Browsing Category

Health & Fitness

બ્રેઇન પાવર વધારવો હોય તો તીખાં મરચાં ખાવ

થોડા સમય પહેલા એવું સંશોધન થયું હતું કે તીખાં મરચાં ખાવાથી વજન ઘટાડી શકાય છે. હવે બ્રાઝિલના રિસર્ચરોનું કહેવું છે કે જો બ્રેઇન પાવર વધારવો હોય તો તીખાં મરચાં ખાવાં જોઈઅે. પાર્સલી, થાઈમ, કેમ માઈલ જેવા હર્બ્સ અને લાલ મરચાંમાં અેપીગેનીન નામનું…

આ સિઝનમાં વજન ઘટાડવું હોય તો પેરુ ખાવ

આ સિઝનમાં માર્કેટમાં અઢળક પેરુ મળતાં હોય છે. અમેરિકન વૈજ્ઞાનિકોએ કરેલા લેટેસ્ટ રિસર્ચ મુજબ વજન ઉતારવા માટે પેરુ સૌથી બેસ્ટ છે. ફ્રેશ પેરુ ખાવાથી પોષણ પણ સારું મળે છે અને વજન પણ કંટ્રોલમાં રહે છે. પેરુ ખાનારા અને ન ખાનારા લોકો પર કરેલા…

ફિટ રહેવું હોય તો સારી ફેટ ખાવ

સ્પોર્ટ્સમાં સક્રિય હોય તેવા લોકોને વધુ કાર્બોહાઇડ્રેટની જરૂર પડે છે. ઓછી શારીરિક પ્રવૃત્તિ ધરાવનાર લોકોને એટલી જરૂર હોતી નથી. જો બંને પ્રકારના લોકો કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ ઘટાડીને શરીર માટે ગુણકારી એવો ફેટ ખોરાકમાં લેવા લાગે તો સંઘરાયેલી…

બાળકોના દાંતની કાળજી લેવાનું ભૂલી ન જતાં

બાળકના દાંત દૂધિયા હોય અને થોડા મોટા થતાં તે પડી જાય છે. અાપણે નાનાં બાળકોના દાંત બાબતે સભાન હોતા નથી. વળી, બાળકો ચોકલેટસ કે ગળી વસ્તુઅો વધુ પ્રમાણમાં અારોગે છે અને અાવી વસ્તુઅો દાંતના સડા રૂપે સામે અાવે છે. અા પ્રમાણ વધી ગયું છે. ૬ માસથી…

હળદરમાંથી ભારતીય સંશોધકોએ શોધ્યાં એન્ટી કેન્સર તત્ત્વો

મધ્યપ્રદેશના ભોપાલ ગામમાં અાવેલી રાજીવગાંધી ટેક્નોલોજી યુનિવર્સિટીના રિસર્ચરોએ કેન્સર સામે ફાઈટ અાપી શકે તેવા તત્વો શોધ્યા છે. યુનિવર્સિટીના પ્રોફેસરોનો દાવો છે કે એન્ટી કેન્સર તત્વો કેન્સરની સારવારમાં જળમૂળથી પરિવર્તન લાવી શકે છે. તેમણે…

મેડિટેશન મોર્ફિન કરતાં પણ વધુ ઝડપથી પીડા ઘટાડે છે

મોર્ફિનને અત્યાર સુધી સૌથી સ્ટ્રોગ પેઈનકીલર માનવામાં અાવતું હતું. જો કે તેમાંથી શરીરને અનેક પ્રકારની હાની પણ પહોંચે છે. અમેરિકાની એક યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે સ્ટ્રોગેસ્ટ પેઈનકીલર ડ્રગ કરતા પણ વધુ અસરકારક છે માત્ર થોડીક…

વજન ઘટાડવું હોય તો ઠંડીમાં સ્વેટર ન પહેરતા

વજન ઉતારવા માટે અાજકાલ જાતજાતના પ્રયોગો કરતાં હોય છે. અા લોકો માટે એક નવી વાત સામે અાવી છે. સ્વિઝર્લેન્ડ યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે શરીરને સહ્ય હોય તેવી ઠંડીમાં રાખવાથી વજન ઘટે છે. શિયાળાને હેલ્થ બનાવવાની સિઝન પણ કહેવાય છે. જો…

બેધ્યાનપણે ખાવું અત્યંત જોખમી

પહેલાના જમાનામાં એક જગ્યાએ બેસીને પલાઠી વાળીને શાંતિથી જમવામાં અાવતું હતું. લોકો એકએક કોળિયો ચાવી ચાવીને ગળે ઉતારતા હતા. પરંતુ અાજકાલ વ્યસ્થ કાર્યશૈલીની વચ્ચે ખાવાનું કામ પણ જેમ તેમ પતાવી દેવામાં અાવે છે. ટીવી પર સમાચાર, પ્રોગ્રામ, મેચ,…

મોંઘા ભાવનાં સ્પોર્ટ્સ ડ્રિન્ક ન પીતા, તેના બદલે ખાંડનું પાણી અસરકારક

લંડન:  સ્પોર્ટ રમનારા લોકો સામાન્ય રીતે સ્ટેમિના વધારવા, એનર્જી જાળવી રાખવા હેવી કસરતો કરતી વખતે અથવા તો રમત દરમિયાન વચ્ચે એનર્જી ડ્રિન્ક્સ પીતા હોય છે. એનું એક કારણ અે છે કે સ્પોર્ટસ પર્સનને ઇન્સ્ટન્ટ એનર્જીની જરૂર હોય છે. અા લોકો કયું અને…

સાવધાન! તમારું બાળક રોજ ત્રણ કલાક ટીવી તો નથી જોતું ને

લાંબા સમય સુધી ટીવી સામે બેસી રહેવાની અાદત ખતરનાક છે તે માટે અનેક સંશોધનો થયા છે. મોટા લોકો તો નહીં પરંતુ બાળકોમાં અાજકાલ અા અાદત વધુ જોવા મળે છે. કેલિફોર્નિયાના વૈજ્ઞાનિકોએ ફરી એક સંશોધન કર્યું છે અને જણાવ્યું છે કે ટીવી જોવાના કારણે…