ગ્રીન ટીની જેમ હવે વધી રહ્યો છે ગ્રીન કોફીનો કોન્સેપ્ટ

અઢળક સ્વાસ્થ્ય લાભ ધરાવતી ગ્રીન ટીની જેમ ગ્રીન કોફી પણ ખુબ જ સ્વાસ્થ્ય લાભ આપે છે. ગ્રીન ટીની જેમ હવે ગ્રીન કોફીનો કોન્સેપ્ટ પણ વધી રહ્યો છે. અમેરિકન વૈજ્ઞાનિકોએ કરેલી એક નવી શોધ પ્રમાણે રોસ્ટ કર્યા ન હોય તેવા કોફીના લીલાછમ બીન્સમાંથી…

સ્વસ્થ રહેવા માટે ઉત્તરાયણ બાદ આ રીતે બદલો તમારું ખાન-પાન

અમદાવાદ: માનવામાં આવે છે કે મકર સંક્રાંતિ બાદ વાતાવરણમાં ફેરફાર આવવા લાગે છે. એવામાં વ્યક્તિએ પોતાના આહાર-વિહાર એટલે કે ખાનપાનની સાથે દિનચર્યામાં પણ પરિવર્તન કરવું જોઇએ. સંક્રાંતિના સાત દિવસ પહેલાં તથા સાત દિવસ બાદ સુધી ફૂંકાનાર ઠંડા…

ફિટનેસ ગુરુઓની ડીવીડી જોઈને તમારી પર પ્રયોગ કરતાં હો તો સાવધાન

શિલ્પા શેટ્ટી, સુસ્મિતા સેન કે બિપાશા બાસુ જેવી બોલિવૂડની સુંદરીઓ અથવા તો કોઈપણ ફિટનેસ એક્સપર્ટની ફિટનેસ ડીવીડી જોઈને તમે જો તમારી પર પ્રયોગ કરતાં હો તો થોભો. તાજેતરમાં અમેરિકાની યુનિવર્સિટીએ કરેલા રિસર્ચમાં સાબીત થયું છે કે ફિટનેસ માટેની…

પૈસા કરતા સમયની કદર કરો, ખુશી જાતે જ મળશે

અમેરિકાના રિસર્ચરોએ અલગ અલગ અભ્યાસ કરીને તારવ્યું છે કે જે માણસ પૈસાના બદલે સમયને પ્રાથમિક્તા અાપતું હોય છે તેમને વધુ ખુશી મળે છે. સામાન્ય રીતે બે પ્રકારના લોકો હોય છે. કેટલાક લોકો પોતાના સમયને વધુ મહત્વ અાપે છે તો કેટલાક લોકો પૈસાને. દરેક…

ટિપ્સઃ શોર્ટ હેર માટે હેરસ્ટાઈલ્સ

યુવતીઓમાં અત્યારે શોર્ટ હેરસ્ટાઈલ રાખવાની ફેશન 'ઈન' છે. ખાસ કરીને ગુલ પનાગ અને મંદિરા બેદી જેવી અભિનેત્રીઓએ શોર્ટ હેરસ્ટાઈલ અપનાવતાં યુવતીઓ પણ શોર્ટ હેરકટ પાછળ ઘેલી થઈ છે ત્યારે શોર્ટ હેરસ્ટાઈલ અંગે કેટલીક ટિપ્સ... શોર્ટ હેરસ્ટાઈલ કરાવતી…

‘વિટામિન D’ની ઊણપ અત્યંત જોખમી

તમે ગમે તેટલું કેલ્શિયમ લો, પરંતુ વિટામિન ડી વગર તે હાડકાં સુધી પહોંચી શકતું નથી, વિટામિન ડીનો કુદરતી સ્ત્રોત સૂર્યપ્રકાશ છે. શિયાળાના તડકામાં બિન્ધાસ્ત ફરો અને લાઈફ-સ્ટાઈલ ડિસીઝને અટકાવો વિટામિન ડી સૂર્યના પ્રકાશમાંથી મળે છે તે તો આપણે…

બર્થ ડેનું અનોખું સેલિબ્રેશન

'હેપી બર્થ ડે'નું ગીત ગાઈને કેક કાપીને સીધી સાદી રીતે બર્થ ડે ઊજવવાની પરંપરા હવે ગઈ. હવે તો કોઈ મિત્રના બર્થ ડેમાં કંઈક અનોખું ન કર્યું હોય તો જાણે કે બર્થ ડે સેલિબ્રેશન થયું જ નથી તેવું લાગે છે આજના યંગસ્ટર્સ હંમેશાં કંઈક નવું કરવા માટે…

સોય-દોરા એરિંગ આપી રહ્યાં છે પરફેક્ટ લુક

ફેશનમાં ઘરેણાંની વાત કરીએ તો ઈમિટેશન જ્વેલરીનો ચળકાટ માર્કેટમાં વધી રહ્યો છે. લાઈટ વેટ સોય-દોરા એરિંગ મહિલાઓ વધારે પસંદ કરી રહી છે. ભલે લગ્નપ્રસંગે મહિલાઓ સોના અને હીરાનાં ઘરેણાં પહેરતી હોય, પણ રોજિંદા જીવનમાં ઈમિટેશન જ્વેલરી પહેરવાનું…

બીટ મસાલા ઢોસા

સામગ્રીઃ બે કપ ચોખા, એક કપ અડદની દાળ, એક મોટો ચમચો ચણાનો લોટ, એક ચમચી ગરમ મસાલો, એક મોટું છીણેલું બીટ, એક નાની ચમચી બારીક સમારેલાં લીલાં મરચાં, કોથમીર સ્વાદ અનુસાર, એક કપ બારીક સુધારેલી ડુંગળી, એક કપ બારીક પનીર, મીઠું સ્વાદ અનુસાર, તેલ જરૂર…

ચામડીની કાળાશ દૂર કરવા બટાકા-ટામેટાં અકસીર

આપણે સહુ જાણીએ છીએ કે ચામડીની નીચેના પડમાં મેલાનિન નામના રંગકણ જેટલા વધુ હોય એટલો ચામડીનો રંગ ડાર્ક બને. સૂર્યનો તડકો, અનેક રોગ અને હોર્મોનની ગરબડ મેલાનિનમાં વધ-ઘટ કરે છે. ચહેરા પર કાળાશ વધે તો હાઇપર પિગ્મેન્ટેશન કહેવાય છે. તેનો ઈલાજ કરવા…