Browsing Category

Health & Fitness

થકવી નાખે તેવી કસરત ઊંઘ માટે નુકસાનકારક

કસરત કરવાથી સારી ઊંઘ અાવે છે. અત્યાર સુધી અાપણે એવું માનતા અાવ્યા છીઅે. તે વાત સાચી પણ છે પરંતુ અતિશય અને સાવ થકવી નાખે તેવી કસરત કરવાનું ઊંઘ માટે બિલકુલ ફાયદાકારક નથી. ઇંગ્લેન્ડની એક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જિમમાં અતિશય…

કોફી તમારા મગજમાં મૂળથી પરિવર્તન લાવી શકે છે

સવારે બ્રેકફાસ્ટ ન કરવામાં આવે તો મગજમાં ખાસ પરિવર્તન થાય છે એવી જ રીતે કોફી પીવાથી પણ એવું જ કંઇક થાય છે. અમેરિકાની એક યુનિ.ના રિસર્ચરે દોઢ વર્ષ સુધી અઠવાડિયામાં બે વખત પોતાના મગજની મેગ્નેટિક રેસોનન્ટ ઇમેજિંગ ટેસ્ટ કરીને નોંધ્યું કે મગજને…

હવે ડાયાબિટીસના દર્દીઅો પણ ખાઈ શકે તેવા ભાત શોધાયા

ડાયાબિટીસના દર્દીઅોને સામાન્ય રીતે ચોખા અોછા ખાવાની સલાહ અાપવામાં અાવે છે. કારણ કે ચોખાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ અોછો હોય છે. અા ઇન્ડેક્સ જણાવે છે કે કોઈપણ ખાદ્ય ચીજ કેટલીવારમાં પચીને ગ્લુકોઝમાં રૂપાંતરિત થાય છે. ઝડપથી ગ્લુકોઝમાં રૂપાંતરિત…

બ્રેઇન પાવર વધારવો હોય તો તીખાં મરચાં ખાવ

થોડા સમય પહેલા એવું સંશોધન થયું હતું કે તીખાં મરચાં ખાવાથી વજન ઘટાડી શકાય છે. હવે બ્રાઝિલના રિસર્ચરોનું કહેવું છે કે જો બ્રેઇન પાવર વધારવો હોય તો તીખાં મરચાં ખાવાં જોઈઅે. પાર્સલી, થાઈમ, કેમ માઈલ જેવા હર્બ્સ અને લાલ મરચાંમાં અેપીગેનીન નામનું…

આ સિઝનમાં વજન ઘટાડવું હોય તો પેરુ ખાવ

આ સિઝનમાં માર્કેટમાં અઢળક પેરુ મળતાં હોય છે. અમેરિકન વૈજ્ઞાનિકોએ કરેલા લેટેસ્ટ રિસર્ચ મુજબ વજન ઉતારવા માટે પેરુ સૌથી બેસ્ટ છે. ફ્રેશ પેરુ ખાવાથી પોષણ પણ સારું મળે છે અને વજન પણ કંટ્રોલમાં રહે છે. પેરુ ખાનારા અને ન ખાનારા લોકો પર કરેલા…

ફિટ રહેવું હોય તો સારી ફેટ ખાવ

સ્પોર્ટ્સમાં સક્રિય હોય તેવા લોકોને વધુ કાર્બોહાઇડ્રેટની જરૂર પડે છે. ઓછી શારીરિક પ્રવૃત્તિ ધરાવનાર લોકોને એટલી જરૂર હોતી નથી. જો બંને પ્રકારના લોકો કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ ઘટાડીને શરીર માટે ગુણકારી એવો ફેટ ખોરાકમાં લેવા લાગે તો સંઘરાયેલી…

બાળકોના દાંતની કાળજી લેવાનું ભૂલી ન જતાં

બાળકના દાંત દૂધિયા હોય અને થોડા મોટા થતાં તે પડી જાય છે. અાપણે નાનાં બાળકોના દાંત બાબતે સભાન હોતા નથી. વળી, બાળકો ચોકલેટસ કે ગળી વસ્તુઅો વધુ પ્રમાણમાં અારોગે છે અને અાવી વસ્તુઅો દાંતના સડા રૂપે સામે અાવે છે. અા પ્રમાણ વધી ગયું છે. ૬ માસથી…

હળદરમાંથી ભારતીય સંશોધકોએ શોધ્યાં એન્ટી કેન્સર તત્ત્વો

મધ્યપ્રદેશના ભોપાલ ગામમાં અાવેલી રાજીવગાંધી ટેક્નોલોજી યુનિવર્સિટીના રિસર્ચરોએ કેન્સર સામે ફાઈટ અાપી શકે તેવા તત્વો શોધ્યા છે. યુનિવર્સિટીના પ્રોફેસરોનો દાવો છે કે એન્ટી કેન્સર તત્વો કેન્સરની સારવારમાં જળમૂળથી પરિવર્તન લાવી શકે છે. તેમણે…

મેડિટેશન મોર્ફિન કરતાં પણ વધુ ઝડપથી પીડા ઘટાડે છે

મોર્ફિનને અત્યાર સુધી સૌથી સ્ટ્રોગ પેઈનકીલર માનવામાં અાવતું હતું. જો કે તેમાંથી શરીરને અનેક પ્રકારની હાની પણ પહોંચે છે. અમેરિકાની એક યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે સ્ટ્રોગેસ્ટ પેઈનકીલર ડ્રગ કરતા પણ વધુ અસરકારક છે માત્ર થોડીક…

વજન ઘટાડવું હોય તો ઠંડીમાં સ્વેટર ન પહેરતા

વજન ઉતારવા માટે અાજકાલ જાતજાતના પ્રયોગો કરતાં હોય છે. અા લોકો માટે એક નવી વાત સામે અાવી છે. સ્વિઝર્લેન્ડ યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે શરીરને સહ્ય હોય તેવી ઠંડીમાં રાખવાથી વજન ઘટે છે. શિયાળાને હેલ્થ બનાવવાની સિઝન પણ કહેવાય છે. જો…