Browsing Category

Health & Fitness

સ્ટ્રૉબેરીના હેલ્થ બેનિફિટ જાણો

રોજ ચારથી છ સ્ટ્રોબેરી ખાઈ શકાય છે. કેમિકલયુક્ત અને લાલ રંગમાં બોળેલી નકલી સ્ટ્રૉબેરીથી દૂર રહેવું. સામાન્ય રીતે મૉલ કે સુપર માર્કેટમાં ફ્રોઝન કરેલી સ્ટ્રોબેરી મળે છે, પરંતુ તેવી સ્ટ્રોબેરી આરોગ્ય માટે હાનિકારક છે. સ્ટ્રોબેરી ત્યારે જ ખાવી…

આપણા મગજની રચના અને ઘડતર જિન કરાવે!

આપણામાં જૂની કહેવત છે કે, સ્વભાવ વારસામાં મળે. સ્વભાવ વારસામાં મળે કે આસપાસના વાતાવરણ મુજબ ઘડાય એની ચર્ચા વર્ષોથી ચાલી રહી છે. એવામાં મેસેસુએટ્સ જનરલ હૉસ્પિટલ અને હાર્વર્ડ મેડિકલ સ્કૂલના નિષ્ણાતોએ મગજના એમઆરઆઈ સ્કેન તપાસીને તથા તેની…

રોજ માત્ર ૧૪ ગ્રામ બદામ ખાઅો, હેલ્ધી રહો

બદામ પ્રોટીનનો ઉત્તમ સોર્સ મનાય છે, તેમાં રહેલ ફેટી અેસિડ, વિટા‌િમન-અે અને મેગ્નેશિયમના કારણે તે શરીર અને ચેતાતંતુ માટે અત્યંત ગુણકારી માનવામાં અાવે છે. અમેરિકાની યુનિવર્સિટીઅે કરેલા રિસર્ચ મુજબ ૨૯ પરિવારો સાથે ૧૪ અઠવાડિયાં સુધી પ્રયોગ…

ડાયાબિટીસના દર્દીઅો માટે હર્બલ સ્વીટનર અાવ્યું

ડાયાબિટીસના દર્દીઅોને ઘણી વાર ખાસ ફિક્કી ચા પીવી પડતી હોય છે અથવા તો અાર્ટિફિશિયલ સ્વીટનર નાખીને ગળપણ લેવું પડતું હોય છે. સિન્થે‌િટક સ્વીટનરમાં વપરાતાં કેમિકલ્સ શરીર માટે ખૂબ જ હાનિકારક છે. તાજેતરમાં વનસ્પતિજન્ય પદાર્થમાં મેળવેલી અને ઝીરો…

વસાણાં-ચ્યવનપ્રાશ ખાવ, તાજામાજા થાવ

શિયાળો અાવે અેટલે વસાણાં ખાવાનું શરૂ થઈ જાય. ભાગ્યે જ કોઈ ઘર અને વ્યક્તિ અેવી હશે જેના ફૂડ મેનુમાં શિયાળામાં વધારો ન થતો હોય અથવા બદલાવ ન અાવતો હોય. શિયાળામાં પડતી ઠંડી સામે શરીરને રક્ષણ અાપવા અને અેનર્જી મેળવવા શિયાળુ પાક, વસાણાં અને…

કસરત કરવાથી શરીર ખડતલ કેમ બને છે?

આપણે એ તો જાણીએ છીએ કે એક્સર્સાઇઝ કરવાથી શરીર ખડતલ બને છે, પરંતુ તેની પાછળનું કારણ શું છે? યુનિવર્સિટી ઓફ અાયોવાના સંશોધકોએ કરલા લેટેસ્ટ રિસર્સ મુજબ કસરત કરતી વખતે શરીરમાં ખાસ પેપ્ટાઈડ ઉપન્ન થાય છે. મસલિન નામનું આ પેપ્ટાઈડ હોર્મોન્સની જેમ…

સારી ઊંઘ જોઈતી હોય તો હેલ્ધી ડાયટ લો

જો તમારી ફૂડ હેબિટ હેલ્ધી હશે તો તમને ખૂબ જ સારી ઊંઘ આવશે તે રિસર્ચ દ્વારા સાબિત કરાયું છે. ક્યારેક આપણે વેઈટલોસ માટે ડાયટ કરતા હોઈએ છીએ. ડાયટથી વેઈટલોસ થાય કે ન થાય, પરંતુ ઊંઘમાં ફરક જરૂર પડે છે. અમેરિકાની એક યુનિવર્સિટીના રિસર્ચરોનું…

ડોક્ટરોના નવા ફાલમાં ૨૫ ટકા હતાશાનો ભોગ

ડોક્ટર બનવાનો અભ્યાસ અને તાલીમ પૂરી કરનારા યુવાનોમાંથી ૨૫ ટકા એમની કરિયરની શરૂઆતના ગાળામાં હતાશાનો ભોગ બની જાય છે. તેમનામાં આત્મહત્યા કરી લેવાનો આવેશ જાગી ઊઠે છે. આ રિપોર્ટ જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિયેશન (JAMA)માં પ્રગટ થયો છે. હાર્વર્ડ…

શિયાળો આવ્યો, ભરપૂર આંબળા ખાઇ લો

આંબળાંનો રસ પણ એટલો જ પીવાય છે તો તેનું ચ્યવનપ્રાશ, મુરબ્બો, આથેલાં આંબળાં વગેરે પણ અલગ-અલગ રીતે ખવાય છે. આંબળાં હળદળ અને મીઠામાં આથીને ખાવાની પ્રથા આપણે ત્યાં જૂની અને જાણીતી છે. આ સિઝનમાં કફનું પ્રમાણ વધતું હોવાથી એને ઘટાડવા માટે મીઠું…

હોરર ફિલ્મ જોવાથી લોહી થીજી જાય છે

અાપણે ડરામણા દ્રશ્યો જોઈને ઘણીવાર અાપણે કંપી ઉઠતા હોઈએ છીએ પરંતુ અા કોઈ કાલ્પનિક ડર નથી તેની અસર અાપણા લોહી પર પણ વર્તાય છે. રિસર્ચ મુજબ જ્યારે વ્યક્તિ ડર અનુભવે છે ત્યારે તેનું લોહી જાડુ થઈ જાય છે. જ્યારે કોઈ પ્રાણઘાતક સ્થિતિ પેદા થાય છે…