Browsing Category

Health & Fitness

ફ્રેન્ચ ફ્રાઈઝમાં કેન્સર પેદા કરવા માટે જવાબદાર તત્ત્વો હોય છે

ફ્રેન્ચ ફ્રાઈઝ અાજકાલ માત્ર બાળકોમાં નહીં પરંતુ યુવાનોમાં પણ ફેવરિટ બની છે. હવે માર્કેટમાં રેડી ટુ મેક ફ્રેન્ચ ફાઈઝ પણ મળે છે. ઘરે જઈને તળી લઈએ એટલે ફટાફટ ફૂડ તૈયાર થઈ જાય છે, પરંતુ ફ્રેન્ચ ફાઈઝમાં રહેલું એક્રીલેમાઈડ નામનું કેમિકલ કેન્સર…

અસ્થમાના દર્દીઓને માઈગ્રેનની પીડા વધુ થાય છે

માથાના દુખાવાની સમસ્યા અસ્થામાના દર્દીઓમાં વધારે જોવા મળે છે. અસ્થમાના દર્દીઓને જ્યારે અા સમસ્યા હોય ત્યારે તેઓ સહન ન કરી શકે. એ હદે માથુ દુખે છે. અમેરિકાના રિસર્ચરોનું કહેવું છે કે અસ્થામાના અવાર-નવાર હુમલા અાવતા હોય એવા દર્દીઓને…

માત્ર એક ગ્રામ વજન ઘટશે તો પણ ટાઈપ-ટુ ડાયાબિટીસ મટી શકે

ઈંગ્લેન્ડની ન્યુકેશલ યુનિવર્સિટીના તબિબોએ એક જાહેરાત કરી છે કે માત્ર એક ગ્રામ વજનનો ઘટાડો પણ ટાઈપ ટુ ડાયાબિટીસ મટાડી શકે છે, જો કે અા એક ગ્રામ વજનનો ઘટાડો સ્વાદુ પિંડમાંથી થવો જોઈએ. સ્વાદુ પિંડમાં ચરબીનો ભરાવો થાય ત્યારે તેની ઈન્સ્યુલિનની…

નવા સવા પિતા બન્યા છો? તો ડિપ્રેશન સ્વાભાવિક છે

સિડની: બાળકને જન્મ આપ્યા બાદ સ્ત્રીના શરીરમાં થતાં હોર્મોનલ પરિવર્તનોને લીધે તેનામાં ડિપ્રેશનનાં લક્ષણો સ્વાભાવિકપણે જોવા મળે છે, પરંતુ તાજેતરના એક રિસર્ચમાં સાબિત થયું છે કે આ વાત પિતા માટે પણ એટલી જ લાગુ પડે છે. પિતા બન્યા બાદ પુરુષો…

ડિલિવરી બાદ વધેલું વજન એક વર્ષ સુધી જ ઊતરી શકે છે

પ્રેગ્નન્સી દરમિયાન કોઈપણ સ્ત્રીનું વજન ૧૫થી ૨૦ કિલો જેટલું વધી જતું હોય છે ડિલિવરી બાદ પોતાનું અગાઉનું વજન પાછું લાવવામાં ક્યારેક તકલીફ પણ પડે છે. દસ કિલો વજન ઓટોમેટિક ઉતરી જાય છે પરંતુ બાકીનું દસ કિલો વજન ઉતારવા માટે મહેનત કરવી પડે છે.…

પોલિયો ફરીથી ન થાય એ માટે વેક્સિન ઈન્જેક્શન દ્વારા અપાશે

ભારત સરકારે ઈન્જેક્શન દ્વારા અાપી શકાય તેવી પોલિયો માટેની વેબસાઈટ લોન્ચ કરી હતી જે પોલિયોનો ઉથલો ન મારે એ માટે છે. અા વેક્સિન પોલિયાના ટિપાઓની સાથે અપાશે. તે ડબલ પ્રોટેક્શન અાપશે. ભારત ભલે પોલિયો મુક્ત થઈ ગયું હોય પરંતુ અા વાયરસ ભારતની…

ડાયાબિટીસ માટેની અા દવા ૧૨૦ વર્ષ જીવાડશે

ન્યૂયોર્ક: અમેરિકન સાયન્ટિસ્ટનું માનવું છે કે ડાયાબિટીસના દર્દીઅોને સામાન્ય રીતે અપાતી મેટફોર્મિન નામનું ડ્રગ માણસને અનેક રોગોથી બચાવે એમ છે એટલું જ નહીં, ૧૨૦ વર્ષ સુધીનું જીવન પણ અાપી શકે એમ છે. જો કે અા વાત અેમ ધારણાઅો પર જ કહી શકાય નહીં…

બ્રેડ ખાવાની ટેવ છોડી દેવાથી વજન નહીં ઘટે

લંડન: ઘણી વાર આપણે એમ માનતા હોઇએ છીએ કે આપણે બ્રેડ ખાવાની છોડી દઇશું અને આપણું વજન ઘટશે. બ્રેડ મેંદામાંથી બને છે અને તે હેલ્થ માટે સારી નથી તેથી ડાયેટિંગ કરતા લોકો બ્રેડ ખાવાની છોડી દે છે. લંડનની કિંગ્સ કોલેજના પ્રોફેસર્સનું કહેવું છે કે…

લો ફેટના લેબલ સાથે મળતા નાસ્તા તમને મેદસ્વી બનાવે તો નવાઈ નહીં

કેટલીકવાર હોલગ્રેન કે મલ્ટીગ્રેન અથવા લો સુગર કે લો કોલેસ્ટ્રોલ જેવા લેબલો સાથે મળતી વાનગીઓને અાપણે સુપર હેલ્ધી ફૂડ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ, પરંતુ ખરેખર અા બધી વસ્તુ એટલી હેલ્ધી હોતી નથી. બ્રિટનના એક ન્યુટ્રીનિસ્ટનું કહેવું છે કે…

શુગરફ્રી ડ્રિન્ક પણ દાંત માટે નુકસાનકારક

ગળી વસ્તુ ખાવા કે પીવાથી દાંતમાં નુકસાન થાય છે એમ વિચારીને તમે સુગરફ્રી પીણા પીવાનું શરૂ કરતાં હોય તો તે પણ દાંત માટે એટલું જ નુકસાનકારક છે. ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ મેલબોર્નના રિસર્ચરોએ ૨૩ અલગ અલગ પ્રકારની સોફ્ટડ્રિન્ક અને સ્પોર્ટ્સ…