Browsing Category

Fashion & Beauty

હવે દાંત ખરાબ થશે તો અસલી દાંત ફરી આવશે

નવી દિલ્હી, બુધવાર મેડિકલ સાયન્સમાં સતત નવાં સંશોધનો થતાં રહે છે. આગામી દિવસોમાં શકય છે કે ખરાબ દાંતના બદલે બનાવટી દાંત લગાવવાની જરૂર નહીં પડે. એઇમ્સના ડેન્ટલ સેન્ટરના પ્રમુખ ડો.ઓ.પી.ખરબંદાએ જણાવ્યું કે લંડનની કિંગ્સ કોલેજમાં સ્ટેમ…

ઘરેલુ ઉપાયથી સફેદવાળને ફરીથી કરો કાળા…

જો તમે સમય પહેલાં સફેદવાળ થવાની સમસ્યાના કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છો, તો પછી કેટલાક ઘરેલુ ઉપાયો કરો અને જુઓ ફાયદો. સમય પહેલાં થયેલા સફેદવાળમાટે આમળા એક સારો ઉપાય છે. નાળિયેર તેલ અને સૂકા આમળાના કેટલાક ટુકડાને ઉકાળો પછી જ્યારે તેલ ઠંડુ…

હેરસ્ટાઇલ દ્વારા જાણો તમારી પર્સનાલિટી….

છોકરીઓને તેમની હેરસ્ટાઇલની સૌથી વધારે ચિંતા હોય છે. જો તેને બહાર જવાનું હોય તો તેઓ પોતાની હેરસ્ટાઇલ બનાવવામાં ઘણો સમય લે છે. આજકાલ, તમે ગમે ત્યારે તમારા વાળના રંગને બદલાવી શકો છો, સીધી, વાંકોડીયાવાળથી તમારી હેરસ્ટાઇલને અપડેટ કરે છે.…

ચા વેચનારનો પુત્ર બન્યો ‘Mr. નેશનલ’, પિતા હતા વિરોધમાં

ભોપાલના રહેવાસી ફરહાન કુરૈશીએ 'મિસ્ટર નેશનલ યુનિવર્સ' 2018નો ખિતાબ પોતાના નામે કર્યો છે. ફરહાનને પહેલેથી જ મોડેલિંગનો શોખ હતો, પરંતુ પરિવાર તેના મોડેલિંગનો વિરોધી હતો. જો કે તે પરિવારથી સંતાઈને મોડેલિંગ કરતો હતો. ફરહાને મીડિયાને આપેલા…

શું આપ જાણો છો કે આ વસ્તુઓથી થઇ શકે છે તમારી ત્વચાને નુકશાન

તમે દરરોજ તમારી ચામડી અને ચહેરાને વધુ સાચવી રાખવા માટે અનેક પ્રયત્નો કરતા હોવ છો. પરંતુ તમારી સહેજ પણ બેદરકારી તમારા બધાં જ પ્રયત્નોને નિષ્ફળ બનાવી દે છે. આ જ પ્રકારે એક કામ છે વર્કઆઉટ બાદ ચહેરોને ના ધોવાનું. ખાવામાં વધુ પડતી મીઠાશનો…

તમે દુલ્હનને બ્લાઉઝ-જીન્સ સાથે ડાન્સ કરતાં નહીં જ જોઈ હોય, જુઓ!

તમે દુલ્હનને ડાન્સ કરતા જોઈ જ હશે, પરંતુ આ રીતે તો નહીં જ જોઈ હોય! આવું લખીને ઈન્સ્ટાગ્રામ પર દિલ્હીના એક વેડિંગ ફોટોગ્રાફરે એક વીડિયો પોસ્ટ કર્યો છે. જો કે આ વીડિયો લોકોને ગમી પણ રહ્યો છે. લગ્નની ચોલીની સાથે જીન્સ અને સાથે જ્વેલરી તથા બૂટ…

ઘર પર નેચરલ રીતે તૈયાર કરો આઇશેડો, આઇલાઇનર અને મસ્કરા

કેટલીક છોકરીઓ ચહેરાની સુંદરતા જાળવી રાખવા ઘર પર બનેલા બ્યૂટી પ્રોડક્ટસ વાપરવાનુ પંસદ કરે છે, કેમકે તેનાથી ત્વચાને કોઇ પણ પ્રકારનુ નુકશાન થતું નથી. તમારા આંખોના મેકઅપ માટે બજારમાં આઇશેડો, આઇલાઇનર અને મસ્કરા વગેરે મળતા હોય છે પરંતુ જ્યારે…

તડકાથી બચવું હોય તો સ્કૂટી ચલાવતી વખતે આટલી સામાન્ય બાબતોનું ધ્યાન રાખો

ગરમી શરૂ થતાની સાથે જ છોકરીઓ પોતાની સ્કીન માટે ટેન્શન લેવા લાગે છે અને તડકાથી સ્કીન પર કોઈ આડઅસર ન થાય તેનું ધ્યાન રાખવામાં લાગી જાય છે. તડકા અને ગંદગીના લીધે ચામડી પર ફંગલ ચેપ અને ખંજવાળ જેવી સમસ્યાઓ ઉભી થાય છે. ખાસ કરીને સ્કૂટી પર કૉલેજ…

સાબુ અને ડીઓડરન્ટ પણ ફેલાવે છે પ્રદૂષણ

અત્યાર સુધીમાં એવું માનવામાં આવતું હતું કે કારમાંથી નીકળતો ધુમાડો અને ફેકટરીની ચીમનીમાંથી નીકળતા ધુમાડાને કારણે હવાનું પ્રદૂષણ થાય છે અને તેથી વાતાવરણમાં આવેલા ઓઝોનના પડને નુકસાન થાય છે. જોકે સાયન્સ જર્નલમાં આવેલા એક લેખમાં કહેવામાં આવ્યું…

ચશ્માથી નાક પર પડેલા નિશાનને આ ઘરેલૂ ઉપચારથી કરો દૂર

કલાકો સુધી કોમ્પ્યુટર પર કામ કરવા, ટીવી જોવા અથવા મોબાઇલ યૂઝ કરવાના કારણે આંખો નબળી થઇ જાય છે, જેના કારણે લોકોને ચશ્મા પહેરવા પડે છે. આજકાલ દરેક ઉંમરના લોકોને ચશ્મા હોય છે. સતત ચશ્મા પહેરવાના કારણે નાક પર દબાણ આવે છે, જેનાથી આંખો ખરાબ થઇ…