Browsing Category

Fashion & Beauty

યુવાનોમાં વધ્યો રેઇનબો હેર કલરનો ટ્રેન્ડ

બદલાતાં સમય સાથે હવે યુવાનો પણ નિતનવી ફેશન કરતાં થયાં છે. એટલે કે પહેલાં વાળમાં એક જ કલર કરતા યુવાનો આજ કાલ વાળ રેઇનબો કલરથી રંગતા થયાં છે. યુવાનોમાં અલગ-અલગ કલરથી વાળને કલર કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. સામાન્ય રીતે યુવાનો પહેલાં વાળમાં…

સન ઓફ મધર લખાવાનો યુવાનોમાં વધ્યો ક્રેઝ

હવે માત્ર ધોની જ નહીં પરંતુ વિરાટ કોહલીએ પણ પોતાની માતાનું નામ લખેલું ટી-શર્ટ પહેર્યું હતું. આ ક્રિકેટરોને જોઇને આજનાં યુવાનો પણ હવે ક્રેઝી બની ગયાં છે. સ્ત્રીનાં ઘણાં સ્વરૂપ છે. તેનાં પર ઘણું બધું લખાયું પણ છે પરંતુ જ્યારે પણ નામની વાત આવે…

ગોરા બનવાની ઘેલછામાં સુપરબગનો ભોગ બનવાનો વધતો ખતરો

નવી દિલ્હી: આમ તો ગોરા થવાની દરેકને ઈચ્છા હોય છે પણ આવી ઘેલછામાં આજે મોટા ભાગની યુવતીઓ અને મહિલાઓ જે રીતે આડેધડ ફેરનેસ ક્રીમનો ઉપયોગ કરે છે તે ચિંતાજનક બાબત છે, કારણ બજારમાં જે ફેરનેસ ક્રીમ મળે છે તેમાં સ્ટિરોઇડનો વધુ ઉપયોગ થયો હોય છે, જેના…

વધારે પાકેલું કેળું ખાવાથી પણ થાય છે અઢળક ફાયદા

પાકું કેળું બધાને ભાવે છે, પરંતુ જ્યારે તે વધારે દિવસ પડ્યું રહે છે ત્યારે તેની છાલ ગાઢ ભૂખરી અથવા કાળી પડતી જાય છે. આવું કેળું સામાન્ય કરતા વધારે પાકી ગયેલું હોય છે. મોટાભાગના લોકો વિચારે છે, હવે તે ખરાબ થઇ ગયું છે અને તેને કેંફી દેતા હશો…

પાર્ટીમાં જતાં પહેલાં માત્ર 20 મિનિટ માટે લાગવો આ MASK

પાર્ટી અને સૌંદર્ય બંને મહિલા માટે ખૂબ જ ખાસ હોય છે, જો અચાનક કોઈ પાર્ટીમાં જવાનું થાય અને મહિલાઓ ફેશિયલ ના કરાવે તો સમસ્યા ઉભી થતી હોય છે. તેવામાં તેમની પાસે પાર્લર જવાનો સમય હોતો નથી અને કોઈ પણ નવા ઉત્પાદનનો ઉપયોગ પણ થઇ શકાતો નથી. તેમના…

હેર કલર કરવાથી થઇ શકે છે આ પાંચ બીમારીઓ

આજકાલ હેરકલર કરવો સામાન્ય વાત છે, કેટલાક લોકો સફેદ વાળને કાળા કરવા માટે અલગ કલરનો ઉપયોગ કરે છે, તો કેટલાક લોકો સ્ટાઇલિશ દેખાવા માટે વાળમાં અલગ પ્રકારના કલર કરાવતા હોય છે. હેરકલરના લીધે વ્યક્તિ સુંદર તો લાગે છે. પરંતુ ખુબ ઓછા લોકો જાણે છે…

બ્રાઇડલ માટે સુંદર અને અલગ મહેંદી ડિઝાઇન

ભારતીય લગ્નમાં મહેંદી લગાવાનું શુભ માનવામાં આવે છે જેના કારણે લગ્ન કરનાર યુવતીના હાથ પર તેના પતિના નામની મહેંદી મુકવામાં આવે છે. દરેક યુવતી એક અલગ અને યૂનિક મહેંદી લગાવાનું પસંદ કરે છે. તો અહીં મહેંદીની સૌથી લેટેસ્ટ અને ખૂબસુરત ડિઝાઇન…

વાળના સાદા લુકને બનાવો આવી રીતે સ્ટાઇલિશ….

કોઈ પણ પાર્ટીમાં જવા માટે સામાન્ય રીતે બન અથવા ઓપન વાળની હેર સ્ટાઇલ બનાવવામાં આવે છે. આ સિઝનમાં તમે હેર એસેસરીઝ દ્વારા બોરિંગ હેરસ્ટાઇલને રોયલ દેખાવ આપી શકો છો. આ છે સાચી પસંદગી... ટિયારાઃઆજકાલ ફ્લોરલ ટિયારાનું ચલણ ચાલે છે. આ સમયે બીડ,…

ફેશનેબલ લુકમાટે વુડ બીડ્સ હાર ટ્રાય કરો

જો તમે આકર્ષક દેખાવા ઇચ્છતા હો તો રંગબેરંગી હારની પસંદગી કરો. ફેશન એસેસરીઝમાં આ સમયે વુડમાં નાના તેમજ મોટા હાર ચલણમાં છે. તે ટ્રેન્ડી દેખાવા સાથે ઘણા સ્ટાઇલિશ પણ લાગે છે. પાંચ રંગમાંથી બનેલ આ નેકલસને પીચ અથવા યેલો પ્લેન ટોપ અથવા ક્રોપ ટોપ…

સ્ટ્રેપલેસ ડ્રેસ પહેરતા પહેલાં આ વસ્તુઓનું રાખો ધ્યાન

બૉલીવુડની પાર્ટીઓમાં સ્ટ્રેપલેસ ડ્રેસ પહેરવો આ દિવસોએ ટ્રેન્ડીંગમાં છે. જો તમે તમારી મનપસંદ સેલિબ્રિટીની આ શૈલીની નકલ કરવા વિશે વિચારી રહ્યા હો તો કેટલીક વસ્તુઓની સંભાળ રાખવી મહત્વની છે. સ્ટ્રેપલીસ આઉટફિટ્ઝ હાલમાં ટ્રેન્ડ્સ પર ટ્રેન્ડ કરે…