દેશમાં સ્મોકિંગ ઘટ્યું, પણ મહિલા સ્મોકર્સ વધી

નવી દિલ્હી: ભારતમાં છેલ્લાં બે વર્ષમાં મહિલા સ્મોકર્સની સંખ્યા વધવા છતાં પણ સિગારેટનો વપરાશ ઝડપથી ઘટી રહ્યો છે. જોકે સૌથી વધુ મહિલા સ્મોકર્સની બાબતમાં આપણે અમેરિકા બાદ બીજા નંબરે પહોંચી ગયા છે. આ જાણકારી સ્વાસ્થ્ય મંત્રાલયે સંસદમાં આપી છે.…

સ્ટ્રૉબેરીના હેલ્થ બેનિફિટ જાણો

રોજ ચારથી છ સ્ટ્રોબેરી ખાઈ શકાય છે. કેમિકલયુક્ત અને લાલ રંગમાં બોળેલી નકલી સ્ટ્રૉબેરીથી દૂર રહેવું. સામાન્ય રીતે મૉલ કે સુપર માર્કેટમાં ફ્રોઝન કરેલી સ્ટ્રોબેરી મળે છે, પરંતુ તેવી સ્ટ્રોબેરી આરોગ્ય માટે હાનિકારક છે. સ્ટ્રોબેરી ત્યારે જ ખાવી…

નવા સંકલ્પ સાથે નવા વર્ષની શરૂઆત

અંગ્રેજી કેલેન્ડર અનુસાર થોડા જ દિવસોમાં નવા વર્ષની શરૂઆત થશે. જોકે કેલેન્ડર એ તો માત્ર સમયનું પ્રતીક છે. જે લોકો મહત્ત્વાકાંક્ષી હોય તેઓ જ પોતાના જીવનમાં કંઈક સંકલ્પો કરતા હોય છે. પોતાનાં સપનાંઓને પૂર્ણ કરવા માટે એક સમયસીમા નક્કી કરતાં…

યુવાવર્ગમાં એનિમલ જ્વેલરીનો ટ્રેન્ડ

ફેશનની વાત કરીએ તો સ્ત્રીઓમાં માટે જ્વેલરી પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. કોઈ નવો ડ્રેસ વોર્ડરોબમાં લાગે તો તેની સાથે મેચિંગ જ્વેલરીનું અનોખું કલેક્શન જોવા મળી રહે છે. અત્યારે ઝીણા વર્કની જ્વેલરી કરતાં એનિમલ જ્વેલરીનો ટ્રેન્ડ વધારે છે. આ…

આપણા મગજની રચના અને ઘડતર જિન કરાવે!

આપણામાં જૂની કહેવત છે કે, સ્વભાવ વારસામાં મળે. સ્વભાવ વારસામાં મળે કે આસપાસના વાતાવરણ મુજબ ઘડાય એની ચર્ચા વર્ષોથી ચાલી રહી છે. એવામાં મેસેસુએટ્સ જનરલ હૉસ્પિટલ અને હાર્વર્ડ મેડિકલ સ્કૂલના નિષ્ણાતોએ મગજના એમઆરઆઈ સ્કેન તપાસીને તથા તેની…

કલરવથી ગુંજી ઊઠશે સુરખાબ નગરી

કચ્છ વિસ્તાર યાયાવર પંખીઅો, સુરખાબ ફ્લેમિંગો માટે તો માનીતી જગ્યા છે. જાેકે ગત ત્રણ-ચાર ર્વષમાં અોછા વરસાદને કારણે પાણી ન ભરાતાં સુરખાબે અહીં પ્રજનન કયુ ન હતું, પરંતુ અા વખતે કચ્છમાં પડેલા પૂરતા વરસાદને કારણે મોટી સંખ્યામાં સુરખાબ અહીં…

ખીજડિયા અભયારણ્યમાં પક્ષીઓનો કલરવ ગુંજતો બંધ થયો

ખીજડિયા પક્ષી અભયારણ્યમાં બારે માસ પક્ષીઅોનો કલરવ ગુંજતું હોય છે, પરંતુ અા વર્ષે અહીં માહોલ જુદો છે. હજારો પક્ષીઅોનાં ઝુંડને બદલે શિયાળાની પિક સિઝનમાં પણ પક્ષીઅોની સંખ્યા ઘણી અોછી જાેવા મળે છે. જામનગરથી ૧ર કિલોમીટર દૂર અાવેલી ખીજડિયા પક્ષી…

શાઈની અને હેલ્ધી હેર માટે ઘરગથ્થુ હેરપેક

શિયાળો શરૂ થાય અેટલે ત્વચા સૂકી થવાની સમસ્યા સર્જાય જ. અા જ સમસ્યા વાળ માટે પણ અનુભવાય. સૂકા અેટલે કે ડ્રાય હેર માટે જાે કેટલાક ઘરગથ્થુ ઉપચારોને અનુસરવામાં અાવે તો ઘેરબેઠા વાળને ચમકદાર બનાવી શકાય. અાધુનિક યુગમાં નારીની સુંદરતામાં તેના…

રોજ માત્ર ૧૪ ગ્રામ બદામ ખાઅો, હેલ્ધી રહો

બદામ પ્રોટીનનો ઉત્તમ સોર્સ મનાય છે, તેમાં રહેલ ફેટી અેસિડ, વિટા‌િમન-અે અને મેગ્નેશિયમના કારણે તે શરીર અને ચેતાતંતુ માટે અત્યંત ગુણકારી માનવામાં અાવે છે. અમેરિકાની યુનિવર્સિટીઅે કરેલા રિસર્ચ મુજબ ૨૯ પરિવારો સાથે ૧૪ અઠવાડિયાં સુધી પ્રયોગ…

ડાયાબિટીસના દર્દીઅો માટે હર્બલ સ્વીટનર અાવ્યું

ડાયાબિટીસના દર્દીઅોને ઘણી વાર ખાસ ફિક્કી ચા પીવી પડતી હોય છે અથવા તો અાર્ટિફિશિયલ સ્વીટનર નાખીને ગળપણ લેવું પડતું હોય છે. સિન્થે‌િટક સ્વીટનરમાં વપરાતાં કેમિકલ્સ શરીર માટે ખૂબ જ હાનિકારક છે. તાજેતરમાં વનસ્પતિજન્ય પદાર્થમાં મેળવેલી અને ઝીરો…