પતિ-પત્નીના સંબંધોમાં બાળકોને કારણે વધુ તણાવ ઊભો થાય છે

લગ્નજીવનમાં અથવા તો રોમેન્ટિક સંબંધોમાં સૌથી વધુ તાણ ઊભી કરતી બાબત કઈ એ સમજવા માટે સ્વિટ્ઝર્લેન્ડના રિસર્ચરોએ ૧૩ વર્ષ સુધી અભ્યાસ કરીને તારવ્યું છે કે બાળકોના મામલે કપલમાં સૌથી વધુ તાણ પેદા થાય છે. અભ્યાસીઓએ ૭૨૧ કપલનો સ્ટડી કર્યો હતો.…

યાદશક્તિ ટકાવવી હોય તો દાંત સાચવો

માત્ર દાંત સારા રહે એ માટે જ નહીં, યાદશક્તિ સારી રહે એ માટે પણ હવે રોજ બે ટાઈમ બ્રશ કરવાનું અને મોંની સ્વચ્છતા જાળવવાનું જરૂરી છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સાયન્ટિસ્ટોનું કહેવું છે કે ઓરલ હાઈજીન જાળવાય તો ડિમેન્શિયા એટલે કે…

પ્રેગ્નન્સી દરમિયાન બેઠાડુ જીવનશૈલી ગર્ભસ્થ બાળક માટે નુકસાનકારક

અાપણી દાદી-મમ્મીઓ કહેતી હોય છે કે પ્રેગ્નન્સી દરમિયાન પણ હરતા-ફરતા અને કામ કરતા રહેવાથી બાળકનું સ્વાસ્થ્ય સારું રહે છે. અા જ વાતને વૈજ્ઞાનિકો પણ સ્વીકારે છે. રિસર્ચરોનું કહેવું છે કે જે મહિલાઓ પ્રેગ્નન્સી દરમિયાન લાંબો સમય બેસી રહે છે તેઓ…

૬૬.૧૧ ટકા ભારતીય બાળકોમાં શુગર-લેવલ નોર્મલ નથી

નેશનલ સર્વેમાં નોંધાયેલા અાંકડા અાઘાતજનક છે કે ભારતના ૬૬.૧૧ ટકા બાળકોમાં શુગર-લેવલ હોવું જોઈએ એટલું નોર્મલ નથી. મતલબ કે અા બાળકો ડાયાબિટીસનો ભોગ બને એવું જોખમ તોળાય છે. અા સર્વેમાં ત્રણ વર્ષ દરમિયાન ૧૭,૦૦૦ બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં…

ટામેટાંમાં છે કેન્સર સામે લડવાની તાકાત

અમેરિકાની યુનિવર્સિટીમાં થયેલા સંશોધન મુજબ ટામેટામાં મોટા પાયે મળી અાવતું લાઈકોપેન નામનું તત્ત્વ કેન્સર પણ અટકાવી શકે છે. જો કે હજી સુધી લાઈકોપેન માનવીના શરીરમાં કઈ રીતે પ્રોસેસ કરે છે તે શોધી શકાયું નથી. લાઈકોપેન શરીરમાં કેવી રીતે સોશાય છે…

હૃદય સ્વસ્થ રાખવા ડ્રાય ફ્રૂટ ખાઓ

અમેરિકાની સ્ટેન્ડફર્ડ યુનિવર્સિટીની રિસર્ચરોએ બદામ, બ્રાઝિલ નટ્સ, કાજુ, હેઝલ નટ્સ, પાઈલ નટ્સ, પિસ્તા અને અખરોટ જેવા ટ્રી નટ્સ ખાવાથી શરીરમાં શું ફેરફારો થાય તે અંગે રિસર્ચ કર્યું છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે અા બધા ડ્રાયફ્રૂટ્સ હૃદય…

પોટેશિયમથી ભરપૂર ખોરાક ડાયાબિટીસના દરદીઓ માટે ખૂબ સારો

ડાયાબિટિસના દરદી છો? તો તમારે જેમાંથી પોટેશિયમ ખનિજ ભરપૂર માત્રામાં મળતું હોય એવી ચીજો ખાવી જોઈએ. ટાઈપ-ટૂ પ્રકાનો ડાયાબિટિસ ધરાવતા દરદીઓમાં જો બ્લડ-શુગરનું લેવલ બરાબર જળવાય નહીં તો એનાથી હૃદય અને કિડનીનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકાય છે. અમેરિકન…

કરણીમાતાનું મંદિર (દેશનોક) બિકાનેર

રાજસ્થાન ભારતનું એક એવું રાજ્ય છે તે જેટલું સુંદર છે એટલું જ વિચિત્ર પણ છે. ક્યાંય રેતના મોટા મોટા પહાડો છે તો ક્યાંક સુંદર તળાવો. રાજસ્થાનની ઐતિહાસિક નગરી બિકાનેરથી લગભગ 30 કિમી દૂર જોધપુર રોડ દેશનોક નામે એક ગામ આવેલું  છે. પરંતુ આ મંદિર…

નીંદરથી બનાવો નિરામય શરીર…

શરીરમાં મેલાટોનિન ઊંઘનું નિયમન કરે છે. શરીરમાં હોર્મોન્સને બેલેન્સ રાખે છે. જે રાત્રીના સમય વધારે અને દિવસ દરમિયાન નહિવત રહે તે માટેનું બેલેન્સ રાખે છે. દિવસ દરમિયાન કમ્પ્યૂટર વર્ક તેમજ અકુદરતી પ્રકાશની હાજરીમાં વધારે કામ કરતા લોકોમાં…

ત્વચાને જગાડો અા ફેસ-પૅકથી

અેક ચમચી લીંબુનો રસ, અેક ચમચી ગ્લસરીન અને અેક ચમચી ગુલાબ જળ અેક બોટલમાં મિક્સ કરી ભરો અને ખૂબ હલાવો. રોજ સવારે નહાતાં પહેલાં અને રાત્રે સૂતી વખતે લગાવો. બે ચમચી અોટસ, અેક ચમચી લીંબુનો રસ અને થોડું દૂધ મિક્સ કરો. નહાતાં પહેલાં અાખા શરીર પર…