લગ્નોત્સુકો ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે ઉત્સાહી

કહેવાય છે કે, જો કોઈ પણ કામ કરતાં પહેલાં તે અંગે પ્લાનિંગ કરી લેવામાં આવે તો તે કામ વધારે સરળતાથી અને ઝડપથી પૂર્ણ થઈ જાય છે. આવું જ કંઈક આજની યુવા પેઢીમાં પણ જોવા મળી રહ્યું છે. આજના યુવાઓ લગ્ન પહેલાં જ ઘર, ગાડી અને હનીમૂન માટેનું પ્લાનિંગ…

શિયાળામાં સ્કિનની ડ્રાયનેસને કહો Good Bye

શિયાળામાં ત્વચા સૂકી અને નિસ્તેજ બની જવાની સમસ્યા લગભગ દરેક માનુનીને સતાવે છે. આ સમસ્યાથી બચવા માટે દરેક વખતે બ્યુટી ટ્રીટમેન્ટ લેવાનો સમય પ્રત્યેક પાસે હોય એ જરૂરી નથી હોતું. આવા સંજોગોમાં વર્કિંગ વુમન માટે સ્કિનકૅરના ઘરગથ્થુ ઉપચાર…

બાળકને માલિશની જરૂર કેટલી?

દાયકાઓથી આપણે ત્યાં એક પ્રથા ચાલી આવે છે. બાળક જન્મે એટલે બીજા ત્રીજા દિવસથી જ તેને માલિશ કરવાની પ્રથા છે. માલિશ માટે આપણે સ્પેશિયલ બાઈ પણ રાખીએ છીએ. બાળકને જેટલી વધુ માલિશ કરીએ તેટલું તે મજબૂત બને છે તેવું  આપણા વડીલો કહેતા આવ્યા છે અને…

રોગપ્રતિકારક શક્તિ વધારી આપતાં સુપરફૂડ્સ

પોષણ નબળું પડે તો શરીરતંત્ર સ્વસ્થ રહી શકતું નથી. રોગપ્રતિકાર શક્તિ પણ નબળી પડે છે એટલે રોગ સામે શરીર બરાબર લડી શકતું નથી. સ્વસ્થ રહેવા માટે ખોરાકમાં ખનિજ તત્ત્વો, વિટામિન્સ, શરીરનો કચરો દૂર કરનારા પદાર્થ પ્રમાણસર હોવા જોઈએ. એ વિષે ભારતના…

જાણો: જ્યારે મહિલાઓ ફિમેલ વિયાગ્રા લે છે ત્યારે શું થાય છે?

નવી દિલ્હી: વિયાગ્રા એક પ્રકારની દવા હોય છે જે પુરૂષોમાં ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સારવાર માટે કામ આવે છે. સામાન્ય રીતે લોકો તેને ઉત્તેજના માટે ખાવામાં આવતી દવા માને છે. જો આ દવા મહિલાઓ ખાઇ લે તો શું થશે. શું મહિલાઓમાં પણ વિયાગ્રાના સેવનથી…

ભૂખ ન હોય તો પણ ખાવાથી અારોગ્યને નુકસાન થશે

એવું કહેવાય છે કે ભુખ લાગે ત્યારે અને ભુખ હોય તેના કરતાં થોડું ઓછું જમવું. અા વાતને મોડર્ન સાયન્સે પણ સમર્થન અાપ્યું છે. ભાવતી વસ્તુઓ સામે પડી હોય ત્યારે પેટમાં પધરાવી દેવાની અાદત સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. અમેરિકાના સિગાકોમાં અાવેલી…

બ્રેડ અને પાસ્તાના વેચાણમાં ઘટાડો થયો જ્યારે ચોકલેટનું વેચાણ વધ્યું

કાર્બોહાઈડ્રેટથી ભરેલી વસ્તુઓ અારોગ્ય માટે હાનિકારક છે. તેવું છેલ્લા કેટલાય વખતથી ગાય વગાડીને કહેવામાં અાવે છે. અારોગ્ય નિષ્ણાતો વારંવાર કહ્યા કરે છે કે ડાયટમાંથી સિમ્પલ કાર્બોહાઈડ્રેટ ધરાવતી વસ્તુઓનો ઉપયોગ ઘટાડો. જો કે હવે તે ઉપયોગ ઘટ્યો…

ગાજરના પરાઠા

સામગ્રી : અેક કપ ઘઉંનો લોટ, પા કપ મદો, પા કપ સોયાબીનનો લોટ, અેક કપ ગાજરનું છીણ, અેક ટી-સ્પૂન લાલ મરચું, અડધી ટી-સ્પૂન છીણેલું અાદુ, અેક ટી-સ્પૂન, લીંબુનો રસ, અેક ટી- સ્પૂન ખાંડ, તલ, જીરું, અેક નંગ તમાલપત્ર, ચપટી હિંગ, મીઠું, બટર, કોથમીર…

ગાજરની ખીર

સામગ્રી : અડધો કિ.ગ્રા. ગાજર, અેક લિટર દૂધ, અડધો કપ ખાંડ, બે ટી-સ્પૂન કન્ડેન્સ્ડ મિલ્ક, કેસરના થોડા તાંતણા, બદામની કતરણ ગાર્નિશિંગ માટે રીત : સાૈપ્રથમ ગાજરની છાલ કાઢીને તેના ટુકડા કરી લેવા. ત્યાર બાદ તેને કૂકરમાં અેક કપ પાણી સાથે બાફી…

અડધી રાતે ઊઠીને ખાવાની અાદતથી યાદશક્તિ ઘટે છે

કેટલાક લોકોને અડધી રાતે ઉઠીને ખાવાની ઈચ્છા થઈ જતી હોય છે. અા બાબત તમારા મગજ માટે હાનિકારક છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સંશોધકોનું કહેવું છે કે ઉંઘવાના સમયે માણસને માત્ર અારામની જરૂર હોય છે. એ સમયમાં ખાવાનું ખાવાથી મગજના…