બે વર્ષની ઉંમરમાં જ બાળકો ટચ સ્ક્રીન વાપરતાં શીખી જાય છે

અાયર્લેન્ડની એક યુનિવર્સિટીઅે કરેલા રિસર્ચમાં એ ‍વાત સાબિત થઈ છે કે બે વર્ષની ઉંમરે તો બાળકો ખૂબ જ સારી રીતે ટચ સ્ક્રીન વાપરતાં થઈ જાય છે. બે વર્ષની ઉંમરનાં મોટા ભાગનાં બાળકો ફોન અનલોક કરતાં, સ્વાઈપ કરતાં કે ફોનમાંથી કોઈ ચોક્કસ વસ્તુ શોધતાં…

વસાણાં-ચ્યવનપ્રાશ ખાવ, તાજામાજા થાવ

શિયાળો અાવે અેટલે વસાણાં ખાવાનું શરૂ થઈ જાય. ભાગ્યે જ કોઈ ઘર અને વ્યક્તિ અેવી હશે જેના ફૂડ મેનુમાં શિયાળામાં વધારો ન થતો હોય અથવા બદલાવ ન અાવતો હોય. શિયાળામાં પડતી ઠંડી સામે શરીરને રક્ષણ અાપવા અને અેનર્જી મેળવવા શિયાળુ પાક, વસાણાં અને…

લગ્ન પહેલાં જિનેટિક ટેસ્ટ કેટલો જરૂરી

જીવનમાં અાકાશને અાંબવાની ઇચ્છાઅો તેમજ સ્વચ્છંદ વિચારસરણી ધરાવનારી અાજની યુવા પેઢી લગ્ન હોય કે નોકરી, દરેક બાબતે ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લે છે. લગ્ન અે અાખા જીવનનો સવાલ છે. તેથી હવે અાજની યંગ જનરેશન માત્ર કુંડળી મળી જવાથી લગ્ન માટે હા નથી…

વેડિંગ ડેસ્ટનેશન પ્રમાણે વેડિંગ ડ્રેસની પસંદગી

લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ છે. લગ્ન માટે તૈયાર થતી દરેક નવવધૂનું સપનું હોય છે કે તે લગ્નના દિવસે સૌથી શ્રેષ્ઠ અને સુંદર દેખાય. ઘરેણાં હોય કે પછી લગ્નનો ડ્રેસ હોય, અાજની નવવધૂ ક્યાંય કચાશ નથી છોડતી. વસ્ત્રોની પસંદગીમાં પણ પરંપરાને વળગી રહીને…

કસરત કરવાથી શરીર ખડતલ કેમ બને છે?

આપણે એ તો જાણીએ છીએ કે એક્સર્સાઇઝ કરવાથી શરીર ખડતલ બને છે, પરંતુ તેની પાછળનું કારણ શું છે? યુનિવર્સિટી ઓફ અાયોવાના સંશોધકોએ કરલા લેટેસ્ટ રિસર્સ મુજબ કસરત કરતી વખતે શરીરમાં ખાસ પેપ્ટાઈડ ઉપન્ન થાય છે. મસલિન નામનું આ પેપ્ટાઈડ હોર્મોન્સની જેમ…

ખારેક બદામ પાક

સામગ્રી : ૫૦૦ ગ્રામ ખારેક, અઢી લિટર દૂધ, ૬૦૦ ગ્રામ ખાંડ, ૧ નંગ જાયફળ પાવડર, જાવંત્રી પાવડર ૧૦ ગ્રામ, અેક ચમચી ઇલાયચી પાવડર, ૨૦૦ ગ્રામ બદામ, ૫૦ ગ્રામ કોપરાનું નાયલોન છીણ, ઘી જરૂર મુજબ રીત : સાૈપ્રથમ ખારેકને ચોખ્ખા પાણીથી ધોઈને કોરી કરી…

ઘઉંનું સત્ત્વ અને બદામ પાક

સામગ્રી : ૨૫૦ ગ્રામ ઘઉંનું સત્ત્વ, ૧૦૦ ગ્રામ બદામ, ૨૦૦ ગ્રામ ઘી, ૫૦ ગ્રામ કોપરાનું છીણ, ૧૫૦ ગ્રામ માવો, અેક ચમચી અેલચી પાવડર, અેક અેક ચમચી પીપર ગંઠોડા, સૂંઠ, નાગકેસર, જાયફળ પાવડર ૫ાંચ ગ્રામ, જાવંત્રી પાવડર ૫ાંચ ગ્રામ, બે ચમચી સફેદ મૂસળી,…

સારી ઊંઘ જોઈતી હોય તો હેલ્ધી ડાયટ લો

જો તમારી ફૂડ હેબિટ હેલ્ધી હશે તો તમને ખૂબ જ સારી ઊંઘ આવશે તે રિસર્ચ દ્વારા સાબિત કરાયું છે. ક્યારેક આપણે વેઈટલોસ માટે ડાયટ કરતા હોઈએ છીએ. ડાયટથી વેઈટલોસ થાય કે ન થાય, પરંતુ ઊંઘમાં ફરક જરૂર પડે છે. અમેરિકાની એક યુનિવર્સિટીના રિસર્ચરોનું…

ડોક્ટરોના નવા ફાલમાં ૨૫ ટકા હતાશાનો ભોગ

ડોક્ટર બનવાનો અભ્યાસ અને તાલીમ પૂરી કરનારા યુવાનોમાંથી ૨૫ ટકા એમની કરિયરની શરૂઆતના ગાળામાં હતાશાનો ભોગ બની જાય છે. તેમનામાં આત્મહત્યા કરી લેવાનો આવેશ જાગી ઊઠે છે. આ રિપોર્ટ જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિયેશન (JAMA)માં પ્રગટ થયો છે. હાર્વર્ડ…

‘ચાલ’ કહી આપે તમારી યાદશક્તિનું ભાવિ

ખૂબ જૂની કહેવત છે, સાઠે બુદ્ધિ નાઠે. એટલે કે માણસની ઉંમર ૬૦ વર્ષની થાય એ પછી એની બુદ્ધિ નાસવા લાગે છે. વિજ્ઞાનીઓ એને ડિમેન્શિયા અથવા અલ્ઝાઈમર (યાદશક્તિનો ભ્રંશ) કહે છે. ૬૦ વર્ષની ઉંમર વટાવનારા મોટા ભાગનાં લોકોને એની ચિંતા કોરી ખાતી હોય છે…