Browsing Category

Fashion & Beauty

ફેસ્ટિવલ સીઝનમાં ટ્રાય કરો કલરફુલ જયપુર જ્વેલરી

કંટેમ્પરેરી જ્વેલરી પૈટર્નમાં આ સમયે હેન્ડ પેંટિંગનું વિશે એટ્રેક્શન જોવાં મળી રહ્યું છે. યૂનીક અને બ્રાઇટ હોવાંને કારણ આનું એક અલગ જ વલણ છવાયેલું છે. શહેરનાં માર્કેટ્સની વાત કરીએ અથવા તો ઓનલાઇન સ્ટોર્સની, જયપુરની હૈંડમેડ પેંટેડ જ્વેલરી તે…

મસાને જડમૂળમાંથી દૂર કરવા અપનાવો આ રામબાણ ઇલાજ

શું તમે તમારા ચહેરા પર થતાં મસાથી પરેશાન છો? તો અમે આજે આપણાં માટે લાવ્યાં છીએ ખૂબ સારા સમાચાર. જે નુસખો અપનાવતાની સાથે જ તમારી મસાની સમસ્યા દૂર થઇ જશે. હવે તમારે મસાની સમસ્યાથી પરેશાન થવાની જરૂર નથી. સૌ પહેલાં તો તમને જણાવી દઇએ કે,…

ગ્લોઇંગ સ્કિન માટે ઘર પર જ તૈયાર કરો આસાન બ્યૂટી માસ્ક….

ઘણી વખત દિવસભર કામ કરી થાક લાગતા ચહેરા પર જોવા મળે છે જેમાં ચહેરા ઢીલો-ઢીલો તેમજ બિમાર જોવા મળે છે. અહીં માત્ર એ સ્ત્રીઓની જ વાત કરવામાં નથી આવતી જે ઓફિસ જાય છે કે કોલેજ જાય છે. અહીં દિવસભરમાં ઘરે કામ કરતી સ્ત્રી જે પોતાની સ્કીનને સંભાળ…

ઉંમર પ્રમાણે કરશો મેકઅપ તો દેખાશો ખૂબસુરત અને કલાસી

વધતી ઉંમરમાં જો તમે બોલ્ડ એન્ડ બ્રાઇટ શેડ લગાવો છો તો કદાચ તમને તે સારુ ના પણ લાગે. કારણ કે તમને આ ઉંમરે કલાસી મેકઅપ શૂટ ના કરે. ખૂબસુરત અને યંગ દેખાવા માટે ઉંમર પ્રમાણે મેકઅપ કરવો ઘણો જરૂરી છે. જો તમને લાગતું હોય કે વધતી ઉંમર સાથે લાલ…

સ્ટાઇલ સાથે કમ્ફર્ટ બંને મામલે હિટ એન્ડ ફિટ છે મેક્સી ડ્રેસ….

ફેશનના આ સમયમાં રોજેરોજ એકથી એક ચઢિયાતા ટ્રેન્ડ આવી રહ્યાં છે. જે ખાસ રીતે છોકરીઓને આકર્ષિત કરતા હોય છે. ગરમીને જોઇને છોકરીઓ કેટલાક પ્રકારના ટ્રેન્ડ અપનાવતી હોય છે, પરંતુ મેકસી ડ્રેસ એટલે કે લાંબો આઉટફિટ એવો ટ્રેન્ડ છે જે છેલ્લા ઘણા લાંબા…

પગમાંથી આવનારી દુર્ગંધથી છો પરેશાન!, તો અપનાવો આ ટિપ્સ…

ગરમીમાં સામાન્ય રીતે પરસેવો આવવો એ એક સામાન્ય વાત છે. બસ ફર્ક માત્ર એટલો છે કે કોઇનાં પગમાંથી વધારે દુર્ગંધ આવે તો કોઇનાં પગમાંથી ઓછી દુર્ગંધ આવે. આ જ પરસેવાને કારણે શરીરમાંથી દુર્ગંધ આવવા લાગે છે ને એમાંય ખાસ કરીને પગોમાંથી કેમ કે…

શું તમારા વાળ કર્લી છે.. તો આ છે સ્ટાઇલિશ ટિપ્સ….

વાંકડીયા વાળમાં સુંદર હેર કટ લેવો હોય અથવા તેને સ્ટાઇલિશ કરવા હોય તો તેમાં કોઇ શંકા નથી કે તેને મેનેજ કરવા ઘણાં મુશ્કેલ છે. પરંતુ થોડી ટિપ્સ અને ટ્રિક્સ જો તમે ફોલો કરશો તો તેને સરખા જ નહીં પરંતુ સુંદર પણ લાગશે તેવા કરી શકશો. કર્લી અને…

ફરી આવ્યો ફલેયર્ડ જીન્સનો ટ્રેન્ડ, બોલિવુડની Actresses કરી રહી છે ફોલો

થોડા થોડા સમયે જીન્સનો ટ્રેન્ડ બદલાયા કરે છે. ક્યારેક હાઇ વેસ્ટ તો ક્યારેક લો વેસ્ટ અને ત્યાર બાદ સ્કીન ટાઇટ આવ્યા બાદ હવે જે લેટેસ્ટ છે તે ફલેયર્ડ જીન્સ. હા આ જીન્સની ફેશન વર્ષો પહેલા આવી હતી પરંતુ હાલમાં ફરી તે ટ્રેન્ડમાં જોવા મળી રહી છે.…

કોલેજમાં જ નહીં ઓફિસમાં પણ પહેરી શકો છો પ્રિન્ટેડ લેગિંગ્સ

છોકરીઓ માટે આરામદાયક બોટમ વિયર કહેવાતું લેગિંગ્સ હવે વધુ આકર્ષક થઇ ગયું છે. હવે પ્લેન લેગિંગ્સની જગ્યાએ પ્રિન્ટેડ લેગિંગ્સ છોકરીઓને આકર્ષી રહ્યું છે. તેની ખાસિયત એ છે કે તેને કેઝ્યુલ અને ફોર્મલ બંને આઉટફિટ સાથે મેચ કરી પહેરી શકાય છે. જિમ…

આલિયા ભટ્ટનાં આ જીન્સ કોલેજિયન ગર્લ્સ માટે છે Perfect

બોલીવુડની ચુલબુલી એક્ટ્રેસ આલિયા ભટ્ટને કોણ નથી જાણતું. આલિયાનો ન તો માત્ર લોકોને અંદાજ જ પસંદ છે પરંતુ સાથે સાથે ડ્રેસિંગ સ્ટાઇલ પણ યંગસ્ટર છોકરીઓને ખૂબ પસંદ છે. મોટે ભાગે કોલેજ ગર્લ્સ આલિયાની ડ્રેસિંગ…