Browsing Category

Health & Fitness

આંખોની રોશની વધારે છે ‘આઈ યોગ’

યોગ ઘણી શારીરિક સમસ્યાઓના સમાધાનમાં કારગત સાબિત થયો છે. દૃષ્ટિ કમજોર હોવી કોમન સમસ્યા છે. આજકાલ નાનાં બાળકો પણ તમને ચશ્માં પહેરેલાં જોવા મળશે. આવા સંજોગોમાં જો તમારી આઇ સાઇટ વીક હોય તો તેમાં સુધારો શક્ય છે. શરૂઆતનું સ્ટેજ હોય તો ચશ્માં હટી…

હેલ્થ સપ્લિમેન્ટ્સથી કિડનીને ખતરો

આજની વ્યસ્ત જિંદગી અને ભાગદોડમાં કેટલાક લોકો સવારે નાસ્તો કરવાનું ચૂકી જાય છે. દિવસે બહાર જ જમી લે છે અને રાત્રે ડિનર પણ બહારથી ઓર્ડર કરી લે છે. હેલ્ધી ડાયટ લેવા કે એક્સર્સાઇઝ કરવા કોઇની પાસે પૂરતો સમય હોતો નથી. લોકો વ્યસ્તતાની વચ્ચે…

કાળા ચોખાની છાલમાંથી બનશે પાસ્તાઃ હેલ્થ માટે પણ બેસ્ટ હશે

(એજન્સી) નવી દિલ્હી: જંક ફૂડની જાળ દેશનાં તમામ શહેરો અને ગામડાંઓ સુધી ફેલાઇ ચૂકી છે. લગ્ન, વિવાહ અને અન્ય પાર્ટીઓમાં પણ જંક ફૂડે ખાસ ઓળખ બનાવી લીધી છે. આરોગ્ય માટે જંક ફૂડ હાનિકારક છે એ સાબિત થઇ ગયું હોવા છતાં તેનું ચલણ ઘટ્યું નથી.…

ગરમાગરમ રોટલી ખાવાથી થઈ શકે છે કેન્સર

(એજન્સી) નવી દિલ્હી: તવામાંથી ઊતરેલી ગરમાગરમ રોટલી કોને ન ભાવે, પરંતુ તેને ઉતાવળમાં ખાવાની ભૂલ ન કરતાં. તે કેન્સરનું કારણ બની શકે છે.  માત્ર રોટલી જ નહીં, અન્ય ગરમ ખાદ્યપદાર્થ કે ચા-કોફી અને સૂપ પણ ઉતાવળમાં પીવાથી કેન્સરની સમસ્યા થઇ શકે છે.…

વધુ પરસેવો થતો હોય તો સાવધાનઃ મોટી બીમારીનો સંકેત હોઈ શકે

પરસેવો થવો એ એક સામાન્ય સ્થિતિ  છે, પરંતુ જ્યારે તે વધુ માત્રામાં થાય છે તો વ્યકિત શારી‌િરક અને માનસિક બંને રીતે અસહજ થઇ જાય છે. આ સ્થિતિ પર લોકોનું જલદી ધ્યાન જતું નથી અને કેટલાક લોકો આ માટે ગંભીર પણ હોતા નથી. જ્યારે આ કોઇ મોટી બીમારીનો…

કસરત કરવાની ક્ષમતા ઓછી હોય તે બાબત જોખમી

વધુ પ્રમાણમાં કસરત ન કરવી અને વધુ કસરત ન થઈ શકવી એ બેમાં મોટા તફાવત છે. સ્વિડનની યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે જે લોકોની કસરત કરવાની ક્ષમતા ઓછી હોય અને તેમનું સ્વાસ્થ્ય ખૂબ જ નબળું હોય છે. થોડી કસરત કરતા થાકી જવું, હાંફી જવુ,…

વજન ઘટાડવું હોય તો પણ આ વસ્તુઓથી દૂર રહેજો

શું તમે તમારા વધતા વજનથી પરેશાન છો અને તેને ઘટાડવા અંગે વિચારો છો. વજન ઘટાડવા માટે ઘણીવાર લોકો ખાવા પીવાનું છોડી દે છે અને સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરવા લાગે છે. કેટલાક લોકો સખત એક્સર્સાઇઝ પણ કરવા લાગે છે. વજન ઘટાડવાના ચક્કરમાં આપણે કેટલીક…

એક એવું હેલ્થ સેન્ટર જ્યાં પાણી નહીં, ક્રૂડ ઓઈલથી લોકો કરાવે છે ઇલાજ

(એજન્સી)બાકુ: ઇરાન પાસે આવેલા એક દેશ અજરબૈઝાનના નાફ્ટલાન શહેરમાં એક એવું હેલ્થ સેન્ટર છે કે જ્યાં ક્રૂડ ઓઇલથી ઇલાજ કરાય છે. આ હેલ્થ સેન્ટરમાં તમામ લોકો ક્રૂડ ઓઇલ ભરેલા બાથ ટબમાં નહાય છે. આ સેન્ટરના નિષ્ણાતોનો દાવો છે કે ક્રૂડ ઓઇલ…

શિયાળામાં સંતરાં ખાતી વખતે થોડા સાવચેત રહેવા ડોક્ટરોની ચેતવણી

મુંબઇ: શિયાળાની સાથે સંતરાંની સિઝન પુરબહારમાં ખીલતી હોય છે. બજાર સંતરાંથી ઊભરાય છે. વિટા‌િમન-સીનો સ્રોત નારંગી આરોગ્ય માટે ગુણકારી છે અને સાથે તેનો ખાટો-મીઠો સ્વાદ રસથી ભરપૂર હોવાથી મોટા ભાગના લોકોનું તે ફેવરિટ ફ્રૂટ છે. હાલમાં ૬૦થી ૧૦૦…

વિષાદગ્રસ્ત રહેવાનું હૃદય માટે કેમ ખરાબ છે?

જીવનમાં કોઈ પણ પ્રકારનો શોક, દુઃખ કે વિષાદ થાય એવી ઘટનાઓ ઘટવાથી હૃદય નબ‍‍ળું પડે છે. આવું કેમ થાય છે? અમેરિકાના શિકાગોમાં આવેલી નોર્થ-વેસ્ટર્ન યુનિવર્સિટી ફેઈન્બર્ગ સ્કૂલ ઓફ મેડિસિનના નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારે વ્યક્તિ વિષાદગ્રસ્ત હોય…