Browsing Category

Food

બપોરનાં વધેલા ભાતનાં સાંજે બનાવો “ભાત-કોથમીર વડા”

તમે જ્યારે બપોરે જમવા બેસતા હશો ત્યારે ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે કે કેટલુંક ખાવામાં વધી પડતું હોય છે અને મહત્વનું છે કે દરેક સ્ત્રીઓ માટે વધેલું ભોજન એ એક સમસ્યા જ હોય છે. કેમ કે આ વધેલું ભોજન એટલું ન હોય કે સાંજે બધાને ચાલી જાય.…

ઓવન વગર પણ ઘરે બનાવી શકો છો નાનખટ્ટાઇ

નાન ખટાઇ ખાવામાં ઘણી ટેસ્ટી હોય છે. આ સાથે બાળકોની સાથે-સાથે મોટાને પણ ઘણી પસંદ હોય છે. લોકો બજારમાંથી નાન ખટાઇ લઇને આવે છે પરંતુ તેનાથી લોકોનું મન ભરાતું નથી. તો ચાલો જાણીએ નાન ખટાઇ ઘરે કેવી રીતે બનાવી શકાય. નાન ખટાઇ બનાવી ઘણી આસાન છે.…

વરસાદી વાતાવરણમાં ઘરે બનાવો સ્વાદિષ્ટ બ્રેડ દહીં ચાટ

સામગ્રી : 6 બ્રેડ સ્લાઇસ, બ્રેડ ફ્રાઇ કરવા માટે તેલ, એક કાપેલી ડુંગળી, બે બાફેલા બટાકા, એક ઝીણું કાપેલું ટામેટું, એક વાટકી દહીં, આવશ્યકતા અનુસાર તીખી અને મીઠી ચટણી, અડધી વાટકી કાપેલી કોથમીર, સ્વાદઅનુસાર મીઠુ, ચાટ મસાલો, લાલ મરચાનો પાવડર, એક…

તમારી ઉમ્ર પર તમારા ખોરાક પર આવી થાય છે અસર

શું તમે જીવવા માટે ખાવ છો? આવો પ્રશ્ન એટલે પુછ્યો કારણ કે ઘણા લોકો કહે છે કે તેઓ માત્ર જીવંત રહેવા માટે ખાય છે. ખોરાક સાથેના અમારા સંબંધો ખૂબ રસપ્રદ હોય છે. આ સંબંધ ખોરાકની કિંમત, તેની ઉપલબ્ધતા અને તમારી આસપાસના લોકો ખાવા માટેની આદતો પર અસર…

French Fries Day: આ રીતે ઝટપટ બનાવો ફ્રેંચ ફ્રાઈઝ

જ્યારે ફ્રેન્ચ ફ્રાઈસનું નામ સાંભળીએ તો મોઢામાં પાણી આવી જાય છે. ઘરનાં દરેક જણને બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધાને પસંદ હોય છે. દરેક વ્યક્તિ તેને ખુબ એન્જોય કરીને ખાતા હોય છે. આજે તમને દઈએ કે કેવી રીતે થોડી જ મિનિટમાં ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ…

વરસાદની સીઝનમાં બનાવો કંદ બટેટાના પકોડા

તૈયારીનો સમય: ૧૦ મિનિટ બનાવવાનો સમય: ૨૦ મિનિટ સામગ્રી ( 2 વ્યક્તિ) ૧ કપ અર્ધ ઉકાળીને ખમણેલું કંદ ૧ કપ કાચા બટાટા , છોલીને ખમણેલા ૧ ટેબલસ્પૂન આરારૂટનો લોટ ૨ ટીસ્પૂન શેકેલી મગફળીનો પાવડર ૨ ટીસ્પૂન ઝીણી સમારેલી કોથમીર ૧ ટીસ્પૂન…

હવે ઘરે બનાવો આ રીતે ગરમા ગરમ મકાઇનાં દાણાનાં ભજીયા

વરસાદની ઋતુની હવે શરૂઆત થઇ ગઇ છે ત્યારે જરૂરી છે કે આપ સૌને વરસાદનાં આ મોસમમાં ગરમાગરમ કંઇ પણ વસ્તુ ખાવાની ઇચ્છા થતી હોય. ત્યારે આજે અમે તમને શીખવીશું વરસાદમાં ચા અથવા ચટણી સાથે ખાઇ શકાય તેવી રેસીપી. અમે આજે તમારા માટે મકાઇનાં દાણાનાં…

Recipe: ઘરે બનાવો મેથીના ખાખરા

સામગ્રી ૧/૨ કપ ઘઉંનો લોટ ૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા મેથીના પાન૧ ટેબલસ્પૂન તલ ૧ ટીસ્પૂન તેલ મીઠું  સ્વાદાનુસાર ૨ ૧/૨ ટીસ્પૂન તેલ , શેકવા માટે બનાવવાની  રીત એક બાઉલમાં ઘઉંનો લોટ, મેથી, તલ, તેલ અને મીઠું મેળવી જરૂરી પાણીની મદદથી નરમ…

ઘરે બનાવો ચટપટ્ટુ મિક્સ વેજ રાઈતુ

સામગ્રી ૧ કપ ઝીણા કાપેલા શાક (ગાજર, કેપ્સીકમ, કોબી, કાકડી) ૩ કપ દહીં ૧/૨ ટીસ્પૂન ચાટ મસાલો ૧ ટીસ્પૂન રાઈની દાળ ૧/૨ ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ લીલા ધાણા મીઠું સ્વાદ પ્રમાણે બનાવવાની રીત દહીમાંથી પાણી નિતારી, બ્લેન્ડરથી તેની સ્મુધ…

ઘરે બનાવો ચોકલેચ આઈસક્રીમ, બધા ચાટતા રહી જશે

ચોકલેટ આઇસક્રીમ એવું ડેઝર્ટ છે કે જેનું નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય. તેનાં ભાવવાની કોઇ ઉંમર હોતી નથી. તેથી જ તો દરેકને ભાવતો ચોકલેટ આઇસક્રીમ બનાવો ઘરે અને જીતો સૌનું દિલ સામગ્રી : દૂધ 1 લીટરકોર્નફ્લોર 1 ચમચી ખાંડ 200 ગ્રામ…