Browsing Category

Health & Fitness

અપૂરતી ઉંઘના લીધે થઇ શકે છે આ પાંચ બિમારીઓ

નવી દિલ્હી: શું તમે જાણો છો કે ઉંઘ આપણા માટે કોઇ વરદાનથી ઓછું નથી. એક સારી ઉંઘ આપણા મગજને ફ્રેશ કરવા માટે અને શરીરના બીજા અંગોને આરામ આપવા માટે ખૂબ જરૂરીછે. જો તમે એમ વિચારતા હશો કે આંખો બંધ કરતાં જ આપણા શરીરના બીજા અંગો પણ કામ કરવાનું…

હવે દાંતમાં કાચનું ફિલિંગ કરાશે

દાંતમાં સડો અને કેવિટી થાય ત્યારે તેને સાફ કરીને ડેન્ટિસ્ટો જાતજાતના કમ્પોઝિટ મટિરિયલ્સમાંથી બનતા ફિલિંગ ભરી દેતા હોય છે પરંતુ તાજેતરમાં એક અભ્યાસમાં બહાર અાવ્યું કે અાવા ફિલિંગની લાઈફ માત્ર છ વર્ષ હોય છે. અમેરિકાની યુનિવર્સિટીના એન્જિનિયરો…

જાણો શું છે પ્રિયંકાના સ્વાસ્થ્યનું રહસ્ય

મુંબઇ: એકબાજુ આપણે સાંભળતા આવ્યા છીએ કે ફિલ્મ સ્ટાર્સ શેપમાં રહેવા માટે ખાસ પ્રકારના ડાયટનો સહારો લે છે તો બીજી તરફ કેટલીક હસ્તીઓ એવી પણ છે કે જે ખુલીને બોલે છે કે આટલી ભાગદોડ વચ્ચે તેમની પાસે કસરત કરવાનો ટાઇમ હોતો નથી, તે જે મળે તે ખાય છે…

હવે તમારા જિન્સ મુજબ તમારો ડાયટ અલગ બનશે

વજન ઘટાડવા કે હેલ્ધી રહેવા માટે લોકો જાતજાતના નુસકા અજમાવે છે. કેટલાક લોકો બોડી ટાઈપ પરથી તો કેટલાક બ્લડગ્રૂપ પરથી કેવો ડાયટ લેવો તે અંગે કહેતા રહે છે. જો કે ૨૦૨૦ સુધીમાં તમારા ડીએનએ પરથી વ્યક્તિગત ધોરણે તમારે કેવા ડાયટની જરૂર છે તે પ્લાન…

વજન ઘટાડવા માટે વેઈટલોસ કપ શોધાયા

વજન ઘટાડવું હોય ત્યારે ફ્રૂટજ્યુસ કે ખાંડવાળા પીણા પીવાની મનાઈ હોય છે. અાવા સંજોગોમાં તમને કંઈક ગળ્યું કે ફ્લેવરવાળુ પીવાનું મન થતું હોય છે. અા સમયે સાદુ પાણી પીવું તમને અાકરું લાગે. જો કે હવે નવા વેઈટલોસ કપ માર્કેટમાં અાવી ગયા છે જે સાદા…

દેશમાં સ્મોકિંગ ઘટ્યું, પણ મહિલા સ્મોકર્સ વધી

નવી દિલ્હી: ભારતમાં છેલ્લાં બે વર્ષમાં મહિલા સ્મોકર્સની સંખ્યા વધવા છતાં પણ સિગારેટનો વપરાશ ઝડપથી ઘટી રહ્યો છે. જોકે સૌથી વધુ મહિલા સ્મોકર્સની બાબતમાં આપણે અમેરિકા બાદ બીજા નંબરે પહોંચી ગયા છે. આ જાણકારી સ્વાસ્થ્ય મંત્રાલયે સંસદમાં આપી છે.…

સ્ટ્રૉબેરીના હેલ્થ બેનિફિટ જાણો

રોજ ચારથી છ સ્ટ્રોબેરી ખાઈ શકાય છે. કેમિકલયુક્ત અને લાલ રંગમાં બોળેલી નકલી સ્ટ્રૉબેરીથી દૂર રહેવું. સામાન્ય રીતે મૉલ કે સુપર માર્કેટમાં ફ્રોઝન કરેલી સ્ટ્રોબેરી મળે છે, પરંતુ તેવી સ્ટ્રોબેરી આરોગ્ય માટે હાનિકારક છે. સ્ટ્રોબેરી ત્યારે જ ખાવી…

આપણા મગજની રચના અને ઘડતર જિન કરાવે!

આપણામાં જૂની કહેવત છે કે, સ્વભાવ વારસામાં મળે. સ્વભાવ વારસામાં મળે કે આસપાસના વાતાવરણ મુજબ ઘડાય એની ચર્ચા વર્ષોથી ચાલી રહી છે. એવામાં મેસેસુએટ્સ જનરલ હૉસ્પિટલ અને હાર્વર્ડ મેડિકલ સ્કૂલના નિષ્ણાતોએ મગજના એમઆરઆઈ સ્કેન તપાસીને તથા તેની…

રોજ માત્ર ૧૪ ગ્રામ બદામ ખાઅો, હેલ્ધી રહો

બદામ પ્રોટીનનો ઉત્તમ સોર્સ મનાય છે, તેમાં રહેલ ફેટી અેસિડ, વિટા‌િમન-અે અને મેગ્નેશિયમના કારણે તે શરીર અને ચેતાતંતુ માટે અત્યંત ગુણકારી માનવામાં અાવે છે. અમેરિકાની યુનિવર્સિટીઅે કરેલા રિસર્ચ મુજબ ૨૯ પરિવારો સાથે ૧૪ અઠવાડિયાં સુધી પ્રયોગ…

ડાયાબિટીસના દર્દીઅો માટે હર્બલ સ્વીટનર અાવ્યું

ડાયાબિટીસના દર્દીઅોને ઘણી વાર ખાસ ફિક્કી ચા પીવી પડતી હોય છે અથવા તો અાર્ટિફિશિયલ સ્વીટનર નાખીને ગળપણ લેવું પડતું હોય છે. સિન્થે‌િટક સ્વીટનરમાં વપરાતાં કેમિકલ્સ શરીર માટે ખૂબ જ હાનિકારક છે. તાજેતરમાં વનસ્પતિજન્ય પદાર્થમાં મેળવેલી અને ઝીરો…