર્ચ કરે છે. અાજે ફેશનના ભાગરૂપે ટેમ્પરરી હેર-ચોકકલર્સનો ટ્રેન્ડ ચર્ચામાં છે. અા  હેર-ચોકકલર્સ મોટા ભાગે લાલ, લીલો, પીળો, વાદળી,…

સદાબહાર સ્ટોકિંગ્સ

સ્ટોકિંગ્સ હવે સ્ત્રીઅો માટે ફેશન સ્ટેટમેન્ટ બની રહ્યાં છે. અાજની યુવતી માટે સ્ટોકિંગ્સ વોર્ડરોબમાં જરૂરી ચીજ બની ગઈ છે. સ્ટોકિંગ્સ શોર્ટ સ્કર્ટ, ટ્યુનિક ડ્રેસ, પાર્ટી ડ્રેસ સાથે પહેરી શકો છો જે તમારી પર્સનાલિટીને મેજિક ટચ અાપે છે.…

બિંદીનો બદલાયેલો ટ્રેન્ડ

આધુનિક યુગમાં સુંદર દેખાવા માટે મેકઅપ જેટલો જરૃરી છે તેટલી જ બિંદી પણ મહત્ત્વની છે. એક નાનકડી બિંદી તમારા ચહેરા પર ચાર ચાંદ લગાવી દે છે. લગ્નપ્રસંગ હોય કે કોઈ તહેવાર, બિંદીનું મહત્ત્વ આજે પણ ઘટ્યું નથી. બિંદી અંગે ટિપ્સ આપતાં મેશ્વા બ્યુટી…

ઠંડી હવામાં નાજુક ત્વચાની કાળજી

હાથ, પગ અને ચહેરાની ત્વચા, વાળ વગેરે પર શિયાળાની તરત જ અસર થાય છે. તેની કાળજી લેવા માટે બજારમાં અનેક કંપનીઅો વિવિધ પ્રકારનાં ક્રીમ અને લોશન કાઢે છે જેની જાહેરાત ટીવી પર અેવી રીતે અાપે છે કે જાણે અેક જ વાર તમે ક્રીમ લગાવો અને તમારી સ્કન…