Browsing Category

Health & Fitness

વારંવાર વજન કરવાથી ડિપ્રેશન અાવી શકે

વેઈટ લોસ કરવા માગતી યુવતીઓને રોજ દિવસમાં બે વાર વજન માપવાની અાદત હોય છે. રોજ ખાધા પછી અથવા તો ભોજન સ્કિપ કર્યા પછી કેટલું વજન ઘટ્યું કે વધ્યું એ તપાસવામાં વ્યસ્ત રહેતી યુવતીઓ ડિપ્રેશનમાં અાવી જાય એવી શક્યતાઓ વધુ હોય છે. વજન ઘટવાની પ્રક્રિયા…

વજન ઘટે તો હાર્ટબિટ્સ નિયમિત બને

ઓવરવેઈટ દરદીઓ જેમને અવારનવાર અનિયમિત હૃદયના ધબકારાની તકલીફ થાય છે તેઓ જો મેડિકલ સારવારની સાથે વજન ઉતારવાનું મિશન પણ હાથ ધરે તો હૃદયના ધબકારાની નિયમિતતામાં સુધારો થાય છે. એટલું જ નહીં, ફરીથી અનિયમિત ધબકારાની સમસ્યા થવાનું જોખમ પણ ઘટી જાય છે.…

એકલા રહેતા લોકોનું ડાયટ પણ બિન અારોગ્યપ્રદ હોય

પરિવારથી દૂર રહેતા એકલા લોકોની ડાયટ-હેબિટ્સ ખરાબ હોય છે. એટ લીસ્ટ સહપરિવાર રહેતા લોકોની સરખામણીમાં તેઓ અનહેલ્ધી ખાવાનું વધુ ખાતા હોય એવી શક્યતા વધારે હોય છે. ઓસ્ટ્રેલિયાની ક્વીન્સલેન્ડ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીના રિસર્ચરોનું કહેવું છે કે…

લો, બ્લડ શુગર હાર્ટ માટે જોખમી

હંમેશાં હાઈ બ્લડ-શુગર જ નહીં, વધુપડતી લો બ્લડ-શુગર રહેતી હોય તો એ પણ હૃદય માટે જોખમી છે. હાઈપોગ્લાઈસેમિયા તરીકે ઓળખાતી અા સ્થિતિ મોટા ભાગે ડાયાબિટિક દરદીઓમાં વધુ જોવા મળે છે. અા દરદીઓ ઈન્સ્યુલિન હોર્મોન્સનાં ઈન્જેક્શન્સ અથવા તો પિલ્સ…

એક્સર્સાઈઝ કરવાની અાળસ દૂર કરે એવી દવા ટૂંક સમયમાં જ

એક્સર્સાઈઝ કરવી જરૂરી છે એવું તમને સમજાય છે, તમે કરવા ઈચ્છો પણ છો, પરંતુ જ્યારે કસરત કરવાની હોય ત્યારે કંટાળો હાવી થઈ જાય છે. થોડીક સભાનતા વધે ત્યારે કસરતના કંટાળાને કેમ દૂર કરવો એ મોટો કોયડો બની જાય છે. બ્રિટનની યુનિવર્સિટી ઓફ કેન્ટના…

ખજૂર છે સ્વાસ્થ્યનો ખજાનો

બદલતા વાતાવરણ સાથે શરીરને પણ તે રીતના પોષક તત્વો મળી રહેવા જરૂરી છે. ખાવાની રીતભાતમાં થોડાગણા ફેરફાર કરીને આપણે દરેક સિઝનમાં સ્વસ્થ રહી શકીએ છીએ. ઠંડીની સિઝનમાં સૌથી મહત્વની છે અને તેને ખાવાના અનેક ફાયદા છે. 1 ખજૂર ખવાથી પાચનતંત્ર સારૂ…

અપૂરતી ઊંઘથી કિડની ખરાબ થાય છે

નિયમિતપણે ઓછા કલાક ઊંઘતા લોકોની કિડનીની ક્ષમતા બહુ જલદીથી જવાબ દઈ દે છે એવું ન્યૂયોર્કન રિસર્ચરોનું કહેવું છે. અાપણા શરીરમં નિદ્રવસ્થામાં પણ ક્લીનિંગની પ્રક્રિયાઓ ચાલતી રહેતી હોય છે. એટલે જ અાપણે રેગ્યુલર સમયે ઊંઘીએ અને ઊઠીએ એ જરૂરી છે.…

ફક્ત પાંચ કસરતથી રહો પરફેક્ટ ફિટ

અાજકાલ સુડોળ અને અાકર્ષક શરીર પામવાની જાણે હોડ લાગી છે. યોગ શીખવનારા શિક્ષકો લોકોને ઘેર ઘેર જઈને યોગ કરાવે છે, જેથી પ્રત્યેક વ્યક્ત સુંદર અાર્કષક શરીરના ધની બની જાય. અહીં થોડી સાદી કસરતો વિશે જણાવવાનો પ્રયત્ન કર્યો છે. હા, અહીં અેક વાત…