Browsing Category

Health & Fitness

બ્રેડ ખાવાની ટેવ છોડી દેવાથી વજન નહીં ઘટે

લંડન: ઘણી વાર આપણે એમ માનતા હોઇએ છીએ કે આપણે બ્રેડ ખાવાની છોડી દઇશું અને આપણું વજન ઘટશે. બ્રેડ મેંદામાંથી બને છે અને તે હેલ્થ માટે સારી નથી તેથી ડાયેટિંગ કરતા લોકો બ્રેડ ખાવાની છોડી દે છે. લંડનની કિંગ્સ કોલેજના પ્રોફેસર્સનું કહેવું છે કે…

લો ફેટના લેબલ સાથે મળતા નાસ્તા તમને મેદસ્વી બનાવે તો નવાઈ નહીં

કેટલીકવાર હોલગ્રેન કે મલ્ટીગ્રેન અથવા લો સુગર કે લો કોલેસ્ટ્રોલ જેવા લેબલો સાથે મળતી વાનગીઓને અાપણે સુપર હેલ્ધી ફૂડ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ, પરંતુ ખરેખર અા બધી વસ્તુ એટલી હેલ્ધી હોતી નથી. બ્રિટનના એક ન્યુટ્રીનિસ્ટનું કહેવું છે કે…

શુગરફ્રી ડ્રિન્ક પણ દાંત માટે નુકસાનકારક

ગળી વસ્તુ ખાવા કે પીવાથી દાંતમાં નુકસાન થાય છે એમ વિચારીને તમે સુગરફ્રી પીણા પીવાનું શરૂ કરતાં હોય તો તે પણ દાંત માટે એટલું જ નુકસાનકારક છે. ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ મેલબોર્નના રિસર્ચરોએ ૨૩ અલગ અલગ પ્રકારની સોફ્ટડ્રિન્ક અને સ્પોર્ટ્સ…

હવે મિડલ ક્લાસના લોકો પણ મોટી ફાંદવાળા થયા

પહેલાના જમાનામાં મોટી ફાંદ ધરાવનારા લોકોને શેઠ કહેવાતા. એવું માનવામાં અાવતું કે ખાધે-પીતે સુખી ઘરના લોકો ફાંદાળા હોય છે. જોકે હવે મધ્યમ કે ઓછી અાવક ધરાવતા લોકોમાં પણ ફાંદ વધી ગઈ છે. હવે અમિર લોકોને ફાંદ સાથે કોઈ લેવા દેવા નથી. ઓડિસાની એશિયન…

એક વાર જામેલી ચરબી કેમ ઊતરતી નથી?

ન્યૂયોર્ક: વ્યક્તિ જેટલી મેદસ્વી હોય અને ચરબીના થર ધરાવતીહોય તેના માટે વજન ઘટાડવું અઘરું થઇ જાય છે. અમેરિકામાં થયેલા રિસર્ચ મુજબ શરીરમાં સંઘરાઇ રહેલી ચરબી વધુ હોય ત્યારે તેને બાળીને દૂર કરવી અઘરી બને છે. લોકોના શરીરમાં સ્ટોર થયેલી ચરબી વધુ…

પેટ પર મડથેરપી લેવાથી પાચનની સમસ્યાઓ મટે

કુદરતી ઉપચારમાં વર્ષોથી અજમાવવામાં અાવેલા માટીપટ્ટીના પ્રયોગને હવે મોડર્ન સાયન્સ પણ માન્યતા અાપી રહ્યું છે. અમેરિકાની પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના રિસર્ચરોએ પ્રયોગ કરીને તારવ્યું છે કે દિવસમાં બે વખત મડથેરપી લેવાથી માત્ર ત્વચાનું સ્વાસ્થ્ય…

૪૦થી ૪૫ વર્ષનો સમય જીવનનો સૌથી ડિપ્રેસ્ડ ટાઈમ હોય છે

યુવાનીમાં જે તરવરાટ અને જોમ વર્તાતાં હતાં એ જીવનના અમુક તબક્કે અાવીને જાણે અચાનક હવા થઈ ગયાં હોય એવું ફીલ થવું સ્વાભાવિક છે. બ્રિટનની યુનિવર્સિટી ઓફ વોરવિકના રિસર્ચરોનું કહેવું છે કે ૪૦થી ૪૫ વર્ષનો સમયગાળો જીવનમાં સંતોષની દૃષ્ટિએ ખૂબ ખરાબ…

ઝડપથી અને લાંબું ચાલવાનું વૃદ્ધો માટે સારું

વોકિંગ ઈઝ ધ બેસ્ટ એક્સરસાઈઝ. કોઈ પણ ઉંમરે અને કોઈપણ રોગના પ્રિવેન્શન માટે ચાલવાથી શરીરને ઘણી કસરત મળી રહે છે. જોકે વૃદ્ધોમાં ચાલવાથી કેટલો ફાયદો થાય એ જાણવા માટે અમેરિકન રિસર્ચરોએ અભ્યાસ કરીને નોંધ્યું છે કે ૭૫ વર્ષથી મોટી વયનાં…

તમાકુની વ્યસની માતાનાં બાળકોની આંખ સ્વસ્થઃ રિસર્ચમાં ખુલાસો

ચેન્નઈ : ચરસ, ગાંજો, મારીજુઆના તેમજ કોઈપણ પ્રકારના તમાકુના દુષ્પ્રભાવોથી આપણે સારી રીતે પરિચિત છીએ. પરંતુ તાજેતરનો આ અભ્યાસ આપણને આશ્ચર્યમાં મૂકી શકે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે તમાકુનું સેવન કરનારી ગર્ભવતી મહિલાઓના બાળકોને કોઈ નુકસાન…

શિયાળાના ટૂંકા દિવસોમાં પત્નીઓ વધુ ગુસ્સે થશે

અામ તો ઠંકડને ખુશનુમા મોસમ કહેવામાં અાવે છે, પણ સ્ત્રીઓમાં શિયાળાના દિવસોમાં ગુસ્સો વધી જાય છે અેવું અમેરિકાની ઈન્ડિયાના યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે. સીઝનની વ્યક્તિના મૂડ અને વર્તન પર સીધી અસર પડે છે અને સ્ત્રીઓમાં ગુસ્સાનું પ્રમાણ…